Breaking News

આ ચશ્માંથી માણસોને કપડા વગરના જોઈ શકાશે એવું સાંભળતા જ બે લોકોની લાળ ટપકવા લાગી અને કરી નાખ્યું એવું કે… વાંચો..!

જ્યારે પણ માણસને કંઈક નવી ચીજવસ્તુઓ જૂએ છે. ત્યારે તેને ખરીદવાની અને તેનો અનુભવ કરવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ ચીજવસ્તુઓ તું માણસ માટે સારી છે કે હાનિકારક છે. તેની કોઈ પણ જાણકારી મેળવવામાં આવતી નથી. હાલ અમે તમને જણાવવા જઇ રહ્યા છે જે સાંભળતાની સાથે તમે પણ વિચારમાં મૂકાઇ જશો..

આ ઘટના હકીકતમાં ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં બન્યો છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સહયોગ નગર સોસાયટી આવેલી છે જેમાં કાળુભાઈ રામલાલ શૈલી રહે છે. તેમને ત્રણ વર્ષ પહેલાં નરેન્દ્રસિંહ પરમાર અને ધર્મેન્દ્ર સિંહ પરમાર નામના બે યુવકો મળ્યા હતા. આ બંને યુવકોએ કાળુભાઈ ને જણાવ્યું હતું કે તેમની પાસે એક ખૂબ જ કીમતી ચીજ વસ્તુ છે.. તેમને જોતાની સાથે જ તમને પણ ખરીદવાનું મન થઈ જશે..

હકીકતમાં તેઓએ કહ્યું કે તેમની પાસે એક એવા આધુનિક ચશ્મા છે. જે પહેરતાની સાથે જ તમે દરેક વ્યક્તિઓને કપડાવગરના જોઈ શકશો. તેમજ આ ચશ્માની મદદથી તમે જમીનની અંદર 10 ફૂટ સુધી જોઈ શકો છો. અંદર ખજાનો હોય તો તમને મળી શકે છે. અથવા તમારે જ ખરીદવું હોય તો તમારે 50 લાખ રૂપિયા આપવા પડશે. પહેલા તો કાળુભાઈ આ લોકોની વાતો પર ધ્યાન આપ્યું હતું નહીં..

પરંતુ ધીમે-ધીમે કાળુભાઈને ચશ્માનો મોહ લાગવા લાગ્યો હતો. એટલા માટે તેઓએ સાડા ત્રણ લાખ રૂપિયા આ બંને યુવકોને ટ્રાન્સફર કરી દીધા હતા. અને ત્યારબાદ તેઓને લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. પરંતુ પૈસા પહોંચાડવા છતાં પણ તેઓને ચશ્માની એક ઝલક પણ દેખાઈ હતી નહી. અને તેમને મળ્યા પણ હતા નહીં. એટલા માટે કાળુભાઈએ તમામ રૂપિયા અને લોકો પાસેથી પરત માગ્યા હતા…

પરંતુ આ બંને લોકો કાળુભાઈને ચોકલેટ ચગાળાવીને રમાડતા હતા. એટલા માટે કાળુભાઈએ આ બાબતની પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. તો બીજી બાજુ આ પ્રકારનો જ હજી એક કિસ્સો ઊંઝા જિલ્લાના મહેરવાડા માંથી સામે આવ્યો હતો. જ્યાં અરવિંદભાઈ પટેલ કે જેઓ જમીનની દલાલી નો વ્યવસાય કરે છે.

તેઓને 4 વર્ષ પહેલાં સલીમ મનસૂરી નામના યુવક સાથે કોન્ટેક્ટમાં આવ્યા હતા. તે સલીમ મનસૂરી એ અરવિંદભાઈ ને આધુનિક ચશ્માંની વાત કરી હતી. આ ચશ્માંની વાત મળતા જ અરવિંદભાઈને ચશ્મા નો મોહ લાગ્યો હતો. અને તેઓએ પણ ચશ્મા ખરીદવાના બહાને એક હજાર રૂપિયા આપી દીધા હતા.

કાળુભાઈ અને અરવિંદભાઈ નામના બંને યુવકો આવા આધુનિક ચશ્મા વેચવાની ગેંગના લોકોમાં છેતરાઈ ગયા હતા. હકીકતમાં આ ગેમમાં કુલ ૧૫ જેટલા લોકો સામેલ છે. જેમાંથી પાંચ લોકોને હિંમતનગરમાંથી પકડી પાડવામાં આવ્યા છે. પોલીસને તેમની પાસેથી કુલ દોઢ લાખ રૂપિયા રોકડા એક કાર અને મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. આ તમામ ટોળકી લોકોને આધુનિક ચશ્મા વેચવાના બહાને પૈસા પડાવતા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *