Breaking News

આજનુ રાશિફળ (28/03/2022) – આજે હનુમાનજીની કૃપાથી આ 5 રાશીની કિસ્મત સોનાની જેમ ચમકશે, જાણો કઈ છે નસીબદાર રાશી..!

મેષ: આજનો દિવસ તમારો શ્રેષ્ઠ રહેશે. આજે તમે કેટલાક એવા કામ કરશો, જે તમારી કમાણી વધારવામાં મદદરૂપ થશે.તમારા જીવનમાં ખુશીઓ આવશે. આ રાશિના સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સફળતાથી ભરેલો છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો, જેનાથી સંબંધોમાં મધુરતા વધશે. વૃષભ: આજે તમારો દિવસ …

Read More »

બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ એસીડ ગટગટાવી લીધું, પરીક્ષા પહેલા જ માં-બાપ થયા દોડતા..!

આજકાલના વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી એટલા બધા ડરી જતા હોય છે કે, અંતે તેઓ આપઘાતનું પગલું ભરવા માટે તૈયાર થઈ જાય છે. શિક્ષકો અને માતા-પિતાના લાખ સમજાવ્યા બાદ પણ બાળકોના મનમાંથી પરીક્ષાનો ડર ન નીકળવાને કારણે બાળકો ખૂબ મૂંઝાઈ જાય છે. એમાં પણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે પડતો …

Read More »

મારા લગ્ન કરાવી દો, નહીતો હું ટાવર પરથી કુદી જઈશ કહીને યુવક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો, કર્યા એવા ખેલ કે…!

લગ્નની ઉંમર થતાની સાથે જ ઘણાખરા લોકો લગ્ન માટે ખૂબ જ ઉતાવળા જતા હોય છે. ઝટ લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા માણસ પાસે ન કરવાના કામો પણ કરાવી નાખે છે. રાજસ્થાનના પાલી તાલુકામાં વાયડ ગામમાં રહેતા મહેન્દ્ર ભાઈ કે જેઓની ઉંમર ૨૩ વર્ષની છે. તેણે દારૂનો નશો કર્યો હતો. અને બપોરના …

Read More »

હત્યાના એક કલાક પહેલા તૃષા ક્લાસમાં હસતી ખેલતી જોવા મળી, પરતું એક કલાકમાં ખેલાયો ખૂની ખેલ..!

મામાને ઘરે રહીને ભણતી દીકરી તૃષા સોલંકી સવારમાં પોતાનું એકટીવા લઈને સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસમાં ગઈ હતી. આ કોચિંગ ક્લાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે દીકરી તૃષા સોલંકી ટ્યુશન ક્લાસીસ માંથી બહાર નીકળતા સમયે હસતી ખેલતી જોવા મળે છે.. ( …

Read More »

પોલીસ બનવા માંગતી તૃષા સવારે ભણવા માટે ઘરેથી નીકળી હતી પરતું સાંજે એકતરફી પ્રેમમાં હત્યારા કલ્પેશે આપ્યું મોત..! વાંચો..!

પંચમહાલના સાવલી ગામની વતની અને પોતાના મામાના ઘરે રહીને પોલીસની તાલીમ મેળવતી અને બીકોમમાં અભ્યાસ કરતી તૃષા ની હત્યા કલ્પેશ જયંતીભાઈ ઠાકોર કે જે વડોદરાના માણેજા વિસ્તારમાં રહે છે તેણે કરી નાખી છે. એક તરફી પ્રેમમાં દીકરીઓની હત્યા થવા ના કેસ દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે.. આવા કેસ બનતાની સાથે જ …

Read More »

એકતરફી પ્રેમમાં વધુ એક દીકરીની હત્યા, 19 વર્ષની તૃષાની પાળિયાના ઘા મારીને નરાધમ કલ્પેશ ઠાકોરે કરી હત્યા… ઓમ શાંતિ..!

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જુદી જુદી હત્યાના કેસ સામે આવતા જોયા છે. જેમાં સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બન્યા બાદ તંત્ર સફાળું બેઠું થયું હતું. છતાં પણ આ હત્યા કેસ બાદ રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં એક તરફી પ્રેમમાં હત્યાના બનાવો બન્યા હતા.. આવા બનાવોને રોકવા માટે પોલીસને નરાધમોને કડક …

Read More »

એક જ પરિવારના 5 સભ્યો અચાનક જ થઇ ગયા ગુમ, આસપાસના વિસ્તારોમાં મચી ગઈ ખળભળાટ..!

જામનગરમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગર શહેરના ગોકુલ નગર રોડ પર નવાનગર શેરી આવેલી છે. આ શેરીમાં નંબર 5માં રહેતા એક પરિવાર અચાનક જ ગુમ થઈ જતાની સાથે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ પરિવારમા કુલ પાંચ સભ્યોનો સમાવેશ થતો હતો.. જેમાં એક પતિ-પત્નીની સાથે કુલ …

Read More »

‘આવતા જન્મે હું તારો જ છોકરો થાવ’ કહીને પરિવારના મોભીએ કરી લીધો આપઘાત, અંતિમ વિડીયો જોઈને આંસુ સરી પડશે..!

જુદા જુદા કારણોસર ગુજરાતમાં આત્મહત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. જેમાં કોઈ વ્યક્તિને પ્રેમ પ્રકરણને લઇને દુઃખ હોય તો કોઈ વ્યક્તિને પરિવારમાં ચાલી રહેલા ઝઘડાને કારણે દુઃખ હોય છે. તો અમુક વ્યક્તિઓને ધંધા વેપારમાં પણ દુઃખ હોવાને કારણે તેઓ આત્મહત્યા કરી લેતા હોય છે.. પરંતુ આ બાબત બિલકુલ ખોટી …

Read More »

જવેલર્સના લોકોને 3 મહિલા મામુ બનાવીને રફુચક્કર થઇ ગઈ, 3 મહિના બાદ CCTV જોતા મળી આવ્યું એવું કે બધા હક્કાબક્કા રહી ગયા..!

આજકાલ દુકાનદારોને ખૂબ જ સાવચેત રહેવું પડે છે. કારણ કે તેઓની નજર સહેજ પણ હટે કે ખૂબ મોટી નુકસાની સહન કરવાનો વારો આવતો હોય છે. કારણકે ચોર-લૂંટારાવો દુકાનદારનું ધ્યાન ભટકાવી ને કીમતી ચીજ વસ્તુઓ ચોરી કરી લેતા હોય છે. હાલ અમદાવાદ શહેરના શિવરંજની વિસ્તારમાં આવેલા એક જવેલર્સમાં ખૂબ મોટી ચોરી …

Read More »

‘તારી કરતા બીજી સારી’ કહીને, પતિ અને સાસુએ ગર્ભવતી મહિલાને ઢોરમાર મારતા પેટમાં રહેલા બાળકનું થયું મોત..! ઓમ શાંતિ..!

જ્યારે મહિલા ગ.ર્ભ.વ.તી. હોય છે. જ્યારે તેની દરેક બાબતનું ખાસ ધ્યાન રાખવું એક પતીની ખૂબ મોટી ફરજ બનીને ઉભી થતી હોય છે. કારણ કે ગ.ર્ભ.વ.તી. હોય એ દરમિયાન મહિલા ના શરીરમાં ઘણા બધા પરિવર્તન આવતા હોય છે. તેમજ તબિયત પણ વારંવાર બગડી જતી હોય છે.. એવામાં તેમને સારસંભાળ રાખવી ખૂબ …

Read More »