Breaking News

ગ્રીષ્માની હત્યા થઈ એ વખતે તૃષાએ માતાને કહ્યું હતું કે હું PSI બનીને દેશ અને સમાજની સેવા કરીશ અને આજે… ઓમ શાંતિ..!

હાલ વડોદરામાં તૃષા સોલંકી હત્યાકેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં એક તરફી પ્રેમમાં કરેલી હત્યાના હત્યારા અલ્પેશ ઠાકોરને તાત્કાલિક ધોરણે ઝડપી પાડયો હતો. પોલીસે હત્યાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે. હજુ સુરતમાં ગ્રીશમા વેકરીયા હત્યા કેસ હજી ભૂલાયો નથી.. એવામાં તો વડોદરામાં તૃષા સોલંકી હત્યા કેસ બની …

Read More »

ગર્ભવતી મહિલાનું ગળું દબાવીને પતાવી દીધી તેમજ અઢી વર્ષની બાળકીને સ્ટેશન પર રખડતી મૂકીને યુવક ફરાર.. વાંચો..!

રોજ હત્યા અને અન્ય ગુનાઓ આટલી બધી માત્રામાં વધી રહ્યા છે. એ જોતા લાગી રહ્યું છે કે, દિવસેને દિવસે માનવતા ધીમે ધીમે નષ્ટ થવા પામી છે. હાલ સુરતમાં ઉધના રેલવે યાડ પાસેના વિસ્તારમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.. મૃત મહિલાને લોકોએ જોતાની સાથે …

Read More »

ગણેશ મંદિર થી ઘરે જતા પરિવારને કાર ચાલકે ટક્કર મારી 300 ફૂટ સુધી ઘસડી નાખ્યા, કાળમુખા અકસ્માત થતા જ લોકો રોષે ભરાયા..!

ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી રોજ માર્ગ અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવતા હોય છે. જેમાંથી વધુ એક અકસ્માતનો બનાવ મહેસાણા જિલ્લામાંથી સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મહેસાણામાં રાત્રિના સમયે એક માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકી ને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.. શહેરના સાનિધ્ય …

Read More »

બાતમી મળતા જ પોલીસે સ્પામાં દરોડા પાડ્યા, પોલીસ ઘુસતા જ સ્પાની અંદરના લોકોનો જીવ ચોંટી ગયો તાળવે..

ગુજરાતના મોટા મોટા શહેરોમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાને અટકાવવા માટે પોલીસ ખૂબ જ મહેનત કરી રહી છે. તેમજ વારંવાર શંકાસ્પદ જગ્યાએ દરોડા પાડીને ચેકિંગ હાથ ધરવામાં આવતી હોય છે. મોટાભાગના કુટણખાનાનો શહેરના પોશ વિસ્તારમાં ચાલતા હોય છે. આ કૂટણખાનાઓ પાછળ મોટા ભાગે કોઈ મોટી ઓળખાણ વાળા વ્યક્તિનો હાથ હોય છે. …

Read More »

હોળી રમતા રમતા આ કારણે એક જ સાથે થયા 13 લોકોના મોત, હોસ્પિટલમાં લાગી લાંબી લાઈનો.. વાંચો..!

બિહારમાં રંગોનો તહેવાર હોળી કેટલાક લોકો માટે શોકમાં ફેરવાઈ ગઈ. રાજ્યના ત્રણ જિલ્લામાં હોળીની ઉજવણી દરમિયાન નકલી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે. નકલી દારૂ પીવાથી થયેલા મૃત્યુ બાદ ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક વધુ વધી શકે છે. 25 માંથી …

Read More »

આજનુ રાશિફળ (05/04/2022) – શનિદેવે ઘણા વર્ષ પછી આ લોકોને આપ્યા છે સારા સંકેતો, વર્ષો જુના અટકેલા કામો થશે પુરા..!

મેષ: આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. જો આ રાશિના વ્યાપારીઓ ભાગીદારીના મામલામાં પોતાના પ્રિયજનોની સલાહ લઈને કામ કરે તો ફાયદો થશે. ઓફિસમાં કામ સરળતાથી પૂર્ણ થશે. તમારા પરફોર્મન્સથી ખુશ થયા પછી બોસ તમને સરસ ભેટ આપી શકે છે.તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ દિવસે શિવને બેલના પાન ચઢાવો, તમારો …

Read More »

આજનુ રાશિફળ (04/04/2022) – કુબેર દેવતાની નજર છે આ 3 રાશી પર, આ સમયે વરસાવશે મહિમા…

મેષ: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. તમે ઉર્જા અને ઉત્સાહના નવા પ્રવાહનો અનુભવ કરશો. આજે તમારી યાત્રા સુખદ અને લાભદાયી સાબિત થશે. તમે કેટલાક એવા લોકો સાથે મુલાકાત કરશો જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવી શકે છે. આજે તમારી મહેનત તમને ઉચ્ચ પદ અપાવી શકે …

Read More »

આજનુ રાશિફળ (31/03/2022) – આજે આ 4 રાશીઓ માટે આવ્યા છે સારા સમાચાર, જાણી લો કઈ કઈ રાશી છે સામેલ..!

મેષ: આજનો દિવસ તમારો શ્રેષ્ઠ રહેશે. વૈવાહિક સંબંધો વધુ સારા રહેશે. કાર્યક્ષેત્રમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. વ્યવસાયિક પ્રગતિ માટે આજનો દિવસ અનુકૂળ છે. આજે તમને કોઈ ખાસ વિષય પર નવી માહિતી મળી શકે છે. સંબંધોની સમસ્યાઓ ઉકેલવા માટે દિવસ સારો છે. તમે કોઈ કામને લઈને વધુ ઉત્સુક થઈ શકો છો. …

Read More »

આજનુ રાશિફળ (30/03/2022) – મહાદેવ ઘણા વર્ષ પછી આ રાશીના જાતકો પર વરસાવશે મહિમા, ધન્ય બનશે આ રાશી…!

મેષ: આજે તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. ધર્મ પ્રત્યે તમારી રુચિ વધશે. તમે તમારા મનને શાંત રાખીને વિવાદોને ઉકેલવાનો પ્રયાસ કરશો. વેપારના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. રોજિંદા કામમાં સફળતા મળવાની સંભાવના છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર બનશે. આ રાશિના લવમેટ આજે પોતાના મનની વાત કરી શકે …

Read More »

આજનુ રાશિફળ (29/03/2022) – માતાજીની કૃપાથી આ રાશીના લોકો માટે રચાવા જઈ રહ્યો છે ખાસ અનોખો યોગ, મળશે અપાર સફળતા..!

મેષ: તમારો આજનો દિવસ સારો રહેશે. તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માટે કોઈની પાસેથી પ્રેરણા મેળવી શકો છો. તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. આ રાશિના વૈજ્ઞાનિકો માટે આજનો દિવસ સારો છે, આજે કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો થઈ …

Read More »