Breaking News

ભૂંડને રોકવા માટે ખેતર ફરતે તાર બાંધીને કરંટ મુક્યો, પરિવારની મહિલા ચારો કાપવા ગઈ અને કરંટ લાગતા શરીર ફાટી ગયું..!

ખેડૂતોને પોતાના પાકનું રક્ષણ કરવા માટે વન્યજીવોથી પાકને બચાવો ખૂબ જ મુશ્કેલ ભર્યુ કામ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો પોતાના ખેતરમાં ચારેબાજુ બાઉન્ડ્રી બનાવીને તાર લગાવતા હોય છે. અને તેમાં ઝટકા મશીનનું જોડાણ કરે છે. જેથી જો કોઈ વન્યજીવન પ્રાણી કે વ્યક્તિ ખેતરમાં ઘુસવાની કોશિશ કરે તો તેને આધારે પોતાની …

Read More »

જમીન અંગે ભાઈઓ-ભાઈઓ બાખડી પડ્યા, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મામલો પોલીસ મથકે પહોચ્યો..!

તમે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે જેમાં પરિવારના સગા ભાઈઓ એકબીજા સાથે લડાઈ-ઝઘડો કરવા લાગતા હોય છે. બંને વચ્ચેના મતભેદોના કારણે અંતે તેઓ એકબીજા સાથે મારામારી તેમજ ગાળાગાળી કરવાને સાથે સાથે એકબીજાની હત્યા કરવાનો પણ પ્રયાસ કરવા લાગ્યા હોય છે. હકીકતમાં પરિવારમાં સૌ લોકોએ એકતા રાખીને સાથે જીવન જીવવું …

Read More »

આંખમાં ઝેરીલો સ્પ્રે છાંટીને કિંમતી ઘરેલા ઝૂટવીને ઠગીયાઓ ઉભી પૂંછડીયે દોડ્યા, પોલીસને પણ પકડવામાં ફીણ આવી ગયા..!

જે લોકો પાસે કોઈ ચોક્કસ કામ ધંધો નથી તેવા લોકો સામાન્ય લોકોને પોતાના નિશાન બનાવીને ચોરી લૂંટફાટ અને ધમકી આપીને પૈસા પાડવાની કોશિશ કરતા હોય છે. આવા કેટલા ઠગીયાઓને પોલીસે દબોચી લીધા છે. અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પરંતુ આવા ઘણા બધા ચોર લૂંટારા અને ઠગ લોકો હજુ …

Read More »

બુટલેગરો બેફામ : PIને ફેંટ પકડીને ધમકી આપી કે, ‘હવે રેડ પાડવા આવશો તો, ઘરે તમે નહી તમારી લાશ જશે’, મગજ ઘુમાવતો કિસ્સો..!

આજકાલ ગુજરાતના દરેક જિલ્લાઓમાં નશાકારક ચીજવસ્તુઓનું સેવન કરવાના કિસ્સાઓ ખૂબજ વધી રહ્યા છે. આ તમામ મામલાઓમાં ક્યાંકને ક્યાંક તંત્રની પણ કામગીરી ઢીલી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બુટલેગર બેફામ બનીને દારૂ તેમજ અન્ય નશાકારક ચીજવસ્તુઓ જેવી ડ્રગ્સ વગેરેનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે.. આ તમામ બાબતોમાં ક્યાંકને ક્યાંક …

Read More »

પાડોશી નરાધમ વિધવા મહિલાના ઘરમાં ઘુસી ગયો, મહિલાને બાહોમાં જકડીને ગુપ્ત ભાગે કરવા લાગ્યો સ્પર્શ અને પછી તો જે થયું તે… વાંચો..!

ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને રોજ ઘણા બધા સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે રોજબરોજની જિંદગીમાં મહિલાઓ સાથે ખૂબ જ ખોટા કાર્ય મન ફાવે તેમ જઈ રહ્યા છે. કેટલીક ઘટનાના કિસ્સા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે. તો કેટલીક ઘટના કિસ્સાઓ ઉપર અત્યારે કાર્યવાહી ચાલી રહી છે.. ગઈકાલે અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી …

Read More »

‘તને તો સંતાનમાં દીકરો જ થવો જોઈએ’ કહીને સાસુ-સસરા વહુને મોટી મોટી ગાળો દેતા, વહુને લાગી આવતા જ ભરી લીધું આ પગલું..!

રોજબરોજ ઘરકંકાસમાં કેટલા વ્યક્તિઓના જીવન બરબાદ થઈ જાય છે. અને કેટલાય વ્યક્તિઓ પોતાના પરિવારજનોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટેશન પહોંચી જતા હોય છે. હકીકતમાં જો પરિવારના તમામ સભ્યો હળીમળીને એકતાથી રહેતો ક્યારેય એકબીજા પ્રત્યે ખટાશ ઉત્પન્ન થતી નથી. પરંતુ જો સૌ કોઈ લોકો પોતાનો સ્વાર્થ જ જુએ તો પરિવારના દરેક …

Read More »

વીજળીના કડાકા સાથે અડધા કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા ગોંડલના રસ્તા ફેરવાયા નદીમાં, ચારે કોર જળબંબાકારની સ્થિતિ..!

સૌરાષ્ટ્રના જુદા જુદા પંથકમાં ચોમાસુ ધડબડાટી બોલાવી રહ્યું છે. મેઘરાજા મનમુકીને દરેક જિલ્લાઓમાં વરસી રહ્યા છે. એવામાં ગોંડલ પંથકમાં સવારથી જ અસહ્ય બફારો શરૂ થવા લાગ્યો હતો. અને બપોરના સમય બાદ વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને ત્યાર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ …

Read More »

પ્રેમીએ દગો આપતા જ નફીસાએ બે વાર તળાવમાં કુદી જવાની કોશિશ કરી અને અંતે બંધ રૂમમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત.. અંતિમ વિડીયો જોઈ કાંપવા લાગશો..!

હાલમાં સમાજમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આજકાલ પારિવારિક અથવા બહારના લોકો સાથે ઝઘડાને કારણે ઘણી બધી જગ્યાએ આપઘાતની ઘટનાઓ બનતી પણ જોઈ રહ્યા છીએ. આજકાલ લોકો વિશ્વાસઘાત કરી રહ્યા છે તેને કારણે લોકોને એકબીજા પર વિશ્વાસ મુકવો ખૂબ જ …

Read More »

રસ્તો ક્રોસ કરતા યુવકને અચાનક જ ખેંચ આવી અને ઢળી પડ્યો, દ્રશ્ય જોઈ પોલીસે દોટ મૂકીને જે કાર્ય કર્યું એ જોઈને ગર્વ લેશો..!

સામાન્ય રીતે દરેક નાગરિકોના મનમાં પોલીસની સારી અને ખરાબ છબીઓ રહેલી છે. કેટલાક પોલીસકર્મીઓ લાંચ તેમજ દારૂ જેવા ગોરખ ધંધા સાથે સંકળાયેલા હોવાને કારણે ગુજરાતના પોલીસ ખાતાની છબી સારી બનતી નથી. પરંતુ ઘણા ઈમાનદાર કર્મનિષ્ઠ અને હંમેશાં લોકોની સેવા માટે 24 કલાક કાર્યરત રહેનાર પોલીસ કર્મીઓ અને લઈને પોલીસની છબી …

Read More »

‘આખો દિવસ ખાટલામાં પડી રહીને હાથી જેવી જાડી થઈ ગઈ છો’ કહીને પતિ અને સાસુ-સસરા ત્રાસ આપતા, અને પછી થઈ જોવા જેવી.. વાંચો..!

છેલ્લા બે મહિનાની અંદર જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મળીને ઘણી બધી ઘટનાઓ પરિણીતાઓએ નોંધાવી છે કે, જેમાં પરિણીતા ઉપર સતત સાસરિયાના લોકો સતત ત્રાસ ગુજારતા હોય છે. પરંતુ ઘણીખરી પરણિતાઓ પોતાનું પરિવાર ભાંગે નહીં. તેમજ પોતાના દીકરા દીકરીઓનું ભવિષ્ય બગડે નહીં. એટલા માટે આ તમામ ત્રાસને સહન કરતી હોય છે.. …

Read More »