Breaking News

પ્રેમીએ દગો આપતા જ નફીસાએ બે વાર તળાવમાં કુદી જવાની કોશિશ કરી અને અંતે બંધ રૂમમાં ફાંસો ખાઈ કર્યો આપઘાત.. અંતિમ વિડીયો જોઈ કાંપવા લાગશો..!

હાલમાં સમાજમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આજકાલ પારિવારિક અથવા બહારના લોકો સાથે ઝઘડાને કારણે ઘણી બધી જગ્યાએ આપઘાતની ઘટનાઓ બનતી પણ જોઈ રહ્યા છીએ. આજકાલ લોકો વિશ્વાસઘાત કરી રહ્યા છે તેને કારણે લોકોને એકબીજા પર વિશ્વાસ મુકવો ખૂબ જ અઘરો બની ગયો છે.

અગાઉ આઈશા નામની એક યુવતી એ પ્રેમીની હેરાનગતીના કારણે અમદાવાદની વચ્ચો વચ્ચ આવેલા કાંકરિયા તળાવમાં ડૂબકી લગાવીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ બાદ તેને સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચાઓ વધી ગઈ હતી અને ઘટનાના જિમ્મેદાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

લોકો આપઘાત કરીને પોતાના જીવન ટૂંકાવી લે છે. તેવી જ એક ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં એક યુવતી સાથે આપઘાતની ઘટના બની હતી. વડોદરા શહેરના તાંદલજાના નૂરજહાં સોસાયટીમાં આ યુવતી રહેતી હતી. યુવતીનું નામ નફીસા હતું. યુવતીની ઉંમર 25 વર્ષની હતી. યુવતી તેના પરિવારથી દુર રહેતી હતી.

યુવતીને અમદાવાદમાં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવક સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. તેને કારણે નફીસા અને રમીઝ બંને વડોદરા શહેરમાં એકલા રહેતા હતા. બંને વડોદરા શહેરમાં ભાડાનું ઘર રાખીને રહેતા હતા. નફીસા અને રમીઝ છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. તેઓ વડોદરામાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.

રમીઝ ઘરનું લાઈટ બિલ, ભાડું અને ઘરના ખર્ચાઓ સહિત તમામ ખર્ચ ચૂકવતો હતો. બંનેને સારા એવા પ્રેમસંબંધને કારણે લગ્ન કરવાનો પણ વિચાર કર્યો હતો પરંતુ રમીઝના પરિવારના લોકોના લોકોએ નાફીશાને ઘરમાં લાવવાની ના પાડતા હતા. તેને અપનાવવાની પણ ના પાડી હતી. તેને કારણે રમીઝે નફીસાને લગ્ન કરવાની ના પાડી હતી.

નફીસા રમીઝ વગર રહી શકતી ન હતી. તે બંનેની સાથે છેલ્લા 5 મહિનાથી રૂમ પાર્ટનર તરીકે નફીસાની ફ્રેન્ડ રહેતી હતી. નફીસાએ તેની આ મિત્રને બધી વાતની જાણ કરી હતી. તેની મિત્ર અને તેનો પતિ પણ નફીશા અને રમીઝની સાથે રહેતા હતા. નાફીશાને આ વાતનું ખુબ ખોટું લાગ્યું હતું. નાફીશા કંટાળીને આ બધી વાતથી ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

તેને કારણે તેણે એક રડતા રડતા વિડીયો બનાવ્યો હતો. તેમાં નફીસા એ જણાવ્યું હતું કે,’રમીઝે તેની સાથે ખૂબ જ ખોટું કર્યું છે, એની ખરાબ હાલત કરી નાખી છે, પહેલા લગ્નનું બોલીને પછી તેને આવું ન કરવું જોઈએ, નફીશા બોલતી હતી તેણે ખૂબ જ ખોટું કર્યું છે’ આવી રીતે નફીસા આઘાતમાં આવીને બોલતી હતી.

નફીસાએ પોતાની જિંદગી ટૂંકાવી લેવાનો વિચાર કર્યો હતો. એક દિવસ નફીસા અને તેની મિત્ર રાત્રે ત્રણ વાગ્યા સુધી બેસીને વાતો કરતા હતા પરંતુ તેની મિત્રને સવારે 9 વાગે નોકરી જવાનું હોવાથી તે સુવા પોતાના રૂમમાં ઉપર જતી રહી હતી. અને તેના ઉપર ગયા પછી રાત્રે નફીસાએ લડકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

પોતાની જીવન ટૂંકાવી લીધી હતી. સવારે તેની મિત્રએ નીચે આવીને જોયું તો નફીસા લટકતી જોઈને તે ચીસ પડી બેઠી હતી. આજુ બાજુ ના લોકો ભેગા થઈ ગયા હતા. નાફીશાની મિત્રએ રમીઝ સામે પોલીસ સ્ટેશનમાં નફીસા સાથે ખોટું કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *