Breaking News

સમાચાર

દીકરી તૃષાની માતાએ કહ્યું કે, હત્યારા કલ્પેશને મને સોંપી દો, હું એના હાથ પગ કાપીને સજા આપીશ.. માતાનું આક્રંદ..!

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જુદી જુદી હત્યાના કેસ સામે આવતા જોયા છે. જેમાં સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બન્યા બાદ તંત્ર સફાળું બેઠું થયું હતું. છતાં પણ આ હત્યા કેસ બાદ રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં એક તરફી પ્રેમમાં હત્યાના બનાવો બન્યા હતા.. આવા બનાવોને રોકવા માટે પોલીસને નરાધમોને કડક …

Read More »

તૃષાના હત્યારા નરાધમ કલ્પેશને પોલીસે કોર્ટમાં રજુ કર્યો, 3 દિવસના રિમાન્ડ મંજુર થતા જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થશે..!

પંચમહાલના સાવલી ગામની વતની અને પોતાના મામાના ઘરે રહીને પોલીસની તાલીમ મેળવતી અને બીકોમમાં અભ્યાસ કરતી તૃષા ની હત્યા કલ્પેશ જયંતીભાઈ ઠાકોર કે જે વડોદરાના માણેજા વિસ્તારમાં રહે છે તેણે કરી નાખી છે. એક તરફી પ્રેમમાં દીકરીઓની હત્યા થવા ના કેસ દિન-પ્રતિદિન વધવા લાગ્યા છે.. તૃષા સોલંકી હત્યાકેસમાં પોલીસે હત્યારા …

Read More »

ગ્રીષ્માની હત્યા થઈ એ વખતે તૃષાએ માતાને કહ્યું હતું કે હું PSI બનીને દેશ અને સમાજની સેવા કરીશ અને આજે… ઓમ શાંતિ..!

હાલ વડોદરામાં તૃષા સોલંકી હત્યાકેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં એક તરફી પ્રેમમાં કરેલી હત્યાના હત્યારા અલ્પેશ ઠાકોરને તાત્કાલિક ધોરણે ઝડપી પાડયો હતો. પોલીસે હત્યાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે. હજુ સુરતમાં ગ્રીશમા વેકરીયા હત્યા કેસ હજી ભૂલાયો નથી.. એવામાં તો વડોદરામાં તૃષા સોલંકી હત્યા કેસ બની …

Read More »

ગર્ભવતી મહિલાનું ગળું દબાવીને પતાવી દીધી તેમજ અઢી વર્ષની બાળકીને સ્ટેશન પર રખડતી મૂકીને યુવક ફરાર.. વાંચો..!

રોજ હત્યા અને અન્ય ગુનાઓ આટલી બધી માત્રામાં વધી રહ્યા છે. એ જોતા લાગી રહ્યું છે કે, દિવસેને દિવસે માનવતા ધીમે ધીમે નષ્ટ થવા પામી છે. હાલ સુરતમાં ઉધના રેલવે યાડ પાસેના વિસ્તારમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.. મૃત મહિલાને લોકોએ જોતાની સાથે …

Read More »

ગણેશ મંદિર થી ઘરે જતા પરિવારને કાર ચાલકે ટક્કર મારી 300 ફૂટ સુધી ઘસડી નાખ્યા, કાળમુખા અકસ્માત થતા જ લોકો રોષે ભરાયા..!

ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી રોજ માર્ગ અકસ્માતના ઘણા બધા બનાવો સામે આવતા હોય છે. જેમાંથી વધુ એક અકસ્માતનો બનાવ મહેસાણા જિલ્લામાંથી સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. મહેસાણામાં રાત્રિના સમયે એક માર્ગ અકસ્માતમાં પતિ-પત્ની અને બાળકી ને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.. શહેરના સાનિધ્ય …

Read More »

બાતમી મળતા જ પોલીસે સ્પામાં દરોડા પાડ્યા, પોલીસ ઘુસતા જ સ્પાની અંદરના લોકોનો જીવ ચોંટી ગયો તાળવે..

ગુજરાતના મોટા મોટા શહેરોમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાને અટકાવવા માટે પોલીસ ખૂબ જ મહેનત કરી રહી છે. તેમજ વારંવાર શંકાસ્પદ જગ્યાએ દરોડા પાડીને ચેકિંગ હાથ ધરવામાં આવતી હોય છે. મોટાભાગના કુટણખાનાનો શહેરના પોશ વિસ્તારમાં ચાલતા હોય છે. આ કૂટણખાનાઓ પાછળ મોટા ભાગે કોઈ મોટી ઓળખાણ વાળા વ્યક્તિનો હાથ હોય છે. …

Read More »

હોળી રમતા રમતા આ કારણે એક જ સાથે થયા 13 લોકોના મોત, હોસ્પિટલમાં લાગી લાંબી લાઈનો.. વાંચો..!

બિહારમાં રંગોનો તહેવાર હોળી કેટલાક લોકો માટે શોકમાં ફેરવાઈ ગઈ. રાજ્યના ત્રણ જિલ્લામાં હોળીની ઉજવણી દરમિયાન નકલી દારૂ પીવાથી 25 લોકોના મોત થયા છે. નકલી દારૂ પીવાથી થયેલા મૃત્યુ બાદ ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક વધુ વધી શકે છે. 25 માંથી …

Read More »

બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ એસીડ ગટગટાવી લીધું, પરીક્ષા પહેલા જ માં-બાપ થયા દોડતા..!

આજકાલના વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી એટલા બધા ડરી જતા હોય છે કે, અંતે તેઓ આપઘાતનું પગલું ભરવા માટે તૈયાર થઈ જાય છે. શિક્ષકો અને માતા-પિતાના લાખ સમજાવ્યા બાદ પણ બાળકોના મનમાંથી પરીક્ષાનો ડર ન નીકળવાને કારણે બાળકો ખૂબ મૂંઝાઈ જાય છે. એમાં પણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે પડતો …

Read More »

મારા લગ્ન કરાવી દો, નહીતો હું ટાવર પરથી કુદી જઈશ કહીને યુવક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો, કર્યા એવા ખેલ કે…!

લગ્નની ઉંમર થતાની સાથે જ ઘણાખરા લોકો લગ્ન માટે ખૂબ જ ઉતાવળા જતા હોય છે. ઝટ લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા માણસ પાસે ન કરવાના કામો પણ કરાવી નાખે છે. રાજસ્થાનના પાલી તાલુકામાં વાયડ ગામમાં રહેતા મહેન્દ્ર ભાઈ કે જેઓની ઉંમર ૨૩ વર્ષની છે. તેણે દારૂનો નશો કર્યો હતો. અને બપોરના …

Read More »

હત્યાના એક કલાક પહેલા તૃષા ક્લાસમાં હસતી ખેલતી જોવા મળી, પરતું એક કલાકમાં ખેલાયો ખૂની ખેલ..!

મામાને ઘરે રહીને ભણતી દીકરી તૃષા સોલંકી સવારમાં પોતાનું એકટીવા લઈને સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસમાં ગઈ હતી. આ કોચિંગ ક્લાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે દીકરી તૃષા સોલંકી ટ્યુશન ક્લાસીસ માંથી બહાર નીકળતા સમયે હસતી ખેલતી જોવા મળે છે.. ( …

Read More »