Breaking News

પાણીની મોટર ચાલુ કરવા જતા જ મળ્યું દર્દનાક મોત, પળવારમાં જ યુવકના પ્રાણ ગયા યમરાજ પાસે, પરિવાર હિબકે ચડ્યો..!

આજકાલ ઘણા ખરા મૃત્યુના બનાવો અવનવી રીતે બનવા લાગ્યા છે. ક્યારે કયા વ્યક્તિનું મોત થઈ જાય તે નક્કી હોતું નથી. જુદા જુદા બનાવોમાં રોજ મૃત્યુઆંક વધવા લાગ્યો છે. પછી આપઘાતમાં કોઈ વ્યક્તિનો જીવ ગયા હોય, અકસ્માતમાં ગયો હોય કે કોઈ આકસ્મિક બનાવમાં જીવ ગયો હોય. ગઈકાલે જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા …

Read More »

બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયા, પરત આવીને ઘરનો દરવાજો ખોલતા જ જોયું એવું કે ઉડી ગયા હોશ, પોલીસ થઈ દોડતી..!

હાલના સમયમાં ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ભરૂચ શહેરમાં બિલ્ડર ધર્મેશભાઈ દિનેશભાઈ તાપિયાવાલા પોતાના પરિવાર સાથે રહે છે. થોડા દિવસ પહેલા ધર્મેશભાઈ અને તેમનો પરિવાર પોતાના કુળદેવી માતાના દર્શન કરવા માટે મોઢેરા ગયા હતા.. ત્યાં તેઓ લગભગ બે દિવસ રોકાવાના હતા. 2 દિવસ …

Read More »

નર્મદાની કેનાલમાં મુસ્લિમ યુવાનને ડૂબતો જોઈ તેને બચાવવા માટે હિંદુ યુવકે લગાવી દીધી જીવની બાજી, પરતું અંતે બંનેના મોત..!

આપણા દેશના મોટાભાગના લોકો જુદા જુદા ધર્મો વચ્ચે પણ ભાઈ ચારમાં જ માને છે. દરેક ધર્મ એ આપડો ધર્મ છે એમ સમજીને જ દરેકની મદદ કરે છે અને હળી મળીને રહે છે. કેટલાક લોકો ધર્મને બાજુ માં રાખી ને ભાઈચારાથી રહેતા હોય છે. આવો જ એક કિસ્સો કચ્છ જિલ્લામાં જોવા …

Read More »

કેર ટેકરની હેવાનિયત : 2 વર્ષના બાળકને ગુટખા અને એંઠો ખોરાક ખવડાવ્યા બાદ લાફા અને ઢીક્કા માર્યા, ગળું પકડીને ફેંકી દીધો, હચમચાવતો બનાવ..!

આજકાલ બાળકોની સંભાળ માટે રાખવામાં આવતા કેરટેકર જ બાળક પર અત્યાચાર ગુજારી રહ્યા છે. આ અગાઉ પણ કેરટેકર દ્વારા થતા અત્યાચારોના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સુરત શહેરમાં રાંદેર વિસ્તારમા એક કેરટેકર દ્વારા જુડવા બાળકોને ઉચકીને પટકયા હતા અને જોરજોરથી લાફા પણ …

Read More »

લારીની પાણીપૂરી ખાતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, ખાતા પહેલા 100 વાર વિચાર કરવા લાગશો એવી પોલ આવી સામે…!

પાણી પૂરું નામ સાંભળતાની સાથે જ કેટલાક લોકોને મોઢામાં પાણી આવી જતું હોય છે. કારણ કે પાણીપુરી એ મહિલાઓને માટે સૌથી વધુ પ્રિય ખોરાક છે. એક સર્વે મુજબ ૭૫ ટકા મહિલાઓને પાણીપુરી ખૂબ જ પસંદ છે. એમાં પણ જો લારી કે રસ્તા પર પાણીપુરી હોય તો ખાવાની મજા જ કંઈક …

Read More »

વીજળી ત્રાટકતા બે સગા ભાઈઓ સાથે કુલ 3ના ઘટના સ્થળે જ મોત, 2 લોકોની હાલત ગંભીર, કુદરતના કહેરે જીવ લીધા..!

ગુજરાતમાં ચોમાસાનો વરસાદની ખુશી કેટલાક ઘરોમાં માતમમાં છવાઈ ગઈ છે. કારણ કે તોફાની વરસાદની સાથે સાથે કેટલાય લોકોના ઘર પડી ગયા છે. તો જુદી જુદી જગ્યાએ વીજળી પડવાના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં વીજળી પડવાને કારણે કુલ ૧૩ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.. ગઈકાલે ગુજરાતના કચ્છમાં ગાજવીજ …

Read More »

આજનુ રાશિફળ (15/06/2022) :- આજના દિવસે માતા લક્ષ્મીજી વરસાવશે અનરાધાર કૃપા, જાણો તમારી રાશિ તો નથી ને..!

મેષ :- આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. આજે કોઈ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. તમારી આર્થિક બાજુ તમે મજબૂત રહેશો. તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરશો. તમારી યાત્રા સુખદ રહેશે. વૃષભ :- આજનો …

Read More »

ભારે વરસાદ ખાબકતા માર્કેટયાર્ડમાં તરતી થઈ મગફળી, લાખો કરોડોનું નુકસાન થતા મગફળી માલિક ખેડૂત માથે મોટી આફત.. વાંચો..!

રાજ્યમાં મેઘરાજાના આગમન પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટી કરવામાં આવતી હોય છે, જુદાજુદા શહેરોમાં નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે કામગીરી શરૂ કરી દેતા હોય છે, આ સાથે સાથે હવામાન વિભાગ પણ આગાહી આપીને વરસાદ આવવાની રજૂઆત કરી દેતા હોય છે. આગાહી આપતાની સાથે જ મોટાભાગના ખેડૂતો ખુલ્લામાં પડેલા અનાજ તેમજ અન્ય …

Read More »

આ વિસ્તારોમાં 1 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ચારે કોર જળબંબાકારની સ્થિતિ, વરસાદી પાણી ઘરમાં ઘુસ્યા.. વાંચો..!

ગુજરાત મુશળધાર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ સહિતના અન્ય લોકોએ તેમજ હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં પાંચ દિવસ પૂરતી પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે. હકીકતમાં ચોમાસું પાંચ દિવસ બાદ શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમ્યાન વરસેલા વરસાદથી પણ …

Read More »

નરાધમ યુવક પરણીતાને પીંખતો રહ્યો અને મિત્ર બારીમાંથી વિડીયો બનાવતો રહ્યો, ઘટના સાંભળીને તમે પણ સુન થઈ જશો… વાંચો..!

મહિલાઓની સુરક્ષા અને સુખાકારી અંગે માત્ર વાતો જ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજ મહિલાઓ પર અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ. કરવાના બનાવોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદોના થપ્પા લગાવી દીધા છે. જુદાજુદા શહેરોમાંથી રોજ રોજ અવનવા અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ. કરવાના કેસ સામે આવે છે. હવે અમદાવાદ શહેરના એલિસ બ્રિજ …

Read More »