મેષ :- આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કુટુંબ-વ્યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ. આજે કોઈ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. તમારી આર્થિક બાજુ તમે મજબૂત રહેશો. તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરશો. તમારી યાત્રા સુખદ રહેશે.
વૃષભ :- આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ઘરનું કામ સમયસર પૂરું થશે. તમારી કારીગરી માટે સમાજમાં તમારું સન્માન થશે. તમે તમારા કામ વચ્ચે સંતુલન જાળવશો. તમે તમારી જાતને ઉર્જાવાન અનુભવશો. તમામ કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવો ફાયદાકારક રહેશે. સુખ અને સાધનનો લાભ થશે.
મિથુન :- ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. તમને ઓફિસમાં કોઈ નવું કામ મળી શકે છે. નમઃ શિવાય મંત્રનો 11 વાર જાપ કરો, તમારું મન પ્રસન્ન રહેશે. વ્યાપારમાં ભાગીદારીથી લાભ.
કન્યા :- આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. ઉપલબ્ધિ પ્રાપ્તનો યોગ. પદ, પ્રતિષ્ઠા પ્રાપ્તિનો યોગ. તમારા વિચારેલા કામ પૂરા થશે. પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. તમને કામ સાથે જોડાયેલા સારા સમાચાર મળશે. તમને તમારા જીવનમાં પરિવર્તન લાવવાની ઘણી તકો મળશે, જેમાંથી યોગ્ય પસંદગી તમારા માટે ફાયદાકારક રહેશે.
સિંહ :- તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. કોઈ પારિવારિક કાર્યમાં વ્યસ્ત રહેશો. લેવડ-દેવડ કરવાનું ટાળો. તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે.થોડી સાવધાની રાખવી. આ રાશિના જે લોકો અપરિણીત છે, તેમનું નસીબ આજે ચમકી શકે છે. પરેશાન થવાને બદલે ધીરજ રાખો.
કર્કઃ :- રોગ, ઋણ, શત્રુ, વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું. આ૫નો દિવસ શારીરિક-માનસિક બેચેનીમાં ૫સાર થશે. કામના કારણે તમારે વિદેશ પ્રવાસ કરવો પડી શકે છે. બિઝનેસમાં ઉતાર-ચઢાવ રહેશે. મિત્ર અને સંતાનો અંગેની ચિંતા મનમાં રહેશે. ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ.
ધનુ :- આજે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. ઓફિસમાં બઢતીની તક મળે. રોષની લાગણી તીવ્ર રહેશે, જેથી આ૫ કોઇ સાથે વિખવાદ કરી બેસશો.આ૫નાં વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. માનસિક ચિંતા રહે. મહત્વના કામ સમયસર પૂરા થશે.
કુંભ :- આજનો દિવસ આર્થિક બાબતોમાં તમારા માટે લાભદાયી રહેશે. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. તમે તમારી જાતને કોઈ રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રાખશો. આર્થિક સમસ્યાઓ પર કાર્ય થશે. શુભ મંગળ કાર્યોનો યોગ. જીવનસાથી સાથે પ્રેમ વધશે. કોમ્પ્યુટર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો છે. મિત્રોના સહયોગથી, કોઈપણ અધૂરું કામ પૂર્ણ થશે.
મીન :- તમે તમારા જીવનમાં કેટલાક સારા ફેરફારો કરવાનો પ્રયાસ કરી શકો છો. સંબંધોના મામલામાં તમે ભાગ્યશાળી રહેશો. તેનાથી તમને સફળતા મળશે. આ રાશિના વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં કેટલાક નવા ફેરફારો કરવા પડી શકે છે, જેના કારણે સફળતા પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]