મહિલાઓની સુરક્ષા અને સુખાકારી અંગે માત્ર વાતો જ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજ મહિલાઓ પર અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ. કરવાના બનાવોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદોના થપ્પા લગાવી દીધા છે. જુદાજુદા શહેરોમાંથી રોજ રોજ અવનવા અત્યાચાર અને .દુ.ષ્ક.ર્મ. કરવાના કેસ સામે આવે છે.
હવે અમદાવાદ શહેરના એલિસ બ્રિજ વિસ્તારમાંથી ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સામે આવ્યો તેની સાથે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે. એલિસબ્રિજ વિસ્તારમાં એક મહિલા પોતાના પતિ સાથે સુખેથી જિંદગી જીવતી હતી. એક દિવસ આ મહિલાને પૈસાની ખુબ જરૂર હોવાથી તેણે એક વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા હતા.
પૈસાની લેતીદેતી વખતે મહિલાએ વ્યક્તિના સંપર્કમાં આવી હતી. તેની પાસેથી પૈસા ઉધાર લીધા બાદ તેને થોડા થોડા સમયે પૈસા પરત પણ કરી દીધા હતા.. પૈસાની બાબતને લઈને બંને એકબીજાના ગાઢ સંબંધમાં આવી ગયા હતા. ત્યારબાદ એક દિવસ પૈસા આપનાર યુવકને પોલીસે કોઈ ગુનામાં પકડી લીધો હતો.
જેથી યુવકના મિત્રો આ મહિલાના ઘરે ગયા હતા. અને કહ્યું હતું કે યુવકને પોલીસ પકડીને ચાલી ગઈ છે. જેથી કરીને પંદર હજાર રૂપિયાની ખાસ જરૂર છે. એ સમય દરમિયાન પરણિતા પાસે કુલ ૯ હજાર રૂપિયાની મતા પડેલી હોવાથી તે પૈસા લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. આ પૈસાની મદદથી તેણે આ યુવકને છોડાવ્યો હતો.
જ્યારે યુવક પોલીસ સ્ટેશનની બહાર આવ્યો ત્યારે તેણે યુવતીને જણાવ્યું હતું કે તું મારી સાથે જ જ આવી જા.. આ યુવકની વાતમાં આવીને ઘરે જવાને બદલે આ યુવક સાથે ખાનગી બસના સ્લીપર કોચમાં બેસીને કચ્છ જવામાટે નીકળી ગઈ હતી. જાણે તેવો બસમાં મુસાફરી કરતા હતા.
એ સમય દરમ્યાન આ યુવકે પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. પરંતુ પરણીતાએ ચોખ્ખી ના પાડી દીધી હતી.. પરતું આ યુવકે ધમકી આપતા જણાવ્યું હતું કે તેના બધા જ ફોટા તેના મોબાઇલમાં પડેલા છે. જો મહિલા તેની વાત નહીં માને તો આ ફોટા તેના પતિ અને તેના પરિવારજનોને બતાવી દેશે.
અને તેને બદનામ કરી નાખશે. આ ધમકી આપીને આ યુવકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઘટના બાદ બપોરના સમયે ફરી પાછા અમદાવાદ પહોંચી ગયા હતા. અમદાવાદ અને તેની સાથે જ આ યુવક આ મહિલાને હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે ઘરે જવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી.
અને જબરજસ્તી રીતે આ મહિલા ઉપર ફરી એક વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરણીતા આ યુવકથી ખૂબ જ કંટાળી ગઈ હતી.. અને તેણે આ તમામ ઘટનાની જાણ તેની માતાને કરી દીધી હતી આ ઘટનાને લઈને પરિણીતા અને તેની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
આ મહિલાના પતિ તેમજ તેના પરિવારજનોને ખબર પડશે ત્યારે તેઓના પગ નીચેથી જમીન ખસી જશે કારણ કે તેનાથી વ્યક્તિને આ મહિલા સાથે ખુબ ખરાબ કાર્ય કર્યું છે.. એવા અન્ય કેટલાય રાજ્યોમાં બહેનો દીકરીઓ સાથે ખરાબ કામ કરી રહ્યા છે. અને ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
આ તમામ લોકોને પકડીને કડકમાં કડક સજા થવી જોઈએ. ખરેખર આ મામલો સામે આવ્યા બાદ આસપાસના વિસ્તારમાં રેહતા પરિવારજનોના ઘરમાં ફાફળાટ મચી ગયો છે. આવા કિસ્સાઓને ડામવા માટે કડક સજાની સાથે સાથે નાગરિકોએ પણ સાવચેત રેહવું જોઈએ. ક્યારેય કોઈ અવિશ્વસનીય લોકોની વાતોમાં ન આવી આવી જવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]