Breaking News

પતિના મોત બાદ સાસરીયાઓએ વહુને તેના બંને બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકી, ઘરેણા અને ગાડી પડાવીને રખડતી કરી દેતા ચકચાર મચ્યો..!

ઘણા બધા વ્યક્તિઓને સ્વભાવ એવો હોય છે કે, જ્યાં સુધી કોઈ વ્યક્તિનું કામકાજ હોય ત્યાં સુધી જ તેની સાથે સારા વર્તનથી રહે છે અને ત્યારબાદ તેની સાથે વાતચીત કરવાનું પણ ટાળીને રખડતી હાલતમાં છોડી મૂકતા હોય છે, હાલ દરેક સંયુક્ત કુટુંબમાં ચર્ચાનો વિષય બનાવી દે તે પ્રકારનો એક હચમચાવતો કિસ્સો …

Read More »

આવી કંપનીના ‘શુદ્ધ ઘી’ ખાતા પહેલા ચેતજો નહીતો થશે કેન્સર જેવી મોટી બીમારીઓ, વાંચીને ડોળા ફાટી જશે તમારા..!

ખાવા પીવાની ચીજ વસ્તુઓથી માંડીને ઘણી બધી જગ્યા ઉપર આપણે આપણા શરીરનું સ્વાસ્થયનું ધ્યાન સૌપ્રથમ રાખવું પડે છે, કારણ કે જો સ્વાસ્થ્ય સારું નહીં હોય તો કોઈ પણ વ્યક્તિ લાંબો આયુષ્ય જીવી શકતો નથી. એટલા માટે ડગલેને પગલે હવે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે.. રોજબરોજની આ …

Read More »

સાથે કામ કરતા યુવકે મહિલાને ધમકીઓ આપીને કરી નાખ્યું એવું કારનામું કે ખબર પડતા જ પોલીસ સ્ટેશન દોડતું થવું પડ્યું, આવા લોકોથી ચેતજો..

વ્યાપાર ધંધા કરતા લોકોને દરેક સ્વભાવના લોકો સાથે વાતચીત કરવાની ફરજ આવી પડતી હોય છે, ક્યારે કયો વ્યક્તિ આપણી સાથે કોઈ છેતરપિંડી કરીને જતું રહે તેની આપણને ખબર રહેતી નથી, પરંતુ જો માણસની પરખ કરતા આવડે તો ઘણી બધી વાર કોઈ મોટી મુસીબતનો સામનો કરવાનો વારો આવતો નથી.. હાલ એક …

Read More »

ગામડેથી આવેલા મહેમાને ઘરધણીની 15 વર્ષની દીકરીને એકલી જોઈ કરી નાખ્યું એવું કામ કે માં-બાપના ટાંટીયા ધ્રુજી ગયા, હોશ ઉડાડતી ઘટના..!

ગુનાખોરીના બનાવોએ તો હવે માનવતાને પણ નેવે મૂકી દીધી હોય તેવી ઘણી બધી ઘટનાઓ રોજબરોજની જિંદગીમાં સામે આવે છે, જેમાંથી ઘણી બધી ઘટના તો એવી સાબિત થતી હોય છે કે, જેને જાણ્યા બાદ આપણે પણ વિશ્વાસ કરી શકતા નથી. હાલ જયપુરમાં માત્ર 15 વર્ષની એક દીકરી સાથે ખૂબ જ મોટો …

Read More »

અકસ્માતમાં બ્રેન ડેડ થયેલા યુવકના અંગો દાન કરીને પરિવારે માનવતાની સુવાસ ફેલાવી, જાણીને તમને પણ ગર્વ થશે..!

જીવનમાં પૈસા કમાવાની સાથે સાથે જરૂરિયાત મંદો તેમજ ધાર્મિક સંસ્થાઓમાં પણ દાન કરવું ખૂબ જ જરૂરી છે, જો કોઈ સારા કામકાજ માટે રૂપિયા વાપરવામાં આવે તો એકને એક દિવસ ભગવાન જરૂર વ્યક્તિની સામે જોઈને તેને બમણી ગતિએથી પ્રગતિ કરવામાં પણ મદદરૂપ થતા હોય છે.. મોટાભાગે લોકો પૈસા તેમજ સોના જેવી …

Read More »

જો વાવાઝોડાની દિશા બદલાઈ ગઈ તો મચી શકે છે મોટી તબાહી, જાણી લ્યો બિપોરજોય વાવાઝોડાની તાજી માહિતી અને આગાહીઓ…

ગુજરાત માટે એક ભયંકર આફત ત્રાટકવા જઈ રહી છે, અરબસાગરની અંદર બિપોરજોય નામનું અતિ પ્રચંડ ચક્રવાત સર્જાયું છે, અને તે ધીમે ધીમે ગુજરાત તરફ પણ નજીક આવી રહ્યું છે. આ વાવાઝોડાને લઈને સૌ કોઈ લોકો હવે પ્રાર્થના કરવા લાગ્યા છે કે, વાવાઝોડાની દિશા બદલાઈ જાય અને ગુજરાત ઉપરથી ખતરો ટળી …

Read More »

ખતરનાક વાવાઝોડું ‘બિપોરજોય’ આ વિસ્તારોને ધમરોળી નાખશે, જાણી લ્યો હવામાન વિભાવની સચોટ આગાહી..!

અરબ સાગરની અંદર બિપોરજોય નામનું એક મહાકાય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ નજીક આવી રહ્યું છે, આ વાવાઝોડું જેટલી ગતિ આગળ વધી રહ્યું છે, તેટલી જ ગતિથી ગુજરાતના મોટાભાગના લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા છે, કારણ કે આ વાવાઝોડાની ગતિ એટલી બધી વધારે છે કે, તે જમીન સાથે ટકરાતાની સાથે …

Read More »

ચારેકોર તબાહી વરસાવવા આવી રહ્યું છે મહાકાય ચક્રવાત બિપરજોય, પવનની આંધી સાથે વરસાદની અપાઈ ભયંકર આગાહી, જાણો..!

ચોમાસુ શરૂ થાય એ પહેલા દરેક વર્ષે અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીની અંદર કોઈને કોઈ ચક્રવાતની ક્રિયાઓ સર્જાઈ જતી હોય છે, અને ધીમે ધીમે આ ચક્રવાત જમીન તરફ આગળ વધતાની સાથે જ લોકોના જીવ અધ્ધર તાળે ચોંટી જતા હોય છે, હાલ બીપરજોય નામનુ એક મહાકાય ચક્રવાત અરબી સમુદ્રમાં સર્જાયું …

Read More »

વાવાઝોડાએ રંગ બદલ્યો, આવતા 5 દિવસ પસાર કરવા બની જશે ભારે, જાણી લ્યો હવામાનની આગાહીઓ..!

હાલ અરબ સાગરની અંદર એક ભયંકર ચક્રવાત સર્જાઈ રહ્યું છે અને તે ધીમે ધીમે ગુજરાત તરફની દિશામાં હવે આગળ વધવા લાગતા દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વાવાઝોડાની આંશિક અસરો પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. આ વાવાઝોડું હજુ પોરબંદર જિલ્લા થી 830 કિલોમીટર દૂર છે.. અને તારીખ 11 તેમજ 12 તારીખના રોજ …

Read More »

સરકારી શાળાના ભોજનમાં દાળ-ભાતમાંથી મરેલી ગરોળી નીકળતા જ કોળીયો ઉલટી થઈને બહાર આવી ગયા, હોશ ઉડાડતો કિસ્સો..!

જો સ્વાસ્થ્ય સારું હોય તો મગજ પણ ખૂબ જ સારું ચાલે છે, અને દરેક કામકાજની અંદર પુરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ ખૂબ જ વધારે ફાયદો થતો હોય છે, પરંતુ જો સ્વાસ્થ્ય સારું ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓ આવી પડતી હોય છે. હાલ એક સરકારી શાળામાં ખૂબ જ મોટો હોબાળો …

Read More »