Breaking News

યોગ કરતી દેખાઇ માધુરી દિક્ષિત, ક્યૂટ એક્સપ્રેશને જીતી લીધું ફેન્સનું દિલ…નિહાળો તસ્વીર..

માધુરી દિક્ષિત બોલિવૂડની ખુબસૂરત અભિનેત્રીમાંની એક છે. તેને પોતાની એક્ટિંગ અને ડાન્સથી ફેન્સના દિલમાં જગ્યા બનાવી છે. માધુરી હાલ મુંબઇમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ખુબ તેજીથી વધી રહ્યો છે. એક બાદ એક નવા કેસ જોવા મળી રહ્યાં છે. એવામાં મહારાષ્ટ્રમાં તમામ લોકો પોતાના ઘરમાં છે. આ વચ્ચે માધુરીએ સોશિયલ મીડિયા પર એક ઇમેજ શેર કરી છે. જેમાં તે યોગ કરતી જોવા મળી રહી છે.

માધુરીએ આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં જોવા મલી શકે છે કે અભિનેત્રીએ બ્લેક કલરના કપડા પહેર્યા છે. અને તેનો પોતાના હાથો પર બેલેન્સ કર્યું છે. અભિનેત્રી ચહેરા પર એક હસી જોવા મળી રહી છે. ફોટોને શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે યોગની સાથે પોતાની સમજને વધારવી.

માધુરી દિક્ષિતની આ ફોટો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહી છે. તેના પેન્સ તસવીર પર ખુબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે તમને જોયા બાદ હું પણ યોગ કરવા માગુ છું. બીજા યુઝર્સે લખ્યું કે શાનદાર. આ સિવાય એક યુઝરે લખ્યું કે ખુબસૂરત માધુરી મેમ. માધુરીની આ ફોટો પર તેના ફેન્સે હાર્ટ ઇમોટિકોન પણ શેર કર્યા છે.

માધુરીની સોશિયલ મીડિયા પર વીડિયો ખુબ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં ડાન્સ દિવાને 3 દરમિયાન નોરા ફતેહીની એન્ટ્રી લીધી હતી. નોરા અને માધુરી બન્ને ડાન્સનો તડકો આ શોમાં લગાવ્યો હતો. વીડિયોમાં બન્ને માધુરીના ગીત એક દો તીન પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં માધુરી દિક્ષિતના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર જોઇ શકો છો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *