Breaking News

વાવાઝોડાનો વિડીયો ઉતારી રહ્યો હતો એક યુવક અને અચાનક જ તેની સામે આખુ…. જુવો વિડીયો..!

ગુજરાતમાં વાવાઝોડા ઓ એ એક પછી એક એમ ત્રણ વાવાઝોડા તબાહી મચાવી ને ચાલ્યા ગયા છે. જેમાં સૌથી પહેલા તાઉ તે વાવાઝોડું ત્યારબાદ શાહીન અને એ પછી ગુલાબ વાવાઝોડાની પણ અસર દેખાઇ હતી. એ વખતે પવન ખૂબ ગતિથી ફુંકાવાના કારણે ફેક્ટરી અને કારખાનાઓના પતરા તેમજ લોકોના ઘરમાં લગાવેલા પતરા પણ ઉડી ગયા હતા..

આખા ને આખા ઘર પવનમાં નષ્ટ થઈ ગયા હતા. હકીકતમાં જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે ખૂબ જ નુકસાન થાય છે. કારણકે વાવાઝોડાના વંટોળ નો પવન એટલો બધો મજબૂત હોય છે કે જેના લીધે આખા ઘર પણ તેમાં ફસાઇ જઈને ઉડી જતા હોય છે.

ગુજરાતમાં પણ આવતા વાવાઝોડા વખતે મોરબી જિલ્લામાં આ સંખ્યા ફેક્ટરીઓના પતરા ઉડી ગયા હતા. જેના લીધે ખૂબ મોટાપાયે નુકસાન થયું હતું તેવી જ રીતે અમેરિકાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભયંકર વાવાઝોડા ને લીધે આખું ને આખું ઘર એક યુવકની નજર સામે ઉડી ગયું હતું.

હકીકતમાં આ વિડીયો અમેરિકાના ન્યૂજર્સી નો છે. ત્યાં ભયંકર વાવાઝોડા ને લીધે જોરદાર પવન ફૂંકાયો હતો. અને એ પવનના ભવંડર  એક પછી એક મકાનને ભરડામાં લઇ ને તેને નષ્ટ કરી નાખતો હતો. તેમજ તેની તીવ્રતા આટલી બધી વધારે હતી કે તે દરેક વસ્તુને ખંડેર જેવી કરીને જમીન પર પડતો હતો.

આ વિડીયો માર્ક નામનો એક યુવક પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યો હતો. એ સમયે વાવાઝોડાના ચકરાવા તે એક મકાનને ભરડામાં લીધું હતું અને આંખનો પલકારો થતાં જ તેની નજર સામેથી ગાયબ થઈ ગયું હતું. આ બનાવ બન્યા બાદ તેના પરિવારને મકાનમાં સુરક્ષિત જગ્યાએ ખસેડે છે.

પોતાનો જીવ બચાવવાની કોશિશ કરે છે. તમને જણાવી દઇએ કે આ ચક્રવાતના કારણે લગભગ ૨૫ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ પુરના લીધે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. વાવાઝોડાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોતા જ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા.

જેમાં એક યુઝરએ તો કહ્યું હતું કે વાસ્તવમાં પવન એટલો બધો ખતરનાખ હશે તેઓ મને કોઈ અંદાજ નહોતો. તો અન્ય એક વ્યક્તિએ કહ્યું કે આ વિડીયો ખરેખર ખૂબ જ ડરામણો છે. તો ઘણા લોકોએ લાઈક કોમેન્ટ અને શેયર કરી ને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *