Breaking News

વતનેથી ઘરે આવતા 3 સંતાનોના પિતાને ઊંઘનો જોકું આવી જતા અકસ્માતમાં કાળનો કોળીયો બની ગયા, દર્દનાક અકસ્માત જોઈને આંસુ સરી પડશે..!

જ્યારે કોઈ વ્યક્તિ એકલો હોય છે, ત્યારે તેના માથે કોઈ મોટી જવાબદારીઓ હોતી નથી. પરંતુ જાણે તે લગ્નજીવનની અંદર જોડાઈ જાય ત્યારબાદથી તેની ઉપર જવાબદારીઓનો બોજ પણ ધીમે ધીમે વધવા લાગે છે, આ ઉપરાંત સંતાનોનો જન્મ થતાની સાથે જ જવાબદારીઓનું પ્રમાણ પણ વધવા લાગતું હોય છે..

આ તમામ જવાબદારીઓને ખભા ઉપર ઉપાડીને દરેક વ્યક્તિ જીવન જીવતા હોય છે, જ્યારે પણ કોઈ માઠી ઘટના બને ત્યારે સૌ પ્રથમ દુઃખની આફત તેમના પરિવારજનો ઉપર આવી પડતી હોય છે, હાલ એક ખૂબ જ મોટી આફત એક પરિવાર માથેથી પસાર થઈ રહી છે, કારણ કે બિચારો પરિવાર એ યુવકની રાહ જોઈને બેઠો હતો..

અને એ યુવક એવી રીતે કાળનો કોળિયો બની ગયો કે, તેના ત્રણ સંતાનો તેમજ તેની પત્ની સહીત તેના માતા-પિતા હાલ ખૂબ જ ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા છે, આ દર્દનાક અકસ્માત જોઈને સૌ કોઈ લોકોને આંખમાંથી આંસુ શરીર નીકળ્યા છે, હકીકતમાં આ ઘટના પલીયાણા રોડનો છે..

આ રોડ ઉપરથી ઈશ્વરભાઈ નામનો યુવક તેની કાર લઈને વતનથી તેના ઘરે પરત આવતો હતો, તને તેના કુટુંબી ભાઈ ના ઘરે પ્રસંગ હોવાને કારણે તે હાજરી આપવા માટે ગયો હતો અને ત્યાંથી વહેલી સવારના સમયે તે પોતાના ઘરે શહેરમાં આવવા માટે પોતાની કાર લઈને નીકળ્યો હતો..

પરંતુ રસ્તામાં જ તેને એવડો મોટો અકસ્માત નડી ગયો હતો કે, આ અકસ્માતની અંદર તેનું મૃત્યુ થઈ ગયું હતું, ઈશ્વરભાઈના પરિવારમાં તેમના પિતા અમરદીપભાઈ તેમની માતા કોકીલાબેન તેમની પત્ની દિપાલીબેન તેમજ તેમના ત્રણ સંતાનોમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થતો હતો..

હર્યા ભર્યા આ પરિવારના મોભી યુગ ઈશ્વરભાઈ તેમની કારમાં એકલા જ પોતાને ઘરે આવતા હતા, એ વખતે સામેની બાજુએથી એકદમ પર ચાલકે ઈશ્વરભાઈની કારણે અડફેટે લઈને ઘસડી નાખી હતી, ડમ્પરે પણ કાબુ ગુમાવી દેતા તે પણ રોડની નીચેની બાજુએ ઉતરી ગયું હતું જ્યારે આ કારને પણ તે ચપેટમાં લઈને ઘસડી નાખતા કારનો પણ બુકડો બોલી ગયો હતો..

અને અંદર બેસેલા ઈશ્વરભાઈનું ઘટના સ્થળે જ ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થઈ ગયું હતું, તેમના હાથ પગ ચિરાઈ ચૂક્યા હતા. જ્યારે માથાના ભાગે કારના પતરા ઘુસી જવાને કારણે તેઓનું માથું ઘટના સ્થળે જ ફાટી ગયું હતું. આ અકસ્માતને જે લોકો નજરે જોઈ ગયા હતા, તેઓ આજ દિન સુધી ક્યારેય પણ આ અકસ્માતના દ્રશ્યોને ભૂલી શકશે નહીં..

આ અકસ્માત એટલો બધો દર્દનાક હતો કે, ભલભલા લોકોના રુવાડા એકા એક બેઠા થઈ જાય, અકસ્માતની આ ઘટના બનતાની સાથે જ રોડ ઉપર લોકોએ પોતાના વાહનો થોભાવી દઈને અકસ્માતમાં મદદરૂપ થવા માટે નીકળી પડ્યા હતા, પરંતુ કારની અંદર બેસેલા ઈશ્વરભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હોવાને કારણે તેમને બચાવી શકાયા નથી..

જ્યારે ડમ્પરનો માલિક લોહી લુહાણ થયો હતો, અને તે પણ ત્યાંથી ભાગવાની કોશિશ કરતો હતો. પરંતુ તેના સ્થાનિક લોકોએ ડમ્પરના ડ્રાઇવરને પકડી પાડ્યો હતો, આ ઘટનાને નજરે જોનારા વ્યક્તિઓમાં અમુક લોકોનું કહેવું છે કે, ડમ્પર ચાલકે પૂર ઝડપે આવી રહ્યો હતો, અને તેણે ઈશ્વરભાઈની કારણે ટક્કર મારી દીધી હતી..

જ્યારે અમુક લોકોનું કહેવું છે કે, કારમાં બેઠેલા વ્યક્તિને ઊંઘનુ જોકું આવી જવાને કારણે તેઓની કાર સંતુલન ગુમાવી દીધો હતો, જ્યારે સામેની બાજુએ ટ્રકે પણ સંતુલન ગુમાવી દેતા બંનેની અથડામણ થઈને કારનો કુરચો બોલી ગયો હતો અને અંદર બેઠેલા વ્યક્તિનું મૃત્યુ થયું છે..

ઘટનાના સમાચાર જ્યારે કિશોરભાઈના પરિવારજનો સુધી પહોંચ્યા ત્યારે તેઓ તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી, ઈશ્વરભાઈની પત્ની દિપાલીબેનને પણ ચક્કર આવી ગયા હતા, અને તેઓ પણ નીચે ઢળી પડતા તેમને પણ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ આવી પડી હતી..

કોઈ પણ વ્યક્તિ સહન કરી શક્યા નહીં કારણ કે, માત્ર બે દિવસ પહેલા જ જે વ્યક્તિ તેમની નજર સામે હસી મજાક કરી રહ્યા હતા, એ જ વ્યક્તિનું માત્ર બે દિવસમાં જ મૃત્યુ થઈ જવાને કારણે કોઈપણ વ્યક્તિને આ ઘટનાઓ પર વિશ્વાસ આવ્યો નહીં. ઈશ્વરભાઈના મૃતદેહને તેમના વતને ફરી પાછો લઈ જવામાં આવ્યો હતો..

અને ત્યાં તેમની અંતિમવિધિઓ પણ પૂર્ણ કરવામાં આવી હતી, સમગ્ર ગામના લોકોએ અશ્રુવીની આંખે ઈશ્વરભાઈને વિદાય આપી હતી. ઈશ્વરભાઈનો સમગ્ર પરિવાર અત્યારે દુઃખના ઊંડા શોકની અંદર ચાલ્યો ગયો છે, તેમના પડોશમાં રહેતા લોકોને અન્ય કુટુંબીજનો ઇશ્વરભાઇના પરિવારજનોને પાઠવવા માટે તેમના ઘરે પહોંચી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *