Breaking News

વરસાદમાં બનાવો સ્પેશીયલ કોથમીર બ્રેડ પકોડા .. જાણો તેની સરળ રેસીપી.

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે…

  • સામગ્રી : 
  • 4 બ્રેડ સ્લાઈસ
  • 1 કપ ચણાનો લોટ
  • 1/2 કપ સોજી
  • 1 ડુંગળી
  • 2-3 લીલા મરચાં
  • 1/2 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર
  • 1 વાટકી કોથમીર
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • જરૂર મુજબ પાણી
  • તેલ તળવા માટે

વિધિ :  -સૌથી પહેલા એક વાટકીમાં ચણાનો લોટ, સોજી, લીલા મરચાં, લાલ મરચાં પાઉડર, કોથમીર અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. – હવે તેમાં પાણી નાખતા પાતળુ ખીરુ બનાવી લો. પછી તેમાં ડુંગળી પણ નાખો.

– મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા રાખો. – તેલ ગરમ થતા જ બ્રેડના પીસને બ્રેડ ને ખીરા માં બોળી તેલ માં તળી લો. – બન્ને બાજુથી સોનેરી થતા સુધી તળવું. – તૈયાર છે કોથમીર સ્પેશનલ બ્રેડ પકોડા.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જાણી લો અનોખી કચુંબરની રેસીપી : ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *