આપણા ઈતિહાસ માં એમુક એવી વાત કહેલી છે. જે આજ કાલ ના લોકો જાણતા નથી. આ માટે આજે અમે તમને એવી જ એક વાત જણાવવા જી રહ્યા છીએ જેનું મહત્વ ધાર્મિક શાસ્ત્રો માં ખુબ જ છે. જો કોઈ વ્યક્તિ યાત્રા પર જતું હોય ત્યારે એ ખુબ જ મહત્વ નું છે કે એની યાત્રા સુખ પૂર્વક પૂરી થઈ જાય. જો આવું ન થાય તો ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે . જેના લીધે વ્યક્તિ યાત્રા માં કંટાળી જાય છે અને તેનો રસ જ ઉડી જાય છે.
આ નું કારણ એ હોય શકે કે જયારે આપણે ક્યાય બહાર જઈએ ત્યારે આપણેકોઈ દિશા કે મુરત નો વિચાર જ નથી કરતા. જેના કારણે આપણી યાત્રા સફળ નથી થતી અને આપણે ઘણી અસફળતા નો સામનો કરવો પડે છે. આમ તો યાત્રા સફળ જ રહેશે એનું 100% પ્રમાણ તો કોઈ આપી શકતું નથી. પરંતુ અમુક વાતો જ્યોતિષ માં કહી છે. આ પ્રમાણે બુધવાર ને લઇ ને પણ એક માન્યતા છે જેં વિષે જાણવું તમારે જરૂરી છે.
એવું માનવામાં આવે છે કે બુધવાર ના દિવસે ન તો યાત્રા કરવી જોઈએ ક ન તો કોઈ દીકરી ની વિદાય કરવી જોઈએ. જો આ દિવસે કોઈ દીકરી ની વિદાય કરવામાં આવે અથવા કોઈ યાત્રા કરવામાં આવે તો તેની પરિણામ ખુબ જ ખરાબ આવે છે. આ વાત ની પાછળ એક કથા પણ છે.
બુધ ચંદ્ર ને પોતાનો દુશ્મન માને છે. જો બુધવારે કોઈ દીકરી ની વિદાય કરવામાં આવે તો કોઈ દુર્ઘટના અવશ્ય થાય છે. અને આ દિવસે કોઈ વેપાર ધંધો શરુ કરવામાં આવે તો પણ નુકશાન જ થાય છે. આ ઉપરાંત ઘણા એવા કાર્યો છે. જેની શરૂઆત આજ ના દિવશે ન કરવી જોઈએ.
બુધવારે પાન ન ખાવું જોઈએ. અને દૂધ પણ ગરમ ન કરવું જોઈએ. જેમ કે ખીર અને રબડી કે આવું કઈ ન બનાવવું જોઈએ. આ દિવશે કોઈ છોકરી નું અપમાન ન કરવું જોઈએ. અને જો કોઈ નાની કન્યા મળે તો તેને ભેટ આપવી જોઈએ. આ દિવશે કોઈ કિન્નર ની મજાક ન કરવી જોઈએ .
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]