Breaking News

શુ તમને ખબર છે પનીર લબાબદાર બનાવવાની રેસીપી ? વાંચીને ટ્રાય જરૂર કરજો..

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે…

Paneer Lababdar – પનીરની કોઈ ન કોઈ ડિશ હમેશા અમારા ઘરોમાં બનતી રહે છે તમે પનીરની ઘણી ડિશ બનાવી પણ હશે તેમજ કઈક જુદો બનાવવઓ હોય તો આ સમયે તમે પનીર લબાબદાર ટ્રાઈ કરી શકો છો. આ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે.

  • પનીર લબદાર બનાવવાની સામગ્રી
  • વટાણા -250 ગ્રામ
  • ટમેટા-2
  • આદું- નાની એક ટુકડા
  • જીરું 1/2 નાની ચમચી
  • કાળી મરી 4-5
  • લવિગ -2
  • મીઠું સ્વાદપ્રમાણે
  • હળદર 1/4 નાની ચમચી
  • ધાણા પાઉડર- 1ક નાની ચમચીએ
  • ગરમ મસાલા 1/4 નાની ચમચી
  • કોથમીર
  • તેલ એક મોટી ચમચી
  • પનીર ઝીણેલું

પનીર લબાબદાર બનાવવાની રીત : પનીર લબાબદાર બનાવવા માટે સૌથી પહેલાં આદું છીલીને કાપી લો. સાથે જ ટમેટા, લીલા મરચાંને મિક્સ કરી મિક્સરમાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરી તેમાં જીરા, કાળી મરી અને લવિંગ નાખો.

ત્યારબાદ ટમેટાનો પેસ્ટ, મીઠું, હળદર, ધાણા અને લાલ મરચાં પાઉડર નાખી તેને સારી રીતે શેકવું. પછી બે મોટી ચમચી પાણી અને ટમેટા અને વટાણા નાખી કૂકર બંદ કરી દો. ત્યારબાદ એક સીટી આવે ત્યારે તે તાપથી ઉતારી લો.

પ્રેશર નિકળતા કૂકર ખોલો. તમારા જાયકેદાર પનીર લબાબદાર તૈયાર છે. ત્યારબાદ છીણેલું પનીર, ગરમ મસાલા અને કોથમીર નાખી પીરસો. બધા ખુશ થઈ જશે.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જાણી લો અનોખી કચુંબરની રેસીપી : ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *