Breaking News

શું તમે જાણો છો સોપારી ના આ છ જબરદસ્ત ટોટકા, પલટાવી નાખે છે તમારું ભાગ્ય, એકવાર અજમાવી જુઓ….

જો ઘરની એક દિશામાં સોપારી રાખવાથી તમારા ઘરની તમામ સમસ્યા દૂર થાય એવું માનવામાં આવે છે. અને તેનો પ્રયોગ પૂજા થતી હોય તે સમયે કરવામાં આવે છે. આ માટે સોપારીની તમારે પહેલા પૂજા કરવાની રહેશે. તેને બરાબર પોતાના ઘરમાં રાખવામાં આવે તો તે તમારું નસીબ બદલાવી શકે છે.

અને તમને અત્યંત ધન પ્રાપ્તિ થઇ શકે છે. તો આજે જ અપનાઓ સોપારી થી ધનવાન બનવાના ઉપાય આથી તમને જીવનમાં સંપત્તિ અને પ્રગતિ પ્રાપ્ત થશે. જો તમારા ઘરની તિજોરીમાં સોપારી રાખવામાં આવે તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા થાય છે. પરંતુ આ સોપારી ઉપર તમારે એક વસ્તુ એટલે કે જનોઈ બાંધવાની રહેશે.

આમ કરવાથી સોપારી ગૌરી નંદન ગણેશ નું રૂપ બની જાય છે. તેથી જ નો અને સોપારીને તિજોરીમાં રાખવાથી તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. જો તમારે ધંધામાં પ્રગતિ કરવી હોય તો તમારે પીપળાના વૃક્ષની પૂજા કરવાની થશે. આ માટે તે વૃક્ષનું એક લીલું પાંદડું તોડો અને તે પાંદડાને ઘરે લઈ આવો. તેના ઉપર એક સોપારી મૂકો.

અને તેની ઉપર એક સિક્કો મૂકો. આ પાંદડાને સોપારી અને સીક્કા સહિત તમારા કાર્યસ્થળ ની તિજોરીમાં મૂકી દો. આ ઉપાય રવિવારના દિવસે કરો.આમ કરવાથી તમારા ધંધામાં પ્રગતિ થશે. અને કોઈ નુકસાન જશે. નહીં. જીવનમાં સફળતા માટે તમારે સિંદૂર સોપારી અને ચલાવવાની જરૂર પડશે.

તે માટે સૌપ્રથમ એક પાંદડુ લો પછી તેમાં ઘી અને સિંદૂર અને ઘી ની મદદથી એક સ્વસ્તિક બનાવવો એટલે કે સાથીઓ બનાવો અને કલાને સોપારી ઉપર રાખી દો. આ સોપારી ને પાન ના પાંદડા ઉપર રાખી દો પછી તેની પૂજા કરો પછી તેને લઈ અને તમારા ઘરના મંદિરમાં મૂકી દો આમ કરવાથી તમને સફળતા જરૂર પ્રાપ્ત થશે.

જો કોઈ શુભ કાર્યમાં વિપદા આવે છે. તો તેને દૂર કરવા માટે બજારમાંથી એક ચાંદીનો ડબ્બો ખરીદો. ચાંદીના ડબ્બામાં એક સોપારી મૂકો અને તેને તમારી તિજોરીમાં અથવા પૂજાઘરમાં મૂકી દો. આ ઉપાય પૂનમના દિવસે કરવું. આમ કરવાથી લગ્ન જેવા કોઈ પણ કાર્યોમાં થતાં વિલંબ દૂર થશે.

જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ચાલી રહ્યું છે. તો અને હંમેશા વાદ વિવાદ ચાલે છે. તો તમારા ઘરની ઉત્તર દિશામાં અથવા પૂર્વ દિશામાં એક સોપારી મૂકી દો. આ સોપારી ચાંદીના વાસણમાં મૂકવી અને સોપારી એ રીતે મૂકવી કે જેનાથી તેના પર સૂર્ય નાં કિરણો પડે. આ ઉપાય કરવાથી ઘરના તમામ સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે.

જો તમારે કોઈ પણ કાર્યમાં વારંવાર વિઘ્નો આવતા હોય તો લવિંગ અને સોપારીને પોતાની પાસે રાખવા. આમ કરવાથી તમારું કાર્ય ઝડપથી પૂર્ણ થઇ જશે. અને કાર્ય સફળ રીતે પૂર્ણ થશે. અને સફળ થવા માં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે. દુકાન ના બે પ્રકારની સોપારી મળે છે. એક ખાવાની સોપારી હોય છે. અને એક પૂજા કરવા માટે ઉપયોગમાં લેવાતી સોપારી હોય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે પૂજા કરવા માટેની સોપારી લેવી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *