Breaking News

શરીર માટે ખૂબ ફાયદા કારક છે ફણસ, સેવન કરવાથી થશે અનેક બીમારીઓનો નિકાલ

મિત્રો મનુષ્યના જીવનમાં ફળો નું ખૂબ જ મહત્વ છે. ફળોમાંથી મનુષ્યને પૂરતી માત્રામાં વિટામિન્સ પ્રોટીન અને બીજા ઘણા બધા જરૂરી તત્વો મળી રહે છે. મોટાભાગે આપણે ફળોમાં સફરજન, કેળા, ચીકુ કે પછી બજારમાં મળતા બીજા અન્ય ફળો ના ફાયદા વિષે જાણતા હોઈએ છીએ, પરંતુ બીજા એવા ઘણા બધા ફળો મળી આવે છે જે આપણી આસપાસ હોવા છતાં આપણે તેના ફાયદા વિષે જાણતા નથી.

આપણે આજુબાજુ અને ગ્રામ્ય વિસ્તારમાં મળી આવતું એવું જ એક અમૂલ્ય ફળ છે “ફણસ”. જી હા મિત્રો માણસ મનુષ્યના શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની અંદર પૂરતી માત્રામાં Vitamin-A અને Vitamin-C મળી આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે વિટામીન એ મનુષ્યની આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત તે ઇમ્યુન સિસ્ટમને પણ સ્ટ્રોંગ બનાવવાનું કાર્ય કરે છે. ઈમ્યૂનિટી સિસ્ટમ ભરવાના કારણે કોઇ પ્રકારની બીમારી શરીરમાં પ્રવેશી શકતી નથી. તો ચાલો જાણીએ ફણસના અમૂલ્ય ફાયદાઓ વિશે.

પેટની તકલીફો દૂર કરે છે :-

આપણી આજુબાજુ કે પછી આપણા ઘરમાં એવા ઘણા બધા વ્યક્તિઓ મળી આવે છે કે જેને પેટને લગતી બીમારીઓ થતી હોય છે. પેટમાં દુખાવો થવો, ગેસ થવો, એસીડીટી થવી કે પછી આપજો જેવી પેટને લગતી દરેક બીમારીને દૂર કરવા માટે ફણસ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે તમારે ફણસ પલ્પને પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ.

અસ્થમા ની બીમારીમા :-

એવા ઘણા વ્યક્તિઓ મળી આવશે કે જેને અસ્થમાની બીમારી થતી હોય છે. આ પ્રકારની બિમારીઓમાં પણ આ ફળ નુ સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે તમારે ફણસ ને તમારી ને તેને બાકી નાખવાનું રહેશે. ત્યારબાદ તેનો રસ ગાળી ને પીવાથી અસ્થમાની બિમારી દૂર થાય છે.

થાયરોઇડ દૂર કરવા માટે :-

ફક્ત પેટને લગતી બીમારી અને અસ્થમાની બિમારી જ નહીં પરંતુ થાઈરોઈડ જેવા ભયંકર રોગને દૂર કરવા માટે પણ ફણસ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત બને છે. જે લોકો નો વજન વધી ગયો હોય તેનું વજન પણ ઓછો થઇ શકે છે. તેથી દરેક લોકોએ ફણસનું નિયમિત સેવન કરવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ )

તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *