Breaking News

રોટલી વધારે બની ગઈ હોય તો આ સરળ રેસીપીથી બનાવો રોટી પીઝા…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે…

  • સામગ્રી :  2 વાસી રોટલી
  • 1 શિમલા મરચાં
  • 1 ડુંગળી
  • 2 મોટી ચમચી પિજ્જા સૉસ
  • 1/2 કપ
  • મોઝરેલા ચીઝ
  • મિક્સ હર્બસ ચિલી ફ્લેક્સ

વિધિ : સૌથી પહેલા રોટલી પર ફોર્કની મદદથી નાના છિદ્ર કરો. પછીવ તેને તવા પર કરકરો શેકી લો. શિમલા મરચાં અને ડુંગળીને ઝીણું સમારી લો. પછી 1 રોટલી પર પિજ્જા સૉસ લગાવો.

સારી રીતે સ્પ્રેડ કરો અને પછી સમારેલી શિમલા મરચાં નાખો. બીજી રોટલી પર પણ પિજ્જા સૉસ લગાવો અને ડુંગળી  નાખો.ત્યારબાદ મોઝરેલા ચીઝ નાખો.

મિક્સ હર્બસ અને ચિલી ફ્લેક્સને ઉપરથી થોડો ભભરો. હવે એક તવા પર બટર લગાવો અને રોટી પિજ્જાને રાખે અને ઢાકી દો. બન્ને રોટલી પિજાને મધ્યમ તાપ પર 2-3 મિનિટ માટે રાંધો- ગરમા ગરમ સર્વ કરો.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જાણી લો અનોખી કચુંબરની રેસીપી : ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *