Breaking News

રાજકોટની દીકરીઓએ આંખે પાટા બાંધીને કરી અદ્ભુત તલવારબાજી, વિડીયો પરથી નજર નહી હટે – જુવો વિડીયો..!

આપડા વીર યોદ્ધાઓ દેશને ગુલામી માંથી મુક્ત કરવા માટે દરેક પ્રકારની કલાને જાણતા હતા પછી તે બાણાવાળી હોઈ તે તલવાર બાજી! તેઓ તલવાર ચલાવવા માં ખુબ જ કુશળ હતા. તલવાર અને ઢાલ લઈને રણભૂમિમાં ઉતર્યા બાદ તેઓ ક્યારેય પાછુવાળું નોહતા જોતા.

હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં દીકરીઓ ખુબ જ કુશળતા પૂર્વક તલવારો ચલાવી રહી છે. આ વિડીયો જોતા જ તમારી નજર નહી હટે. વિડીયો જોતા એવું ખી શકાય કે તેઓની પાસે લાંબા સમયનો અનુભવ હશે.

મહત્વની વાત તો એ છે કે તેઓ આંખે પાટા બાંધીને તલવાર બાજી કરી રહ્યા હતા. રાજકોટમાં 5 દિવસ માટે તલવાર રાસ  નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં દીકરીઓ એ પોતાની કળા દેખાડીને સૌ કોઈને વિચારવા પર મજબુર કરી દીધા છે કે દીકરીઓ કોઈના થી કમ નથી.

આંખે પાટા બાંધી ને તલવાર બાજી કરતો આ વિડીયો અંદાજે 14 સેકન્ડ નો છે. આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયામાં લોકો દીકરીઓને ખુબ જ પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમજ ટીપ્પણીઓ આપીને જણાવી રહ્યા છે છે કે ખરેખર દીકરીઓ કોઈનાથી કમ નથી. તો કોઈકે એ કહ્યું કે આવી તલવારબાજી તો મેં પહેલી વાર જોઈ.

આ દીકરીઓ રાજકોટની હોવાનું મનાય છે. અને દીકરીઓને લોકો ખુબ પ્રશંશા પાઠવી રહ્યા છે. ખરેખર આ વિડીયો જોઈને મને પણ એવું લાગ્યું કે ભારતીય સંસ્કૃતિની કલાકૃતિઓનો અદ્ભુત નજારો નિહાળવો તે નસીબની વાત છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા દાદાએ સ્ટેજ ઉપર ચડીને કર્યો ‘મુરઘા ડાન્સ’, 75ની ઉંમરે લગાવ્યા એવા ઠુમકા કે વિડીયો પરથી નજર નહી હટે તમારી..!

25593664738737b0d26dca99c375656a સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે કે, જેમાં દેશ વિદેશના લોકોનું ટેલેન્ટ દુનિયાના તમામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *