Breaking News

જૈન મંદિરમાંથી સાંજે એક યુવક ભાગવા લાગ્યો, હકીકત જાણતા માત્ર 5 જ કલાકમાં પોલીસે દબોચી લીધો.. જાણો કારણ..!

અઠવાડિયામાં એક થી બે વખત એવા સમાચાર આવે છે કે, જે સૌ કોઈ લોકોને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. દિન પ્રતિદિન લોકો સાથે છેતરપિંડી તેમજ ચોરી લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. અને હવે તો ચોર લૂંટારાઓને કોઈ પણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેવી રીતે નામચીન વ્યક્તિઓના ઘરે …

Read More »

ચાર દીકરી જન્મતા પતિએ એસીડ ફેંકીને પતાવી દેવાની ધમકી દીધી, તો દિયર નજર બગાડી કરતો ખરાબ હરકત અને એક દિવસ..!

જ્યારે મહિલાઓ પોતાના પિતાનું ઘર મૂકીને સાસરે જાય છે, ત્યારે તેમના માટે ડગલેને પગલે ખૂબ જ મોટી ચુનોતીવો આવી પડતી હોય છે. આ દરેક ચુનોતીઓને સ્વીકારીને તેમનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલીક મહિલાઓને તેમના પતિ તેમજ સાસરિયાના અન્ય વ્યક્તિઓ તરફથી માઠુ સહન કરવાનો પણ વારો આવે છે. ઉત્તર પ્રદેશ …

Read More »

તબિયત બગડતા દવા લેવા જતા ભાઈઓને ડમ્પરે ટક્કર મારતા જ ઘટના સ્થળે 2નો જીવ ગયો, 1 દિવસમાં 5ના મોતથી હાઈવે ગુંજી ગયો..!

એક અહેવાલ પ્રમાણે રોજબરોજ અકસ્માતમાં સૌથી વધારે લોકોનું મૃત્યુ થાય છે. જેમાં ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતો વધે છે. આંકડાકીય માહિતી મુજબ દિવસમાં 40 જેટલા અકસ્માત ગુજરાત રાજ્યમાંથી સામે આવે છે. જેમાંથી રોજના સાતથી આઠ વ્યક્તિઓના મૃત્યુ પણ થાય છે. છેલ્લા પાંચ દિવસથી સુરેન્દ્રનગરના હાઇવે ઉપર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવે …

Read More »

ત્રિપલ અકસ્માત : બે-બાઈક અથડાઈને આડી પડતા જ પાછળથી પુરઝડપે આવતી બસે 7 લોકોને કચડી નાખ્યા, જીવ હલબલાવતો અકસ્માત..!

માર્ગ અકસ્માતમાં રાજી ખુશીથી જીવન જીવતા પરિવારજનોના જીવ પણ જતા રહે તેવા ઘણા બધા બનાવો પાછળના સમયમાં સામે આવી ગયા છે. જ્યારે પણ માર્ગ અકસ્માત સર્જાય છે. ત્યારે ઘટના સ્થળે એકાએક સન્નાટો છવાઈ જતો હોય છે. તો કેટલી વખત અફરાતફરીનો માહોલ પણ સર્જાય છે.. અત્યારે રાજસ્થાનના અજમેર જિલ્લાના હાઇવે ઉપર …

Read More »

મોતીચુરના લાડવા દેવાના બહાને પડોશી ઘરમાં ઘુસ્યો, તરુણ યુવતીને ઘરમાં એકલી જોઈ બેકાબુ બની તૂટી પડ્યો અને પછી થયું એવું કે…!

અવાર નવાર નરાધમ લોકો દ્વારા નાની ઉંમરની બાળકીઓ તરુણી કે મહિલાઓ ઉપર શારીરિક અડપલા .દુ.ષ્ક.ર્મ. જેવા ન બનવાના બનાવો બનતા ખૂબ જ ચર્ચાના વિષયો સામે આવતા હોય છે. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી દરેક રાજ્યના પોલીસ ખાતા નરાધમ લોકોને પકડી પાડીને કડકમાં કડક સજા આપવામાં ક્યારેય પાછી પાની કરી નથી.. પરંતુ …

Read More »

પોલીસકર્મીએ મોડી રાત્રે પત્ની અને લાડકી દીકરીની સાથે 12માં માળેથી મોતની છલાંગ લગાવી સામુહિક આપઘાત કરી લીધો, 3 લાશ જોઈ રહીશો ગભરાયા..!

રોજબરોજની જિંદગીમાં અગમ્ય કારણોસર કંટાળી જઈને આપઘાત કરી લેવાના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. રોજ રોજ સરકારી ચોપડે આવા કેટ કેટલાય બનાવો નોંધાઈ જાય છે. પરંતુ ગઈ રાત્રે ખૂબ જ ચકચાર મચાવી દેતો એક આપઘાતનો બનાવ અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાંથી સામે આવ્યો છે.. ગોતા વિસ્તારમાં આવેલા દીવા હાઈટ્સ નામના …

Read More »

90 હજાર આપીને લગ્ન કર્યા અને લગ્નની સાંજે નવી વહુએ મજા નથી એમ કહીને કર્યો એવડો મોટો કાંડ કે પરિવાર અડધી રાત્રે દોડતો થયો..!

અમુક વખત નસીબ અને અંજળ અનુસાર કેટલાક લોકોના લગ્નમાં વાર લાગી જતી હોઈ છે. લગ્ન થવામાં વાર લગતા પરિવારજનો ખુબ જ ચિંતિત હોઈ છે તેમજ દીકરા કે દીકરીની ઉંમર એકબાજુ વધતી જતી હોઈ અને મુશ્કેલીઓ વધવાને કારણે સતત ચિંતાતુર સભ્યો કોઈને કોઈ રીતે લગ્નનો મેળ પાડી દેતા હોઈ છે. અત્યારે …

Read More »

ડોક્ટરની બેદરકારીને લીધે 2 બાળકોના બાપનો રીબાઈ રીબાઈને જીવ ગયો, આ હોસ્પિટલનો દાદરો ચડતા પહેલા ખાસ વાંચી લેજો..!

દિન પ્રતિ દિન ઘણા બધા એવા મામલાઓ બને છે કે જેમાં ડોક્ટરની બેદરકારીને કારણે લોકોને ભારે કઠણાઈ સહન કરવી પડે છે. હકીકતમાં જયારે જ્યારે પણ આવો બનાવ બને છે ત્યારે ત્યારે લોકોમાં રોષ ફાટી નીકળે છે. અત્યારે હરિયાણાના કરનાલ જિલ્લામાં વધુ એક આવો બનાવ બન્યો છે. અહિયાં કલ્પના ચાવલા મેડિકલ …

Read More »

પતિએ તેની પત્નીને મારી દેહને ખેતરમાં ખાડો ખોદી દાટી દીધો, બીજે દિવસે સવાર પડતા જ થયું એવું કે લોકો તમ્મર ખાઈ ગયા..!

પતિ અને પત્નીના પવિત્ર સંબંધને લજવે તેવા બનાવો છાશ વારે સામે આવે છે. જેમાંથી બધું એક બનાવવા રાજસ્થાનના ભરતપુર માંથી બન્યો છે. અહીં એક પતિએ પોતાની ગુણવાન પત્નીને પતાવી દીધી છે અને ત્યારબાદ કેવી રીતે વર્તન કરવા લાગ્યો હોય કે જાણે તેની સાથે કોઈ બનાવ બન્યો જ નથી. 26 વર્ષના …

Read More »

બસમાં બાજુમાં બેઠેલા મુસાફરે વેપારીને બિસ્કીટ ખવરાવતા જ વેપારી બેભાન થયો અને પછી જ થયું તે દરેકે જાણીને ચેતી જવું જોઈએ… જાણો..!

ગુજરાતીઓના સ્વભાવ એકબીજા સાથે ભળી જવાના ગુણ છે. માત્ર પાંચ કે દસ મિનિટની વાતચીત કર્યા બાદ તેઓ એકબીજાના સ્વભાવમાં ભળી જતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્વભાવથી છેતરપંડી થતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે અમદાવાદ થી ખૂબ જ ભયંકર બનાવ સામે આવ્યો છે.. મૂળ સુરતના …

Read More »