Breaking News

નાગ અને નાગણે પેહલા દેખાડી પ્રેમભરી હરકતો પછી અચાનક લડાઈ કરવા લાગ્યા, પકડનારને પણ હાંફ ચડી ગયો.. જુવો વિડીયો..!

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર નાગ એ નાગણના ઢગલા મોઢે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન નાગ અને નાગણની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શરૂઆતમાં તો બંને એકબીજાને પ્રેમમાં મસ્તી મજાક કરી રહ્યા હોઈ તેવી હરકતો કરતા જોવા મળે છે. (વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચો..)

પરંતુ બીજી જ સેકન્ડે તેઓ ખૂંખાર પતિ-પત્નીની જેમ લડતા જોવા મળે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. નાગ-નાગણની લડાઈનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંને પહેલા એકબીજાને પ્રેમ કરતા જોવા મળે છે. બીજી જ સેકન્ડે નાગ નાગણ પર ગુસ્સે થઈ જાય છે. તે પછી શું થશે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

નાગ નાગણનો આ વીડિયો કોઈ તળાવ કે સરોવરનો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં નાગ ગુસ્સે થઈ ગયા બાદ પ્રેમભરી હરકતો ભૂલીને નાગણ પર હુમલો કરે છે. પછી નાગને પોતાના પર હુમલો કરતા જોઈને નાગણ પણ જવાબી હુમલામાં જોરદાર ડંફાસો મારે છે. આ નજરાણું ત્યાં ઉભેલા એક નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું.

હકીકતમાં નાગ અને નાગણની લડાઈનો વિડીયો ભાગ્યે જ જોવા મળતો હોઈ છે. કારણકે રીયલ જીવનમાં નાગ અને નાગણને જોઈને લોકો તરત જ ભાગવા લાગે છે અને તેનથી ડરીને ચીસાચીસ કરવા લાગે છે. કારણકે નાગ અને નાગણનું નામ સાંભળતા જ મનુષ્યના મનમાં એક અજીબ પ્રકારનો ડર પેદા થઈ જાય છે.

આ વિડીયોમાં નાગ અને નાગણની લડાઈ એટલી જબરદસ્ત ચાલી રહી છે કે બંને એકબીજાના શરીરને પકડી લે છે. ત્યાર બાદ પરત ફરી ફરીને એકબીજા પર વાર કરતા જણાઈ છે. આ વિડીયો જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આ વીડિયોને ખુબ જ ડરામણો ગણાવ્યો તો કેટલાકે નાગ-નાગણને પતિ-પત્નીની જેમ લડતા કહ્યું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *