Breaking News

માયાભાઈ આહીરનો દીકરો જીવે છે રાજાની જીંદગી – દેખાવ અને સ્ટાઈલ છે એકદમ અનોખી , વાંચો!

ગુજરાતની ધરતીએ લોકસાહિત્યની ધરતી છે. ગુજરાતમાં ઘણા લોક કલાકારોએ પોતાની આવડતથી ગુજરાત અને ગુજરાતીઓની આગવો ઓળખ સમગ્ર વિશ્વમાં ઉંચી કરી છે. કવિ કાગ, મેરૂભા ગઢવી, હેમુ ગઢવી,ઇસરદાન ,ભીખુદાન, કીર્તીદાન  વગેરે જેવા શ્રેષ્ઠ લોક સાહિત્યકારો ઘણીવાર કહે છે કે,એ ચારણ છે માટે એમની જીભે માં સરસ્વતીનો વાસ હોય તેથી તેઓમાં બોલવાની અને ગાવાની એક અનોખી કળા તેમના સ્વરમાં રહેલી છે.

આપડા ગુજરાતી લોક સાહિત્ય કલાકારોએ ઘણા ફેમસ ગીતો અને ભજનો ગાઈને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓનો ડંકો વગાડી દીધો છે. આજે અમે એક એવા જ કલાકારના દીકરાની વાત કરવા જી રહ્યા છીએ જેણે હાસ્ય ક્ષેત્રે કઈક અલગ જ સિધ્ધીઓ પ્રાપ્ત કરેલ છે. જી હા, મિત્રો અમે લોકડાયરા ના કિંગ માયાભાઈ આહીર અને તેમના દીકરા જયરાજ આહીરની વાત કરીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર જીવે છે રાજાની જીંદગી જેની તસ્વીરો જોઈને તમે પણ બોલી ઉઠશો કે આવી જાહોજલાલી મેં ક્યાય નથી જોઈ. જયરાજ આહીરનો જન્મ ભાવનગર જીલ્લામાં થયો હતો. તેઓ એક વૈભવશાળી જીવન જીવે છે તેમજ તેઓ સોશીયલ મીડિયામાં સતત એક્ટીવ રેહતા હોઈ છે. તેમના ઇન્સટાગ્રામ ફોટોસ જોઈને કોઈપણ એમ કહી દે કે આ કોઈ હીરોથી ઓછો નથી.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

માયાભાઈ આહીર લોકસાહિત્ય ડાયરામાં હાસ્યકલાકાર છે પરતું એમના દીકરાએ વારસામાં કલાકાર નથી બન્યા પરતું તેઓ માયાભાઈની સાથો સાથ હરહમેશ મોજુદ હોઈ છે. જયરાજ આહીર ભાજપ સાથે સંક્યાયેલા છે અને તેઓ સામાજિક લોક કલ્યાણના કામોમાં આગેવાન હોઈ છે. તેઓ માનવતા ના માર્ગે ચાલીએ લોક કલ્યાણ ના કામો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

માયાભાઈના દીકરા જયરાજ પાસે મોટી ગાડીઓનો ભંડાર છે, દુનિયાની સારી સારી નામચીન ગાડીઓ તેમની પાસે છે પછી તે હુમોર h2 હોઈ , BMW X1 હોઈ , મર્સીડીસ CLA 200 , ફોર્ચુનર , એન્ડેવર હોઈ કે પછી ઓડી Q3. તેમની પાસે વિવિધ વિવિધ કંપનીની ઈમ્પોર્ટેડ કલરની કાર છે, જેના ફોટો તમે નીચે નિહાળી શકો છો. તેઓને કારનો ખુબ જ શોખ હશે તેવું લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

માયાભાઈએ ૧૯૯૦ થી ૧૯૯૭ સુધી ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવ્યુ છે. તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન બંને હતા. ઘર ની આર્થિક પરિસ્થિતિ પ્રમાણસર ખૂબ જ સારી હતી. આ વાહન ના વ્યવસાય અંગે માયાભાઈએ એવું કહેલું કે, લોકો બહારગામ જાય ત્યારે તેમનું વાહન જ પસંદ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by JAYRAJ AHiR BORDA (@jayraj_aata_ahir)

એટલું જ નહીં લોકો પોતાની જાન ની તારીખ પણ માયાભાઈ ના વાહન ની હાજરી મુજબ લેતા હતા.તેમની કોઠાસૂઝ ના કારણે અને અમુક કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુ ના ગ્રામ્યવિસ્તાર મા થતાં લોકસાહિત્ય કાર્યક્રમ ના સ્ટેજ ની સંપૂર્ણ જવાબદારીઓ તેમને સોંપી દેવા મા આવતી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *