Breaking News

લેફ્ટઓવર રાઈસથી બનાવો ઈડલી , સ્વાદ લાગશે એકદમ 5સ્ટાર હોટેલ જેવો. આજે જ ટ્રાય કરો.

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની શોભા વધી જશે. ચારેય બાજુ નવી રેસીપીથી બનાવેલા સ્વાદિષ્ટ ખાણાની સુગંધ પ્રસરી જશે. તો ચાલો જાણીએ આ નવી અને સરળ રેસીપી વિશે…

ઈડલી ખાવા માટે કોઈ ટાઈમ નહી હોય. તેને તમે ચટણીની સાથે સવારે નાશ્તામાં કે પછી સાંકની ચાની સાથે ખાઈ શકો છો. તેમજ તેને લંચ કે ડિનરમાં સાંભર ખાઈ શકાય છે. ખાવામાં હળવી અને સરળતાથી ડાયજેસ્ટ થઈ જાય છે. એમજ હવે તમે ઈડલીને વધેલ ભાતથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેની સરળ રેસીપી

  • સામગ્રી : 
  • 2 કપ ભાત
  • 1 કપ સોજી
  • 1 કપ પાણી
  • 1 કપ દહીં
  • 1/2 ટીસ્પૂન મીઠું
  • 1/2 ટી સ્પૂન ઈનો

વિધિ : રાંધેલા ભારને પાણી મિક્સ કરી વાટી લો. એક વાટકીમા સોજી અને દહીંને મીઠું નાખી મિક્સ કરો સાથે જ ભાતને મિક્સ કરો. સારી રીતે ફેંટી લો અને ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ માટે રાખી દો.

25 મિનિટ પછી બેટરમાં જરૂર મુજબ પાણી મિક્સ કરો. સ્ટીમ કરવાથી પહેલા 1/2 ટી સ્પૂન ઈનોને સારી રીતે મિક્સ કરો. હવે ઈડલીની પ્લેટને ગ્રીસ કરો અને બેટર નાખો. 10-15 મિનિટ સુધી ઈડલીને સ્ટીમ કરો. વધેલા ભાતની ઈડલી તૈયાર છે.  તેને ગરમ ગરમ ચટણીની સાથે સર્વ કરો.

અમે આશા રાખીએ છીએ કે તમને આ રેસીપી ખુબ જ રસપ્રદ લાગી હશે . તમે એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો આ રેસીપી અને ત્યાર બાદ સ્વાદ કેવો લાગ્યો એ બાબત કોમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરીને અમારા અન્ય વાચક મિત્રોને તમારો રીવ્યુ સરળતાથી મળી રહે અને સૌ કોઈ સુધી આ સ્વાદિષ્ઠ રેસીપી પહોચી રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

જાણી લો અનોખી કચુંબરની રેસીપી : ડુંગળી કાચી કેરી, કોથમીર અને મરચાનો કંચુબર…

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ એક નવી રેસીપી જે અજમાવતાની સાથે જ તમારા કિચનની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *