Breaking News

કુતરું અને બકરી સાસુ વહુને જેમ બાખડ્યા, વિડીયો જોઈને હસવાનું નહી રોકી શકો.. જુવો વિડીયો..!

હાલના સમયમાં ઇન્ટરનેટ પર વિવિધ પ્રકાર ના વીડિયો વાયરલ થતાં હોય છે.સામાન્ય રીતે નાના બાળકો વચ્ચે નાની મોટી બાબતે લડાઈ થતી હોય છે.તે બધા જ લોકો ને ખબર હોય છે.પરંતુ પ્રાણી ઓ વચ્ચે પણ લડાઈ થતી હોય છે.નાના બાળકો ની જેમ પ્રાણી ઓ વચ્ચે થતી લડાઈ પણ રમૂજ પમાડે તેવી હોય છે.

સોશિયલ મીડિયા પર હાલ ના સમયગાળા માં ખુબ જ વીડિયો વાયરલ થઇ રહ્યા છે તેમાંના કેટલા વીડિયો હાસ્યાસ્પદ હોય છે જ્યારે કેટલાક વીડિયો આપણને ભાવુક કરી દેતા હોય છે. પરંતુ લોકો રમુજી વીડિયો જોવાનું વધુ પસંદ કરે છે.

કારણકે આજ ના સમય ની તણાવ ભરેલી જિંદગીમાં લોકો ને આવા રમુજી વીડિયો જોવા ની મજા આવે છે. જેથી તેમનો થાક દૂર થાય છે. આવો જ એક રમૂજ પમાડે તેવો કુતરા અને બકરી વચ્ચે ના ઝગડા નો વિડિઓ ઇન્ટરનેટ પર વાયરલ થયા રહ્યો છે.આ વીડિયો માં આપને જોય શકીએ છીએ કે એક કૂતરો અને ને બકરી સામે સામે લડાઇ કરી રહ્યા છે.

સૌપ્રથમ બકરી એ એક કુતરા સાથે માથું ભટકાડે છે કૂતરો બકરી ને મારવા જાય છે તો બકરી ફરીવાર માથું ભટકાડે છે.ત્યારબાદ કૂતરો પાછો ચાલ્યો આવે છે પણ તે જ સમયે એક વિશાળ કદ નો કૂતરો તેની મદદ માટે આવે છે. તે વિશાળ કદ ના કુતરા ને આવતા હોય ને બંન્ને બકરીઓ પણ ગભરાય જાય છે અને તેઓ તરત જ ત્યાંથી ચાલવા લાગે છે

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram પર એક વ્યક્તિ દ્વારા મુકવામાં આવ્યો છે.વીડિયો upload કરતાં ના થોડાક જ સમય માં વીડિયો પર હજારો likes ane comments આવી ચૂક્યા હતા.એક યુઝરે લખ્યું છે કે આવા સમય માં મોટો ભાઈ એ મદદ માટે આવે છે.

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે હંમેશા તમારા વડીલો નું સમ્માન કરો તો આવા સમય માં તે કામ લાગશે.આ ઉપરાંત પણ અનેક લોકો e વિવિધ પ્રકાર ની પ્રતિક્રિયા ઓ આપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *