Breaking News

આ યુવકે કોબ્રા સાપને હાથમાં પકડી કર્યો ડાન્સ, અને પછી જે થયું તે જોઈને તમે પણ દંગ રહી જશો….

ઈન્ટરનેટ પર ફેમસ થવા માટે લોકો કંઈપણ કરવા માટે ત્યાર થય જાય છે. કેટલાક લોકો પોતાના ફોટો અને વીડિયો લાઈક અને કોમેન્ટ મેળવવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા હોય છે. આવામાં સોશિયલ મીડિયા પર likes અને comment માટે જંગલી જાનવરો સાથે મસ્તી કરવી લોકોને ભારે પડી શકે છે.

પરંતુ કેટલાક લોકો હજુ પણ માનતા નથી. આવા જ એક વ્યક્તિ નો વિડીયો નીચે આપેલ છે. આ વ્યક્તિ વીડિયોમાં એક કોબરા સાપ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જે લોકોને આશ્ચર્ય પમાડે છે. આ ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વિડિયો માં આપણે જોઈ શકીએ છીએ, કે એક વ્યક્તિ પોતાના ઘરમાં એક કોબરા સાપ સાથે બેઠો છે.

તે વ્યક્તિ ની બાજુમાં બે નાના બાળકો પણ ઉભેલા છે. તોપણ તે વ્યક્તિ માનવતાનું ભાન ભૂલીને સાપ સાથે મસ્તી કરી રહ્યો છે. તે યુવક કોબ્રા સાપ ને પકડીને તેની સાથે ડાન્સ કરતો જોવા મળે છે. આ સાપ ખૂબ જ ખતરનાક હોવા છતાં પણ યુવકને તેનો ડર લાગતો નથી પરંતુ વીડિયોમાં જોઇ શકાય છે કે સાપ ગભરામણ અનુભવે છે.

આ કિસ્સામાં આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે યુવકે કોબ્રા સાપને જરાપણ નુકસાન પહોંચાડ્યું નથી. તેથી સાપ પણ યુવક પર વળતો પ્રહાર કરતો નથી. નહિતર આવા કિસ્સામાં સાપનો એકવાર પણ યુવક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેમજ યુવક નો જીવ પણ લઈ શકે છે.

આ વિડીયો instagram ના દ્વારા શેર કરવામાં આવ્યો હતો. યુઝર દ્વારા જાહેર કર્યા ના થોડા જ સમયમાં આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તેમજ આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા તેથી લોકો દ્વારા વિડીયો પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તેમાંના એક યુઝરે પ્રશ્ન પૂછતા લખ્યું છે કે આ યુવક હજુ પણ જીવિત જ છે?

આ ઉપરાંત અન્ય એક યૂઝરે લખ્યું છે કે આ વીડિયો જોયા પછી આંખો પર વિશ્વાસ થતો નથી તેમજ અન્ય એક યૂઝરે આ વીડિયોને એક પ્રકારનું પાગલપન પણ કહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Sharma (@helicopter_yatra_)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *