Breaking News

આ મહિલા છે ખૂંખાર ચોર, ચોરી કરવાની રીત જોઈને આંખો ફાટી જશે તમારી.. જુવો વિડીયો…

આ દિવસોમાં ચોરીના કિસ્સાઓ પણ વધારો થઇ રહ્યો છે. કેટલીકવાર સીસીટીવી દ્વારા થયેલા ચોરીના વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો, જોનારને આશ્ચર્ય પમાડે છે. જ્યારે કેટલાક વિડિયો માં ચોર ની મૂર્ખતાના કારણે તે હાસ્યાસ્પદ બને છે.

આવો જ એક હાસ્ય પમાડનાર વિડિયો નીચે આપેલ છે. આ વીડિયોમાં એક મહિલા દુકાનમાંથી એક વૃક્ષ કાપવાનુ મશીન ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. તે જોઈને લોકો હસવા લાગે છે. કારણ કે તે ચોરી કરવાના પ્રયાસમાં સફળ થતી નથી. પરંતુ તેની ચોરી કરવાની રીતો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે.

આપેલ વાયરલ વિડીયો માં આપણે જોઈ શકીએ છીએ કે તે મહિલા એક દુકાનમાંથી વૃક્ષ કાપવા નું મશીન ચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેને દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરા ની જાણ રહી નથી. તેણે વૃક્ષ આપવાનું આ મશીન ઉપાડીને સૌપ્રથમ પોતાના પેન્ટમાં છુપાવવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ અનુકૂળતા સાધી શકતી ન હોવાથી તે મશીન ને બહાર કાઢે છે. ત્યારબાદ તેણે તે મશીનને છુપાવવા માટે પેન્ટના પાછળના ભાગમાં નાખે છે. તેણી ની આગળ તો વચ્ચે તે ભૂલી ગઈ છે કે તેની હરકતો CCTV કેમેરામાં કેદ થઇ રહી છે.

આ મહિલાની હરકતો પર થી કહી શકાય કે જો કોઈ નાની વસ્તુઓ તો તેણે તેને ચોરવામાં સફળ બની હોત. પરંતુ વૃક્ષ કાપવાના મશીન જેવી મોટી વસ્તુ ને છુપાવવા માટે તેણે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેને સફળતા મળી નહીં. આમ મહિલા ની આ હરકતો નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તે હાસ્યાસ્પદ બન્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *