Breaking News

હનુમાનજી મહારાજ ને રીઝવવા આજે જ ઘરે કરો આ ખાસ ઉપાય, મળશે તમામ સમસ્યાઓ નુ સમાધાન, જાણો અને બીજાને પણ જણાવો…

માણસનું ભાગ્ય એક એવી છે કે તેના પર વ્યક્તિનું આખું જીવન નિર્ભર રાખે છે. નસીબ બદલવા માટે એક ક્ષણ જ કાફી છે. તેનાથી બધી વસ્તુ બદલાઈ જાય છે. તમારું નસીબ સારું હશે તો તમારી સફળતા માં ગમે એટલા અવરોધો આવશે પરંતુ તે અવરોધ સફળતાની આડે નહિ આવે. તમારું કાર્ય જરૂરથી પૂરું થશે.

જો તમારું નસીબ ખરાબ હશે તો તમે ગમે એટલી મહેનત કરશો તે છતાં પણ સફળતા નહિ મળે. ગમે તેવી પરિસ્થિતિમાં માણસ ઈચ્છે કે તેનું નસીબ હંમેશા સારું રહે. આ પાટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તેમાં પણ હનુમાનજીને પ્રાર્થના કરવાથી આપનું નસીબ બદલાઈ શકે છે. હનુમાનજી પાસે રહેલી અકલ્પનીય શક્તિઓ રહેલી છે.

તમેં હનુમાનજીની કૃપા મેળવવા માટે કોઈ ખાસ પૂજા અર્ચના કરવા માગતા હશો અને કરશો તો તમે નસીબદાર બની શકો છો. તો આજે આપણે હનુમાનજીની કૃપા મેળવવા માટે ઘણા ઉપાયો કરવા પડે છે તો તે ઉપાયો નીચે પ્રમાણે છે. આ નુસખાઓ અપનાવવાથી હનુમાનજી પ્રસન્ન થશે. તેના માટે મંગળવારના રોજ વહેલી સવારે ઉઠી નાહીને કેસરી અથવા નારંગી રંગના કપડા પહેરવા. તે પછી મૂર્તિની સામે આસન પાથરીને બેસવું.

ત્યારબાદ સરસવના તેલનો દીવો હનુમાનજીને કરવો. દીવાની સાથે ૧૦ અગરબત્તી કરવી. આટલું કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પાઠ પૂરો થયા પછી આરતી જરૂર કરવી. તે પછી આરતીનો ધૂપ હનુમાનજીને આપવો અને પછી ઘરમાં તે આરતીનો ધૂપ આપવો. તેનાથી ઘર પવિત્ર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગશે.

તે તમે અનુભવી શકશો. આટલું કર્યા પહેલા તમારે લાલ દોરાને જમણા હાથ પર બાંધવો. આના સિવાય કોઈ મહત્વ પૂર્ણ કાર્ય કરવું હોય ત્યારે લાલ દોરાને તમારા હાથ પર બાંધીને રાખવો જોઈએ. આવું કરવાથી તે કાર્ય કોઈ અડચણ વગર પૂરું થઇ જશે અને તેમાં સફળતા પણ મળશે.

તમારા હાથ પર બાંધેલો દોરો જ્યારે નબળો પડી જાય અથવા તો તૂટી જાય ત્યારે વહેતા પાણીમાં એટલે કે નદીમાં પધરાવી દેવો. અને બીજા દોરાને હાથ પર બાંધી દેવો. આ દોરો હાથ પર બાંધવાથી ઘણા ફાયદાઓ થશે. તમને ખબર જ હશે કે હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. કારણકે તે એક જ એવા ભગવાન છે કે તે કળયુગમાં પણ તેના ભક્તોનો મુશિબતોને દૂર કરે છે.

એવું માનવામાં આવે છે કે જે માણસ પર મહાબલી હનુમાનજીની કૃપા થઇ તેના જીવનમાં ક્યારેય કોઈ ખરાબ શક્તિઓ આવતી નથી. હનુમાનજી તેના ભકતોથી ખરાબ શક્તિને દૂર રાખે છે. મંગળવારને હિંદુ ધર્મ પ્રમાણે હનુમાનજીનો દિવસ ગણવામાં આવે છે. સંકટમોચન હનુમાનજી તેના ભક્તોના બધા સંકટ હારી લે છે.

બજરંગ બલીની પૂજા કરનાર વ્યક્તિનાં જીવનમાં કોઈ પણ તકલીફ આવતી નથી અને તેમને ધારેલી બધી સફળતાઓ હાસલ કરે છે. બજરંગ બલીને ખુશ કરવા માટે તેની પૂજા અર્ચના કરવા માટે કેટલીક ખાસ વસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે.તેનાથી હનુમાનજી ખુશ થશે અને તેની કૃપા તમારા પર હંમેશા બની રહેશે.

પવનપુત્રની પૂજામાં સોપારીનાં પાનના પત્તા નો વપરાશ કરવો. તેનાથી તમારી તકલીફોનું નિવારણ કરશે. અત્યારના સમયમાં પણ ઘણા લોકો તેની તકલીફોને દૂર કરવા માટે પવનપુત્રની ઉપાસના કરે છે. આ પૂજામાં સોપારી અને પાનના પતાનું ખાસ મહત્વ રહેલું છે. તેનો ઉપયોગ પૂજામાં કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને બધી સમસ્યાઓનું નિવારણ આવશે. આ વસ્તુનાં ઉપયોગથી સંકટમોચન તમારા જીવનમાંથી બધા સંકટ દૂર થઇ જશે.

આજે આપણે આ બંને વસ્તુનો પવનપુત્રની પૂજામાં ઉપયોગ કરવાથી કઈ તકલીફ તમારા જીવનમાંથી દૂર થઇ જશે. અંજનીપુત્રની પૂજા કરતી વખતે આ વસ્તુનો ઉપયોગ કઈ રીત કરવો તે જાણી લો. હિંદુ ધર્મમાં પૂજા કરતી વખતે સોપારીના પાનનું ઘણું મહત્વ છે. તેને પવીતર માનવામાં આવે છે. જે ધર્મને લગતી બાબતોમાં માને છે. તે લોકો જયારે પણ કોઈ પૂજા કે શુભ કાર્ય કરે ત્યારે આ પાનનો ઉપયોગ કરે છે. એમાં પણ ખાસ કરીને હનુમાનજીની પૂજા કરતી વખતે આ પાનનો અવસ્ય ઉપોય કરવો.

આવું કરવાથી તમારા બધા કામ સફળતા પૂર્વક પૂર્ણ થશે અને તમારા બધા કામમાં પ્રગતિ થશે. પુરાણોમાં ઉલ્લેખ છેકે સમુદ્ર મંથન થયું ત્યારે સોપારીના પાનનો ઉપયોગ થયો હતો. ત્યારથી આ પાનને પૂજામાં વપરાય છે. કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે વાનરરાજની પૂજા કરતી વખતે આ પાન અને બિડાને ધરવાથી હનુમાનજી ખુબ પ્રસન્ન થશે અને તેની કૃપા તમારા પર વરસાવશે.

તમે બજરંગ બલીને પાન અથવા તો માળા ધરવી. આ પૂજા કરતી વખતે થોડીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. સોપારીના પાનાનું બીડુ બનાવવામાં ગુલકંદ, વરીયાળી, સુમન, કતારી, બુરા અને કહાને વાપરવું. આ બિડામાં સોપારી અને ચૂનાનો વાપરાશ ના કરવો જોઈએ. આવી રીતે બનાવેલું બિડુ તમે પવનપુત્રને ધરી શકો છો. આવું કરવાથી તમારા જીવનમાં રહેલી બધી તકલીફો નું નિવારણ આવશે અને હનુમાનજી તેની કૃપા તમારા અને તમારા પરિવાર પર કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ): તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મોગલધામ કાબરાઉ ખાતે માનતા પૂરી કરવા આવેલા પરિવારને મણીધર બાપુએ આપ્યો આ ઉપદેશ, કહ્યું તારા પરિવારને માં મોગલ હમેશા… વાંચો..!

ગુજરાતમાં કબરાઉં ખાતે માં મોગલધામ આવેલું છે. માં મોગલધામમાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પધારતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *