Breaking News

હજારો ફૂટ ઊંચા પર્વત પરથી યુવક પર પડ્યો પથ્થર, જીવ જવાનો જ હતો ત્યાં થયો મોટો ચમત્કાર.. જુવો વિડીયો..!

આ વિડિયો જોયા પછી તમને ચોક્કસ ખાતરી થઈ જશે કે પૃથ્વી પર કોઈ ચમત્કારિક શક્તિનો વાસ છે તો જ આ વ્યક્તિનો જીવ બચ્યો હશે.. જે વ્યક્તિના ભાગ્યને તેના કાર્યોથી બદલી નાખે છે. કારણ કે જીવનમાં કેટલીક ઘટનાઓ એવી રીતે બનતી હોય છે.. જેના પર લોકોનું નિયંત્રણ હોતું નથી.. ( વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચો )

આવી ઘટનાઓ જોયા બાદ કોઇપણ લોકોને ચમત્કાર પર વિશ્વાસ આવવાનું શરુ થઇ જશે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક વાયરલ વિડીયોની.. કે જેમાં એક વ્યક્તિ પોતાની નજર સામે જ મોટી મુસીબત તેની નજીક આવતા જુવે છે. જો આ પ્રકારની ઘટના અન્ય ઢીલા પોચા દિલ વાળા લોકો સાથે બની હોત તો નક્કી તેણે સ્થળ પર જ હાર્ટ એટેક આવી જાત..

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે એક વ્યક્તિ ગીચ પહાડોની વચો વચ ટેન્ટ નાખીનેરેહતો હતો. તે નદીની પાસે જાય છે એ સમયે એક મોટો અકસ્માત સર્જાઈ છે. જોકે અંત સમયે ચમત્કાર થતા તેનો જીવ બચી ગયો છે. આ જોઈને તમને પણ લાગશે કે તે વ્યક્તિનું બચવું મુશ્કેલ જ નહી પરતું નામુમકીન હતું.

વીડિયો પાકિસ્તાનનો જણાવવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો પર્વત ચડવા માટે જઈ રહ્યા હતા. એ સમયે પાકિસ્તાનના સ્પાંતિક હિલ બેઝ કેમ્પ પર તંબુ નાખ્યા હતા. વીડિયોમાં બે પર્વતા રોહકો ચાલતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વીડિયોમાં જોવા મળે છે કે હજારો ફૂટ ઉંચી ટેકરી પરથી ઉડતો ઉડતો એક ભારે પથ્થર આ લોકોની નજીક આવી રહ્યો હતો…

પથ્થરની નીચે પડવાની ઝડપ ખુબ જ વધારે હતી એટલે અંત સમયે શું કરવું એનો પણ ખ્યાલ રહે નહી.. પથ્થર જોવામાં એટલો ભારે લાગે છે કે જો ભૂલથી પણ તે પર્વતારોહી પર પડી જાય તો તેનું મૃત્યુ નિશ્ચિત હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે પર્વતારોહી ઉપરથી આવતા પથ્થરથી અથડાઈને બચી જાય છે.

હકીકતમાં તે વ્યક્તિના જણાવ્યા મુજબ એક ચમત્કારે તેનો જીવ બચાવ્યો છે. જયારે પથ્થર તેની સાવ નજીક આવ્યો હતો ત્યારે તેણે પગમાં ઠેસ આવી હતી અને પરિણામે તે ધર્યા કરતા આગળ ચાલ્યો ગયો હતો અને પથ્થર તેની બાજુમાંથી જ પસાર થઇ ગયો.. વ્યક્તિએ જણાવ્યું છે કે આ મારા જીવનનો મોટો ચમત્કાર છે..

કે જેણે મારો જીવ બચાવી લીધો છે. આ દ્રશ્ય જોઈને તમે ઘટનાનો વીડિયો બનાવતા એક વ્યક્તિની ચીસો સાંભળી શકો છો. આ એક અદ્રશ્ય શક્તિ તે છે જે આ વિશ્વને ચલાવે છે. વાઈરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે હસી પડશો. તો બીજી બાજુ દુખ પણ અનુભવશો..

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર itshimalayas નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જ્યાંથી તે ઘણો જોવા મળી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વિડીયો જોયા બાદ ભલ ભલા લોકો ડરી ગયા છે. કારણ કે આટલો મોત પથ્થર ઉપરથી આવતા જોઇને મોત જ દેખાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Itshimalayas (@itshimalayas)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *