Breaking News

વિધાનસભા – 2022ની ચુંટણીમાં કરો ઓનલાઈન મતદાન અને જુવો કોણ મારશે બાજી, ચૂંટણી પહેલા થઈ જશે ચિત્ર સ્પષ્ટ..

ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં ઓનલાઈન મતદાન કરી લાઈવ પોલમાં જોડાવા માટે નીચે આપેલી પાર્ટીઓના નામ સામે ખરું કરીને Vote ના બટન પર ક્લિક કરી મતદાન કરો. આ મતદાનનું લાઈવ પરિણામ તરત જ નીચે જોઈ શકો છો. આ પરિણામ લોકોના મતને આધારે સતત અપડેટ થઈ રહ્યું છે. મતદાન કરવા નીચે તરફ જાવ..

પાર્ટીના નામ સામે ખરું કરી Vote નું બટન દબાવતા જ તમારો મત રજીસ્ટર થઈને નીચે પરિણામ બતાવશે કે તમે કઈ પાર્ટીને મત આપ્યો છે અને અત્યારે કઈ પાર્ટી કેટલા ટકા મત મેળવીને આગળ ચાલી રહી છે. આ મતદાનથી ચુંટણી પહેલા જ લોકોનું સમર્થન કઈ બાજુ છે તે સામે આવી જશે.

આ વિધાનસભા ચૂંટણીમાં લોકો કઈ પાર્ટીને સમર્થન આપીને સરકાર બનાવવા જઈ રહ્યા છે તેની ચોક્કસ માહિતીનો અંદાજ પણ તમે આ વોટીંગના રીઝલ્ટ પરથી મેળવી શકો છો. આ ઓનલાઈન વોટીંગ થકી અમે કોઇપણ ચોક્કસ નિર્ણયો આપી શકતા નથી કારણ કે આ ઓનલાઈન વોટીંગ માત્ર એજ્યુકેશનના હેતુથી બનાવવામાં આવેલ છે.

ગુજરાત વિધાનસભા-2022ની ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 1 ડીસેમ્બરના રોજ જાહેર થયેલ છે. તેમજ બીજા તબક્કાનું મતદાન 5 ડીસેમ્બરના રોજ જાહેર થયેલ છે. આ ઉપરાંત વિધાનસભા ચુંટણીનું પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે. દરેક વાંચક મિત્રોને નમ્ર અપીલ છે કે તેઓ ચૂંટણી કાર્ડ લઈને પોતાની પસંદગીના ઉમેદવારને કિંમતી અને પવિત્ર મત આપી જરૂર જીતાડે…

નોંધ: [ તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ ચૂંટણીનો પોલ માત્ર એજ્યુકેશનના હેતુસર બનાવવામાં આવેલ છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *