Breaking News

ઘરમા રહેલી ગરીબી દૂર કરવા માટે પગ લુંછણિયાની નીચે રાખી દો એક વસ્તુ થશે પૈસાનો વરસાદ

મિત્રો આજે લોકો સવાર થી સાંજ સુધી મેહનત કાટે છે તેની પાછળ નું માત્ર એક કારણ છે પૈસા. આજે પૈસા નું મહત્વ ખૂબ વધી ગયું છે, પ્રાચીન કાળ થી જ ધન ના મહત્વ ને બતાવામાં આવેલું છે. આ માટે લોકો પર ઘનની દેવી લક્ષ્મી ની કૃપા ની પણ ખુબ જ આવશ્યકતા રહે છે. દરેક કોઈનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર અને પોતાની ગાડી હોય. પણ પૈસા છે કે, ટકતા જ નથી.

મિત્રો આપના પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર માં એવું જણાવ્યુ છે કે ઘર ની સ્ત્રી એ એક લક્ષ્મી નો અવતાર છે. આ સ્ત્રી ની રેહણી કારની ની સીધી અસર પોતાના ઘર પર પડે છે. ઘર ની લક્ષ્મી પોતાની ગૃહસ્થી ને ખુશહાલ બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયાસો કરતી હોય છે. જ્યોતિષના અનુસાર દરેક ગ્રહ, નક્ષત્ર નો આપણી ઉપર ઊંડો પ્રભાવ પડે છે. આ પ્રભાવ સારો કે ખરાબ હોઈ શકે છે. તેના માટે અમુક ઉપાયો બતાવામાં આવેલા છે.

પગલુંછળિયા ની નીચે રાખો આ વસ્તુ

ઘર માં આવતી સમસ્યા નું સૌથી મોટું કારણ છે તેમાં અહેલી નકારાત્મકતા જે તેનો વાસ ઘર માં થઇ જાય છે તો ચારે બાજુ થી સમસ્યાઓ આવવા લાગે છે. જેથી કરેલી પર પડતું કામ પણ બગડવા લાગતું હોય છે. જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો ઘરના રૂમની બહાર રાખેલા પગલુંછળિયા ની સાથે અમુક આસાન ઉપાય કરી શકો છો. તમે પગલુંછળિયા ની નીચે ફટકડી મૂકી શકો છો. માનવામાં આવ્યું છે કે પગલુંછળિયા ની નીચે ફટકડી મુકવાથી અંદર નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.

કેમ રાખશો ફટકડી : 

ઘર માં આવેલા લુંછળિયા નીચે ફટકડી મુકવા માટે પ્રથમ તમારે માર્કેટ માથી ફટકડી નો એક નાનો ટુકડો ઘર લાવવાનો રહેશે. તેના પછી ફટકડી ના ટુકડા ને પીસી ને તેને એક સફેદ કપડા માં પાતળી એવી પરત કરીને રાખી દો અને ગાંઠ મારી દો. તેના પછી ફટકડી ની આ પોટલી ને ઘર ના મેન ગેટ ના પાયદાન ને નીચે મૂકી દો. આવું કરવાથી ઘર માં ક્યારેય પણ ગરીબી નહિ આવે અને સાથે જ નકારત્મકતા પણ દૂર થઇ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ )

તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *