Breaking News

ઘર જમાઈ આવ્યો હતો દીકરીનો પતી, ધીમે ધીમે સાસુને પ્રેમ કરી બેઠો અને પછી સસરા જે કર્યું.. હોશ ઉડી જશે જાણીને..!

પ્રેમ એવી વસ્તુ છે જેમાં ક્યારે અને કોણ ડૂબે પડે તેન નક્કી નથી હોતું. હાલ ઘણા એવા પ્રેમ કિસ્સાઓ ચર્ચામાં છે જેમાં પ્રેમી પંખીડાઓ પોતાના રીયલ સબંધોનું ભાન ભૂલીને એકબીજાને દિલ દઈ બેસે છે. જ્યારે લોકો પ્રેમમાં પડે છે ત્યારે તેઓ સંપૂર્ણ પણે અંધ થઈ જાય છે. ઘણી વાર આપણે સમાજમાં આવી ઘટનાઓ વિશે સાંભળ્યું છે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કોઈ સંબંધી સાથે પ્રેમ પ્રકરણને લઈને ભાગી  જાય છે.

આવી જ એક ઘટના પશ્ચિમ બંગાળના હાવડામાં બની છે. અહી એક એવી ઘટના સામે આવી જેણે આ આગાઉની તમામ પ્રેમ પ્રકરણની ઘટનાઓને પાછળ છોડી દીધી છે. અહી એક સાસુ તેના જમાઈ સાથે ભાગી ગઈ હતી.

હાવડાના જગદીશપુર વિસ્તારમાં રેહતા શિફાલી દાસની પુત્રી પ્રિયંકા દાસના લગ્ન રામપુરહાટના રહેવાસી કૃષ્ણ ગોપાલ દાસ સાથે થયા હતા. પરંતુ શનિવારે શિફાલી દાસ તેના જમાઈ સાથે ભાગી ગઈ હતી. જમાઈ અને સાસુ એકબીજાને ખુબ લાંબા સમયથી પ્રેમ કરતા હતા. જમાઈ હંમેશા દીકરીના પિતાના ઘરે રહીને સાસુ સાથે ફુરસતની પળો વિતાવતો હતો.

આ ઘટના બનતા જ સસરા બબલા દાસ અને તેમની પુત્રી પ્રિયંકા દાસે લિલુઆ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોતાની સાસુ સાથે ભાગી ગયેલી કૃષ્ણ ગોપાલ દાસની પત્નીનો આરોપ છે કે લગ્ન બાદ તેનો પતિ તેને મારતો હતો અને અપશબ્દો પણ બોલતો હતો.

પ્રિયંકાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેને તેના પતિ અને માતાના સંબંધો વિશે ખબર પડી અને તેનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી. મામલો વધી જતાં આરોપી પતિ પત્નીને છોડીને સાસરે રહેવા લાગ્યો હતો.

આરોપ છે કે સાસરિયાંના ઘરમાં તેણે કેટલાક મહિનાઓ સુધી ગૃહિણી તરીકે રહેવાનું શરૂ કર્યું અને આ દરમિયાન સાસુ અને જમાઈ વચ્ચે નિકટતા વધી. આ મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

શરૂઆતમાં આ બનાવ બન્યા પછી તરત જ દીકરીના પિતા બબલા દાસએ દીકરીની માતા અને તેના જમાઈને મોતને ઘટ ઉતારી દેવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. આ માટે તેણે ભાડુતી માણસોને બોલાવીને તેઓને પતાવી દેવાનું ઘડવૈયું માંડી વળ્યું હતું. પરંતુ દીકરીએ કાનુનને હાથમાં ન લેવાનું કેહતા આખરે તેના પિતા બબલા દાસ શાંત પડ્યા હતા.

સાસુ અને જમાઈના આ પ્રેમ પ્રકરણનાલીધે તેમની દીકરી પ્રિયંકા અને ખુદ સસરા એટલે કે બબલા દાસ સમાજમાં ઈજ્જત વિહોણા બન્યા હતા. સૌ કોઈ લોકો તેમની સામે આંગળી ચીંધીને અપશબ્દો બોલીને જતા રેહતા હતા. તેથી બબલા દાસનો પિત્તો હલી જતો હતો અને તે વારંવાર તેના જમાઈ અને તની પત્ની ને પતાવી દેવાની વાતો કરતા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *