Breaking News

ફિલ્મોના આ ડાઈલોગોએ અમિતાભની જીંદગી બદલી નાખી અને બનાવી દીધો બોલીવુડનો શહેનશાહ…

આજ સુધી હિન્દી સિનેમામાં અમિતાભ બચ્ચન જેવો બીજો કોઈ કલાકાર નથી. સદીના સુપરહીરોનું બિરુદ મેળવનાર અમિતાભ 76 વર્ષની વયે પણ અકબંધ છે. હાલમાં તે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પ્રથમ વખત આમિર ખાન સાથે જોવા મળશે.  ચાલો આ પ્રસંગે તમને જણાવીએ અમિતાભ બચ્ચનના ડાઈલોગ જેણે બિગ બીને બોલિવૂડના બાદશાહ બનાવ્યા.

ડોન :  डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है. દીવાર :  जाओ पहले उस आदमी का साइन लेकर आओ, जिसने मेरे हाथ पर ये लिख दिया. उसके बाद तुम जहां कहोगे वहां साइन कर दूंगा.

ઝંઝીર : जब तक बैठने के लिए ना कहा जाए, शराफत से खड़े रहो, ये पुलिस स्‍टेशन है तुम्‍हारे बाप का घर नहीं. અગ્નિપથ : पूरा नाम विजय दीनानाथ चौहान, बाप का नाम दीनानाथ चौहान, मां का नाम सुभाषिनी चौहान, गांव मांडवा, उमर 36 साल, नौ महीना, आठ दिन, सोलहवां घंटा चालू है. કાલિયા : हम जहां खड़े हो जाते हैं, लाइन वहीं से शुरू होती है.

નમક હલાલ : आई कैन टॉक इंग्लिश, आई कैन वॉक इंग्लिश, आई कैन लाफ इंग्लिश बिकाज़ इंग्लिश इज वेरी फनी लैंग्‍वेज. भैरो बिकम्‍स ब्रायन, ब्रायन बिकम्‍स भैरो, बिकॉज दियर माइंड्स आर वैरी नैरो. દીવાર : आज मेरे पास बंगला है, गाड़ी है, बैंक बैलेंस है, क्‍या है तुम्‍हारे पास.

ચુપકે ચુપકે : गोभी का फूल, फूल होकर भी फूल नहीं, सब्‍जी है. इसी तरह गेंदे का फूल, फूल होकर भी फूल नहीं है. શહેનશાહ : रिश्‍ते में तो हम तुम्‍हारे बाप होते हैं, नाम है शहंशाह.

પિંક : ‘ना’ का मतलब ‘ना’ ही होता है, ‘ना’ એ માત્ર એક શબ્દ નથી પણ એક વાક્ય છે, ‘ના’ પોતાનામાં એટલું મજબૂત છે કે તેને કોઈ પણ ખુલાસા, સમજૂતી અથવા દલીલની જરૂર નથી.

અન્ય કોઈ અભિનેતા પાસે અમિતાભ જેવા મહાન સંવાદની ડિલિવરી નથી, એટલે જ તે એક સરળ પંક્તિ પણ એવી રીતે બોલે છે કે તે ખૂબ જ ખાસ બની જાય છે. તમને કદાચ યાદ હશે કે બિગ બીનો લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિ એક સમયે શાહરૂખ ખાને પણ હોસ્ટ કર્યો હતો, પરંતુ તે સિઝન લોકોને પસંદ પડી ન હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *