Breaking News

ફેણ માંડીને ખૂણામાં બેઠો હતો ખૂંખાર સાપ, સાપ પકડનારને પણ આવી ગયા ફીણ અને પરસેવે થયો રેબઝેબ.. જુવો વિડીયો..!

કોબ્રાનું નામ સાંભળતા જ દિલ અને દિમાગમાં ડર પેદા થવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક વ્યક્તિ સાપને બચાવવાનું કામ કરતો જોઈ શકાય છે. સાપને પકડવો ખુબ જ મુશ્કેલ કામ છે. ટ્રેનીંગ વગર સાપને પકડવો ખુબ જ ભયંકર છે.

ક્યારે સાપ ફૂફાડો મારીને ડંખ મારી દે તેનું નક્કી હોતું નથી. એટલા માટે દરેક સાપ પકડનાર લોકો પેહલા ટ્રેનીંગ લે છે અને ત્યારબાદ જ સાપ પકડવાની કામગીરી હાથ ધરે છે. આજે અમે એક વાયરલ વિડીયોની વાત કરવા જઈ રહીયા છીએ.. જેમાં સાપ પકડનાર વ્યક્તિ પણ સાપનો ફૂંફાડો જોઈને બે ઘડી ડરી જાય છે.

ખૂંખાર સાપને પકડવા માટે દિલમાં હિંમત ફૂટી ફૂટીને ભરેલી હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે સાપને બચાવવા માટે ઘરમાંથી એક વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો. જ્યારે બચાવકર્તા સાપને પકડવાની કોશિશ કરે છે, ત્યારે સાપ ગુસ્સે થઈ જાય છે અને સાપ તેની હૂડ ઉપાડવા લાગે છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કોબ્રા ઘણી વખત બચાવકર્તા પર હુમલો કરે છે. પરંતુ બચાવકર્તા, બહાદુરી અને સતર્કતાથી, આખરે સાપને કાબૂમાં લેવામાં સફળ થાય છે. સાપને પકડ્યા બાદ તેને તેના ઘર એટલે કે જંગલમાં લઈ જઈને છોડી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કોબ્રા દુનિયાના સૌથી ખતરનાક સાપમાંથી એક છે.

કોબ્રાને નાગરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે વિશ્વનો સૌથી લાંબો ઝેરી સાપ છે. સાપની આ પ્રજાતિ દક્ષિણપૂર્વ એશિયા અને ભારતના કેટલાક ભાગોમાં સૌથી વધુ જોવા મળે છે. કોબ્રા ભારતમાં ધાર્મિક રીતે પણ પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે ભારતમાં તેને ભગવાન શિવના ગળામાં રહેતો સાપ માનવામાં આવે છે અને આ જ કારણ છે કે ભારતમાં લોકો આ ખતરનાક સાપને મારતા નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *