Breaking News

એક એવી નદી જેમાં પાણીની સાથે-સાથે વહે છે સોનુ, અમીર બનવાની ઇચ્છામાં આવે છે લોકો…

તમે અત્યાર સુધી પાણીની નદી વહેતા જોઇ હશે અને સાંભળ્યું હશે. પરંતુ તમને કહેવામાં આવે કે એક એવી નદી છે. જેમાં સોનુ વહે છે. ત્યારે શું તમે તેના પર વિશ્વાસ કરશો. આ વાંચીને વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ છે. પરંતુ આ બિલકુલ સાચું છે. કેનેડાના ડોસન સિટીમાં એક એવી નદી છે. જેમાં શુદ્ધ સોનુ વહે છે. અહીંયા દરેક સમયે સહેલાણીઓ મોટી સંખ્યામાં રહે છે. અહીંયા પર લોકો દૂર દૂરથી આવે છે. આ નદીથી નીકળતું સોનુ કોઇ પણને લાખોપતિ બનાવી શકે છે. જ્યારે તમે વિચારી રહ્યાં હશો કે આખરે આ નદીમા સોનુ ક્યાંથી આવે છે. તો આવો જાણીએ તેના વિશે.

દૂર દૂરથી આવે છે લોકો :  આ સોના વાળી નદી કેનાડાના ડોસન સિટીમાં વહે છે. અહીંયા પર મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવે છે. આ નદી સહેલાણીઓની પસંદગીની જગ્યા છે. એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર આમ આદમી આવીને અમીર બની જાય છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 1896માં જોર્જ કાર્મેક, ડોસન સિટી ચાર્લી અને સ્કુકમ જિમ મેસને સૌથી પહેલા આ નદીમાં સોનુ હોવાની વાત દુનિયા સામે લાવ્યા હતા. જોકે લોકોને ખબર પડી કે આ નદીમાં સોનુ છે. અહીંયા પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઇ ગઇ. વર્ષ 1898માં આ શહેરની વસ્તી લગભગ 1500 હતી. જે રાતો રાત વધીને 30 હજાર થઇ ગઇ હતી.

કોઇપણ નીકાળી શકે છે સોનુ :  એક રિપોર્ટ અનુસાર આ નદીમાં તેની નીચે સોનુ છે. જે લોકો સોનુ શોદવા આવે છે. તેઓ સૌથી પહેલા નદીની પાસે જમીન રેતને બાલટીમાં એકઠી કરે છે. જેને તેને ચાળીને નાના નાના વાસણોમાં જમા કરે છે. પછી બરફથી નીકળતા સોનાના ટુકડાને અલગ કરવામાં આવે છે. આ નદીમાંથી સોનુ નીકાળવાની કોઇ પાબંધી નથી. અહીંયા મોટી સંખ્યામાં લોકો પોતાની કિસ્મત અજમાવી ચુક્યા છે. હવે એવું જરૂરી નથી કે અહીંયા આવતા બધા લોકોના હાથમાં સોનુ લાગે. અનેક લોકો ખાલી હાથ પરત ફરવું પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *