Breaking News

એક છોકરી ને ઇન્ટરવ્યુમા પૂછ્યો એવો પ્રશ્ન કે જેનો જવાબ સાંભળતા જ કરી લેવામા આવી તેની પસંદગી, જાણો શું હતો આ છોકરી નો જવાબ…

અભ્યાસ પુરો થયા પછી આપણે નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોઇએ છીએ આ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે આપણે વિવિધ તબ્બકાઓમાં પાસ થવાનું હોય છે. તેના બધા તબક્કામાં પાસ થવુ જરૂરી છે. બધા તબ્બકાની પરિક્ષા પાસ કરી ને છેલ્લે ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે ઘણા લોકો લેખીત પરીક્ષામાં પાસ તો થઇ જાય છે પરંતુ ઇન્ટરવ્યૂમાં પાસ થતા નથી.આવુ થવાનું કારણ છે કે તેમણે ઇન્ટરવ્યૂમાં પુછાતા સવાલના જવાબ કોઇ પણ પુસ્તકમાં મળતા નથી. પુછાયેલા પશ્નનો જવાબ તમારે તમારા મગજનો ઉપયોગ કરીને જ આપવાનો રહે છે..

ઇન્ટરવ્યૂના પ્રશ્નો તો સરળ ભાષામાં પુછે છે પરંતુ, તેનો જવાબ આપવો ખૂબ જ કઠીન હોય છે. પરીક્ષાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે પુષ્કળ મહેનત કરે છે અને તેઓ લેખીત પરીક્ષામાં પાસ પણ થઇ જાય છે પરંતુ, તેઓ ઇન્ટરવ્યૂમા નિષ્ફળ થાય છે. તેમા પુછવામાં આવતા સવાલ સામાન્ય જીવન પરથી જ પુછતા હોય છે અને તેનો જવાબ આપણે સામાન્ય સમજણ નો ઉપયોગ કરીને જ આપવાનો હોય છે. અને સરળ અને સીધી ભાષાનો ઉપયોગ કરીને જવાબવો.

આ ઇન્ટરવ્યૂમાં વારંવાર એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે જે સાંભળવામાં થોડો વિચિત્ર લાગે છે અને તે પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આપવો તે સમજમાં આવતું નથી. ઇન્ટરવ્યુ લેનારા લોકો ઘણીવાર એવા સવાલ પૂછે છે કે, તે સાંભળીને થોડો તમને ગુસ્સો આવે છે પરંતુ ઇન્ટરવ્યુવાળા જે સવાલ પૂછે છે, તેની પાછળ કોઇને કોઇ કારણ છુપાયેલું હોય છે. આવા સવાલના જવાબ ખુબ વિચારીને આપવાના હોય છે. તો આજે આપણે એવા સવાલ અને તેની સાથે તેના જવાબ પણ જોઇશું જે ઇન્ટરવ્યુમાં ઘણીવાર પુછવામં આવે છે, .

સવાલ્ : તમે હાથીને એક હાથથી કેવી રીતે ઉપાડશો? જવાબ: એવો કોઇ હાથી છે જ નહી જેને હાથ હોય.

સવાલ :જો તમેને સવારે ઉઠીને ખબર પડે કે તમે ગર્ભવતી છો, તો તમે સૌથી પહેલા શું કરશો? જવાબ: મને આ જાણીને ખૂબ જ ખુશી થશે અને હું સૌથી પહેલાં મારા પતિ અને મારા આખા પરિવારને આ ખુશખબર આપીશ અને તે પછી ઉજવણી કરીશ.

સવાલ :લગ્ન પહેલાં તમે કોઈની સાથે સૂઈ શકો છો? જવાબ : હા, હું મારા પરિવારના કોઈપણ સભ્ય સાથે સૂઈ શકું છું કારણ કે મારા પરિવાર સાથે સુવામાં કોઇ ખરાબી નથી.

સવાલ :આપણા શરીરમાં કયો ભાગ છે કે જે જન્મ પછી આવે અને મૃત્યુ પહેલાં જ જતો રહે છે? જવાબ: દાંત આપણા જન્મ પછી આવે છે અને મૃત્યુ પહેલાં પડી જાય છે. સવાલ : કઇ વસ્તુ છે જેને આપણે મસળી-મસળી ને ઉભુ કર્યુ અને થૂંક લગાડીને ઘૂસેડી દીધુ? જવાબ:સોયમાં પરોવાનો દોરો

આવા સવાલ સાંભળતાની સાથે જ મનમાં અનેક વિચિત્ર વિચારો આવવા લાગે છે, આ સવાલોના જવાબ આપવા ખુબ જ કઠીન છે. તમારે આ પ્રશ્નો સાંભળતાનીએ સાથે જ જવાબ નથી આપવાનો પરંતુ તેને સરસથી સાંભળી અને વીચારીને જ જવાબ આપવો જોઇએ, કેમ કે તમે આવા પ્રશ્નોના જવાબોથી જ તમે સફળ થઈ શકો છો. તમે ખુબ કઠીન મહેનત કર્યા બાદ લેખિત પરીક્ષા પાસ કરી છે, તો હવે આ પ્રશ્નોના જવાબ સમજી વિચારીને આપવો. તો તમે જરૂરથી ઇન્ટરવ્યુમાં પણ પાસ થઇ જશો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *