Breaking News

DJ પાર્ટીમાં ઉછળી ઉછળીને ડાન્સ કરી રહ્યા હતા દાદાજી, અચાનક દાદી પાછળથી દંડો લઈને મારવા આવી અને પછી જે થયું..

પાર્ટીનું નામ સાંભળતા જ નાચવાવાળા લોકોના પગ થનગનવ માંડે છે. લોકો ડિસ્કો કરવા માટે ખુબ જ ઉત્સુક હોઈ છે. મોકો મળ્યો થી અને ડિસ્કો કર્યો નથી. મિત્રો સાથેનો ડાન્સ તો કઈક અલગ જ હોઈ છે. પરતું તમે ક્યારેય દાદાજી સાથે ડાન્સ કર્યો છે?? અત્યારે એક વિડીયો વાયરલ થયો છે જેમાં દાદાજી મન મૂકીને જુવાનીયાવ સાથે ડિસ્કો કરી રહ્યા છે.

જ્યારે પણ લોકો ડીજેના તાલ પર ડાન્સ કરતા હોય છે ત્યારે તેમના હોશ ઉડી જાય છે. લોકો આનંદથી ભરપૂર રીતે ડિસ્કો કરીને આનંદ માણે છે. માત્ર યુવાનો જ નહીં પણ બાળકો અને વૃદ્ધો પણ ડીજે પર ડાન્સ કરવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે..

જેમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ ડીજે પર વાગતા ગીતો પર ડાન્સ કરી રહ્યો છે. આ દાદાજીને એટલી મોજ આવી ગઈ કે તે આનંદ સાથે મોજ મસ્તી કરવાનું ચાલુ રાખે છે. તેને એવી સહેજ પણ ભનક નોહતી કે થોડી જ વારમાં ત્યાંથી ભાગી જવાનો વારો આવશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખુલ્લા મેદાનમાં એક ડીજે રંગબેરંગી લાઈટિંગ સાથે ધમાકેદાર ગીત વગાડી રહ્યો છે. જબરદસ્ત ઘંટડીઓ અને સંગીત સાંભળીને લોકો પણ પગ હલાવ્યા વિના રોકી શકતા નથી. ત્યાં હાજર તમામ લોકો નાચ-ગાન કરતા હતા.

સૌથી મજેદાર દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે ભીડમાં નાચતા લોકો વચ્ચે એક વૃદ્ધ પણ ઉછળતો નાચતો હતો. તેને જોઈને તમારામાં પણ ડાન્સ કરવાનો ઉત્સાહ બમણો થઈ જશે. ડીજે ફ્લોર પર દાદા ડાન્સ કરી રહ્યા છે ત્યારે દાદીમા પણ પાછળથી પહોંચવાના છે. અચાનક દાદીમા એક મોટી લાકડી લાવે છે ત્યારે દાદાની નજર તેમના પર પડે છે.

કોઈ પણ સમય વ્યતિત કર્યા વિના, દાદા ડીજે ફ્લોર પરથી ભાગી જાય છે. આ જોઈને ત્યાં હાજર લોકો જોરથી હસવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર જોવા મળી રહ્યો છે. તેને memewalanews દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *