Breaking News

દરિયા કિનારે લોકો ફોટા પાડી રહ્યા હતા અને અચાનક આવી પહોચી મોટી સુનામી, પાણી મોટા મોજા સાથે ઉછળ્યા લોકો, જુવો વિડીયો..!

આજકાલ લોકો ખુબ મોટા સાહસ ઉઠાવીને ફોટોગ્રાફી કરતા હોઈ છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. મોત સાવ સામુ દેખાતું હોઈ છતાં પણ તેને ભુલાવીને લોકો ફોટા પાડવા માટે ઉભા રહી જતા હોઈ છે. તેનું લાઈવ ઉદાહરણ તમે લેખના અંતમાં આપેલા વિડીયોમાં જોઈ શકશો..

હકીકતમાં કુદરતી આફતોને જે અવગણે છે તે લોકો મોતના મુખમાં ધકેલાઈ જતા હોઈ છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણી શકાયું નથી. પરંતુ વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે તે ખૂબ જ ભયાનક છે.

હાથમાં કેમેરો લઈ કેટલાક લોકો આખી દુનિયા ભૂલી જાય છે અને વિડીયો શૂટ કરવા માટે દરેક ખતરાનો સામનો કરવા માટે તૈયાર રહે છે. એવો જ એક વિડીયો અમે તમારા માટે લઇને આવ્યા છે. આ ચોંકાવનારો વિડીયો આઇપીએસ અધિકારીએ પોતાના ટ્વીટર પર શેર કર્યો હતો.

તેણે વિડીયો બનાવી રહેલા આ લોકોને મૂર્ખ ગણાવ્યા છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લાઈફ જેકેટ પહેરેલો એક છોકરો કેળાના ઝાડ પર મુક્કો મારી રહ્યો છે. આ સીનની પાછળ વિશાળ દરિયો છે. દરિયા કિનારે પુર ઝડપે સુનામીના મોજા નજીક આવી રહ્યા છે…

છતાં પણ આ યુવક પોતાની મસ્તીમાં મશગુલ છે. તમે વિડિયો ધ્યાનથી જોશો, તો તમે જોશો કે છોકરાની પાછળ પાણીના જોરદાર મોજા ઉછળતા હતા. આ તરંગો છોકરા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ છોકરો ડર્યા વગર ઝાડને મુક્કો મારતો રહે છે સુનામીની આવી ભયંકર ચેતવણી પછી કેટલાક લોકો અવગણે છે.

વિડીયો બનાવવા માટે લહેરો પાસે જતા રહે છે. ત્યાર પછી જે નજારો સામે આવે છે જે જોઈ તમે ચોકી જશો. આ દરમિયાન કેટલાક લોકો મોજાને જોઈને છોકરા તરફ દોડતા જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે તે બધાના હાથમાં કેમેરા છે અને તેઓ તે ભયાનક દ્રશ્યનો વીડિયો શૂટ કરી રહ્યા છે. આમાં, પાણી દરેકને દૂર લઈ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *