Breaking News

દાદાએ બળદને માર્યો, તો બળદે પણ બદલો લેવા દાદાને શીંગડા મારીને હવામાં ઉછાળ્યા, વિડીયો જોઈને માથું પકડી લેશો..!

આજના સમયમાં મોટાભાગના લોકો ઇન્ટરનેટ પર સક્રિય રહેતા હોય છે. ઇન્ટરનેટ પર અવારનવાર કેટલા વિડીયો વાયરલ થતા હોય છે. તેમાંના કેટલાક વિડીયો હાસ્યાસ્પદ હોય છે. આવા વિડીયો જોવાનું લોકો વધુ પસંદ કરે છે. આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાની ભૂલના કારણે મુશ્કેલીમાં મુકાય છે.

સામાન્ય રીતે નિર્દોષ પ્રાણી ને હેરાન ન કરવું જોઈએ.પરંતુ કેટલાક લોકો આ બાબત સમજવા માટે તૈયાર થતા નથી. આ વીડિયોમાં પણ આવું જ કંઇક જોવા મળી રહ્યું છે. એક બળદ દીવાલ પાસે શાંતિથી ઊભો હતો તે સમયે એક વૃદ્ધ વ્યક્તિ લાકડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો…

પરંતુ અચાનક જ તે વ્યક્તિ તે બળદને લાકડીથી મારવા લાગે છે. દાદાને એવું તો શું સુજ્યું હશે કે ઉભેલા બળદને મારવા લાગ્યા.. હકીકતમાં મૂંગા જીવો પર અત્યાચાર કરવો એ સારી બાબત નથી. બળદ પણ વળતો પ્રહાર કરે છે.બળદ એ વૃદ્ધ વ્યક્તિ ને પોતાના શિંગડા દ્વારા ઉછાળે છે.

તે જોય ને ત્યાં બાજુ માં બેઠેલા બે વ્યક્તિ પણ ત્યાંથી ભાગી જાય છે.આમ બળદ ને તે વૃદ્ધ વ્યક્તિ ને પાઠ ભણાવે છે કે નિર્દોષ જાનવર ને ક્યારેય પણ હેરાન કરવા જોઈએ નહિ.ત્યારબાદ બળદ ચાલ્યો જાય છે અને તે વૃદ્ધ વ્યક્તિ પણ ઊભો થઇ ને ચાલવા લાગે છે

આ વીડિયો આ કહેવત ને સિદ્ધ કરે છે ” આ બેલ મુજે માર”. પરંતુ કેટલાક લોકો નિર્દોષ પ્રાણી ને હેરાન કરવાનું ચાલુ રાખે છે. અગાઉ પણ કેરલ રાજ્ય માં કેટલાક બદમાશ લોકો એ ગર્ભ.વ.તી હાથી ને અનાનસ માં ફટાકડા નાખી ને ખવડાવી દીધું હતું જેને કારણે હાથી નું દર્દનાક મુત્યુ થયું હતું.આ વીડિયો પર થી આપણને શીખવા મળે છે કે નિર્દોષ અને બેજૂબાન જાનવરો ને નુકશાન પહોંચાડવું જોઈએ નહિ

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *