Breaking News

બપોરના સમયે બે મહિલાઓ એકલી હતી ત્યારે 3 લૂંટારુંઓ અચાનક જ ચોરીની બાઇક પર આવ્યા અને પછી તો, cctv ફૂટેજ જોઈ આંખો ફાટી ગઈ…!

સમગ્ર દેશમાં લૂંટફાટના બનાવોખૂબ જ વધી રહ્યા છે તો ઘણી બધી વખત આ લોટમાંથી ઘણીવાર મૃત્યુ પણ થઈ શકે છે અને એક વખત એવા પણ બનાવો બની ચૂક્યા છે જેમાં ચોરી કરવા ગયેલા ચોર ને કંઈ જ મળતું નથી ત્યારે તેઓ મૃત્યુ કરતા હોય છે તો ઘણી વખત ઘરના સભ્યો દ્વારા ચોરી ન કરવા બદલ ઝઘડો કરવામાં આવે ત્યારે પણ ચોરો દ્વારા સામેવાળા વ્યક્તિનું મૃત્યુ કરી દેવામાં આવે છે.

આવો જ બનાવ બન્યો હતો ગત દિવસમાં અમદાવાદમાં જેમાં અમદાવાદ શહેરના પાલડી માં નૂતન સોસાયટીના એક બંગલામાં એક સુખી કુટુંબ રહેતું હતું. આ કુટુંબ માં કુલ ૩ લોકો રહેતા હતા, શ્રેયાંકભાઈ દાણી તેમજ તેમના પત્ની અલ્પનાબેન દાણી આ બનેને એક પુત્રી હતી આ ત્રણ જણાને સુખી કુટુંબ અહીં વસવાટ કરતો હતો અને પોતાનો જીવન ખુશીથી પસાર થતું.

અલ્પાબેન ગાંધીનગર ખાતે ઈલેક્ટ્રીક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમના પતિ સિવિલ એન્જિનિયર તરીકે વ્યવસાય કરે છે અને તેમની દીકરી કોમ્પ્યુટર એન્જિનિયર્સ છે આમ તેઓનું કુટુંબ સંપૂર્ણ રીતે વ્યવસાયમાં છે અને ખૂબ જ મહેનતુ હતા, આ વાતની જાણ એક ચોરી કરનાર ગેંગ ને જાણ થતા તેઓએ આ ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું બુધવારે બપોરે તેમના ઘરે કામ કરવા આવતા.

બે બહેન ઘરમાં આવતા હતા ત્યારે ત્રણ ચોરો આવ્યા અને તમામ લોકોને બંદૂક બતાવીને ધમકી પણ આપવામાં આવી હતી જો કોઈ પણે કંઈ કર્યું તો તેને જાનથી મારી નાખવામાં આવશે અને તેમના ઘરેથી  ચોરી કરવામાં આવી તેઓને આ બંદૂકની અણીએ ડ્રોઈંગ રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા ત્યારબાદ તિજોરીમાંથી રોકડા ૫૦ હજાર તેમજ સોનાની બુટ્ટી સહિત દાગીના આમ કુલ મળીને બે લાખ રૂપિયાનોમાલ લૂંટીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સમગ્ર પાલડીમાં ચકચાર મચી ગયો હતો અને પોલીસ અને તેઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તેમાં ગુનેગારોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આ ગુનેગારોને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઘરના સભ્યોએ ચોરી કરવાની બાબતે ઝઘડો કર્યો હોત.

તો કોઈકના મોત પણ થઈ શકે એટલા માટે ઘરના સભ્યો સમજીને જ કંઈ બોલ્યા નહીં અને તેઓ ચૂપચાપ રહ્યા છે તેનાથી કોઈનો પણ જીવ ગયો નથી અને પોલીસ અને તેની ટીમ દ્વારા ઘરમાં આવી છે તેમ જ કેટલા રૂપિયા તેમજ કેટલા દાગીના લઈ ગયા તે દરેક માહિતી પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. પ્રથમ વાર તો cctv ફૂટેજને જોતાની સાથે જ તમામ લોકો ગભરાઈ ચુક્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *