Breaking News

ઈશારા કરી ભવિષ્ય બતાવે છે આ કુતરો, આ કુતરાએ બતાવેલું ભવિષ્ય પડે છે 100% સાચું, વૈજ્ઞાનિકો પણ ખંજોળે છે માથા.. વાંચો..!

અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં એક જોનાથન ગ્રાઝિયાનો નામનો વ્યક્તિ રહે છે. સામાન્ય રીતે લોકો પોતાના શોખ માટે પાલતું પ્રાણીઓ રાખે છે. તે જ રીતે જોનાથન પણ એક કુતરો પાળે છે. જેનું નામ તેણે નુડલ રાખ્યું છે. નૂડલ એ પગ બ્રિડ જાતિનો એક કૂતરો છે. જેની ઉંમર આશરે ૧૩ વર્ષ જેટલી છે.

જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. પરંતુ નુડલએ માત્ર પોતાની સુંદરતા માટે જાણીતો નથી. પરંતુ તે ઈન્ટરનેટ પર અન્ય એક કારણસર ખુબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે કૂતરાઓએ પોતાના માલિક વફાદાર છે. અને તે તેના ઘરની રક્ષા પણ કરે છે. પરંતુ આ નૂડલ ખરેખર લોકો માટે ભવિષ્યવાણી કરે છે..

તમને સાંભળીને નવાઇ લાગશે પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. આ કૂતરો તમે તમારો આગળ નો દિવસ કેવો જશે તે પણ કહી દે છે. જોનાથન ગ્રાઝિયાએ નુડલ દ્વારા લોકોને ભવિષ્યવાણી જણાવવાની ખૂબ જ અનોખી રીત શોધી કાઢી છે. નૂડલ instagram, tik tok, તેમજ facebook પર પણ ખૂબ જ પ્રખ્યાત છે.

દુનિયામાં ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાનો દિવસ સારો જશે કે નહી તે જાણવા માટે રાશિફળ વાંચતા હોય છે. રાશિફળમાં લખેલા પોતાના આજના દિવસના ભવિષ્યના આધારે લોકો તે પ્રમાણેનું કાર્યકર્તા હોય છે. જો કોઈ વ્યક્તિના રાશિફળમાં લખવામાં આવે કે તેમને આજનો દિવસ માં સાવચેતી રાખવી પડશે તો તે વ્યક્તિ આ બાબતની પૂરેપૂરી કાળજી લે છે.

અને સાવચેતીપૂર્વક પોતાના કાર્યો કરે છે પરંતુ આ વચ્ચે તો તમને કહેવામાં આવે કે એક કૂતરો પણ આ પ્રકારની ભવિષ્યવાણી ઘરે છે તો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. પરંતુ આ એક સત્ય છે ઘણા લોકો આ કૂતરાની ભવિષ્યવાણી પર વિશ્વાસ પણ કરે છે.

આ પેટ ડોગ પોતાના અલગ-અલગ ઇશારાઓ દ્વારા લોકોને તેમનું આજનો દિવસ કેવો જશે એની ભવિષ્યવાણી દર્શાવે છે જોવા pet dog ઉઠ્યા પછી ફરીથી સમજાય તો તેનો અર્થ એવો છે કે તે દિવસ “નો બોન્સ ડે” હશે એટલે કે તે દિવસે લોકોએ પોતાના દરેક કાર્ય એકદમ કાળજીપૂર્વક કરવા ની સાવચેતી રાખવી પડશે.

તેમજ અન્ય કોઈપણ ની સાથે ઝઘડો કે વાદવિવાદ કર્યા સિવાય પોતાના કામ પર વધુ ધ્યાન દેવું જોઈએ આ ઉપરાંત જો તે પેટ ડોગ બેસી જાય છે અથવા ઊઠે છે અને જાગ્યા પછી ચાલવાનું શરૂ કરે છે. તો તેનો અર્થ એવો છે કે “બોન્સ ડે ” છે એટલે કે તે દિવસે તમારા તમામ અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે..

તેમજ જે કામ તમે ઇચ્છો છો તે આરામથી પૂર્ણ કરી શકશો અને તમારો દિવસ સરળતાથી પસાર થશે. આમ તે કૂતરો પોતાના અલગ-અલગ ઇશારાઓ દ્વારા લોકોને તેના આગળના દિવસ કેવો જશે તેની ભવિષ્યવાણી કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *