Breaking News

ભાડે રૂમ રાખીને રેહતા વિદ્યાર્થીએ કોલેજ જવા મિત્રને જગાડ્યો, ધાબળો ઉંચો કરતા જ જોઈ ગયો એવું કે પરસેવો છૂટી ગયો…!

દરેક ચીજ વસ્તુઓની સગવડ આપણા રહેણાંક વિસ્તારથી એકદમ નજીક આપણને મળી રહે તેવું શક્ય હોતું નથી, લોકોને સવારમાં ઊઠીને પોતાના નોકરી ધંધા માટે દૂર જવું પડતું હોય છે. તો વિદ્યાર્થીઓને પણ પોતાની શાળા કે કોલેજ માટે ઘર મૂકીને થોડી દૂર સ્વાગત કરવો પડતો હોય છે..

પોતાના ઘરની નજીક શાળા કે કોલેજ ન હોય તેવા બાળકોને અન્ય શહેરમાં અભ્યાસ માટે જવું પડે છે અને ત્યાં તેઓ હોસ્ટેલ કે ભાડે રૂમ રાખીને રહે છે અને ભણતર પૂરું કરતા હોય છે, બિચારા મા-બાપ તેમના બાળકોને હોશે હોશે અન્ય શહેરની અંદર ભણવા માટેની મંજૂરી આપે છે અને માતા-પિતાની નજર સામેથી જ્યારે તેમના બાળકો જતા રહે છે..

ત્યારે તેમને અતિશય ચિંતાઓ થવા લાગતી હોય છે કે, તેઓ શું કરશે? શું જમશે અને કેવી રીતે જીવન જીવશે હાલ મુકેશભાઈ નામના યુવકનો એકનો એક લાડકવાયો દીકરો સુમિત કોલેજનો અભ્યાસ કરવા માટે તેના ઘરથી 200 કિલોમીટર દૂર આવેલા અન્ય શહેરમાં તેના અન્ય મિત્રોની સાથે ભાડે રૂમ રાખીને રહેતો અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કરતો હતો..

સુમિતની સાથે તેના અન્ય ત્રણ મિત્રોમાં ગૌતમ,હર્ષ અને પાર્થનો સમાવેશ થતો હતો, ગૌતમ,હર્ષ,પાર્થ અને સુમિત આ ચારેય મિત્રો એક રૂમ રાખીને રહેતા હતા, તેઓએ આ રૂમને 5000 રૂપિયાનું ભાડું આપીને નક્કી કરી હતી. આ ચારે મિત્રો એક જ રૂમની અંદર વસવાટ કરી સવારના સમયે કોલેજ જતા રહેતા અને બપોર પછીના સમયે તેઓ તેમની રૂમે પરત ફરતા હતા..

તેઓ જમવા માટે ત્યાં નજીકના રેસ્ટોરન્ટનો સહારો લેતા હતા, સવાર પડતાની સાથે જ હોય તમામ વિદ્યાર્થીઓ એક પછી એક તૈયાર થઈને તેમની કોલેજે જવા માટે નીકળી પડતા હતા. વહેલી સવારે પાર્થ,હર્ષ અને ગૌતમે ઊઠીને કોલેજ જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી છતાં પણ સુમિત પોતાની પથારીમાંથી ઊભો ન થયો..

એટલા માટે આ ત્રણેય મિત્રો સુમિતને જગાડવા લાગ્યા હતા કે, કોલેજ જવાનો સમય થઈ ગયો છે અને હજુ પણ તું ઉઠ્યો નથી. મહેરબાની કરીને ત્યારે ઉઠી જવું જોઈએ અને ફટાફટ તૈયાર થઈને અમારી સાથે કોલેજ આવવું જોઈએ, પરંતુ સુમિતે કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નહીં તે ધાબળો ઓઢીને સૂઈ ગયો હતો..

જ્યારે હર્ષ,પાર્થ અને ગૌતમે સુમિતને જગાડવાની કોશિશ કરી ત્યારે તે ઉઠ્યો નહીં તેને હલબલાવ્યો છતાં પણ તેણે કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા હર્ષ અને ગૌતમે સુમિતના ચહેરા ઉપરથી ધાબળો ખેંચી લેવાનું નક્કી કર્યું હતું અને તેઓએ જ્યારે ધાબળો ઊંચો કર્યો ત્યારે એવું દ્રશ્ય જોઈ ગયા કે, તેમનો પરસેવો છૂટી ગયો હતો..

આ દ્રશ્ય જોતાની સાથે જ હર્ષ અને ગૌતમના તો મોતિયા મરી ગયા કારણ કે, તેઓએ સૌ પ્રથમ હાથ આપણે ઉંચો કર્યો અને જોયું તો સુમિતનું મોઢું ધારદાર સાધન વડે છુંદી નાખવામાં આવ્યું હોય તેવું લાગ્યું હતું અને તેનું દર્દનાક મૃત્યુ કરીને તેની ઉપર ધાબળો ઓઢાડી દેવામાં આવ્યો હતો..

આ દ્રશ્ય જોતા જ તેઓ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા ગૌતમે તરત જ સુમિતના પિતાને ફોન કરીને જાણકારી આપી કે તેમની સાથે ખૂબ જ વિચિત્ર ઘટના બની છે, સુમિત સવારે ઉઠ્યો નથી અને તેને જ્યારે ધાબળો ઊંચો કરીને જોવામાં આવ્યો હતો તેનું મોઢું છુંંદી નાખવામાં આવ્યુ છે..

તેવું આગળનું દ્રશ્ય જોઈ શક્યા નથી, તમે તાત્કાલિક ધોરણે આ રૂમ ઉપર પહોંચી જાઓ, સુમિતના પિતા તાબડતોબ પોતાની કાર લઈને પોતાના દીકરાના આવા સમાચાર મળતા જ ઘર મૂકીને નીકળી પડ્યા હતા. આસપાસના વિસ્તારમાં રહેતા પડોશીઓ પણ આ રૂમ પાસે આવી પહોંચ્યા અને જોયું તો તેમના પણ હોશ છૂટી ગયા હતા કારણ કે, સુમિતને ખૂબ જ દર્દનાક રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો..

માત્ર 22 વર્ષની ઉંમરનો સુમિતે એવું તો શું કરી બેસ્યો હશે કે, કોઈ વ્યક્તિએ તેનો જીવ લઈ લીધો છે. આ બાબત વિચારવા માટે સૌ કોઈ લોકો મગજ દોડાવવા લાગ્યા હતા. ઘટનાની જાણકારી પોલીસને પણ આપવામાં આવી હતી, પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને સુમિતની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી..

આ ઉપરાંત તેમની રૂમની પણ તલાસી લેવામાં આવી હતી રૂમ અને મોબાઈલની તપાસ દરમિયાન કોઈ પણ એવી ચીજ વસ્તુઓ દેખાઈ આવી હતી નહીં કે, જેના ઉપરથી સુમિતના મૃત્યુનો અંદાજો લગાવી શકાય તેની સાથે રૂમમાં ગૌતમ, હર્ષ અને પાર્થ આ ત્રણ મિત્રો હાજર હતા પરંતુ આ ત્રણમાંથી કોઈ પણ મિત્રને આ ઘટના વિશે કોઈપણ જાણકારી ન હોવાને કારણે પોલીસ પણ વિચારમાં મુકાઈ ગઈ કે..

એવું તો કેવી રીતે શક્ય બન્યું હશે કે ચાર મિત્રો સાથે સુતા હતા જેમાંથી કોઈ એક મિત્રનું મોત થાય છે, છતાં પણ અન્ય ત્રણ મિત્રોને ખબર રહેતી નથી. હર્ષ અને ગૌતમે સુમિતનો ચહેરો ધાબળો ઊંચો કરીને જવાની કોશિશ કરી હતી, પરંતુ આ ઘટનાથી પાર્થ બિલકુલ દૂર ભાગવાની કોશિશ કરતો હોય તેવું પોલીસને લાગ્યું હતું..

એટલા માટે તેઓએ પાર્થની પૂછપરછ કરી ત્યારે તેને કબૂલી લીધું હતું કે, સુમિત એક યુવતીના પ્રેમ સંબંધમાં જોડાવાની કોશિશ કરતો હતો અને એ યુવતી પાર્થની સાથે પ્રેમ સંબંધમાં પહેલેથી જ જોડાયેલી હતી એટલા માટે પાર્થને સુમિત ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો અને રાત્રિના સમયે તેણે સૌપ્રથમ સુમિતનું મોઢું દબાવી દીધો હતો..

અને ત્યારબાદ ધારદાર સાધન વડે સુમિતનો ચહેરો રહેંસી નાખ્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારીને તેને ધાબળો ઓઢાડીને તે પાછો સુઈ ગયો હતો, એક પ્રેમ પ્રકરણના આવા મામૂલી કિસ્સાને લઈને પાર્થે તેના મિત્ર સમાન ભાઈ સુમિતને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એક જ રૂમની અંદર રહેતા અને સાથે ઊઠવા બેસવાનું ચલણ ધરાવતા બે મિત્રોએ એક પ્રેમ પ્રકરણની પાછળ ખૂબ જ મોટો ખેલ ખેલી નાખ્યો હતો..

પાર્થ એટલો બધો ગુસ્સામાં આવી ગયો હશે કે, તેણે સુમિતને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. કદાચ આ બાબત વિશે તેઓ એકબીજા સાથે પરસ્પર વાત કરીને પણ મામલો સમજાવી શકે પરંતુ પાર્થે સુમિત અને મોતને ઘાટ ઉતારી નાખતા એક પરિવાર તેના દીકરા વિહોણો બની ગયો હતો..

સુમિતના પિતા મુકેશભાઈ તો આ ઘટનાને સાંભળીને ખૂબ જ હચમચી ઉઠ્યા હતા, તેઓએ ક્યારે પણ વિચાર્યું હતું નહીં કે એક દિવસ એવો પણ આવશે કે જેમાં એક માલુમલી વાતને લઈને તેમના દીકરાનો જીવ પણ જતો રહેશે અને સુમિતનો પરિવાર અત્યારે ખૂબ જ દુઃખ ભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ પાર્થની ધરપકડ કરવામાં આવી છે. તેની અન્ય પૂછપરછ કરીને તેની સામે કેસ પણ ચલાવવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *