Breaking News

બાથરૂમમાં એક કપલનો વિડીયો બનાવતા પકડાઈ ગયો આ યુવક, પછી જે થયું તે જોઈને આંખો ફાટી જશે તમારી…

જાહેરમાં કોઈનો ફોટો પાડવા પર પણ મારામારી થઈ જતી હોઈ તો તમે વિચારો આ યુવકનો શું હાલ થયો હશે. હકીકતમાં પ્રેમ સબંધમાં એકબીજાને દગો આપનાર પ્રત્યર ગુસ્સો હોઈ એ સામાન્ય વાત છે પરંતુ આ પ્રકારની હરકતો કરીને એક બીજાને બરબાદ કરવા તે યોગ્ય કહેવાઈ નહી..

જાહેર સ્થળોએ ટોઇલેટ કે બાથરૂમમાં જતા પહેલા હંમેશા ચેક કરવું જોઈએ. કારણકે આજકાલના ડીજીટલ જમાનામાં નરાધમ લોકો ગમે તે જગ્યા પર કેમેરા ગોઠવીને અંગત તસ્વીરોને વાયરલ કરવાની ધમકી આપી લાખો કરોડો રૂપિયા પડાવી લેતા હોઈ છે. આવા લોકોથી બચીને રેહવા માટે આપડે બધી જ રીતે જાગૃત રેહવું જરૂરી છે.

જાહેર શૌચાલયના ખુબ ગહેરો પ્રેમ ધરાવતા સંબંધ ધરાવતા દંપતી નાઈ રહ્યા હતા. એ સમયે કાર્તિક નામના એક યુવકે આ દંપતીના 3 વિડીયો બનાવી લીધા હતા. તે આવી રીતે રોજ કેટલાય વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ કોલ ઉપર ધમકી આપીને ફોટા વાયરલ કરી દેતો હતો..

જો વ્યક્તિ પૈસા આપે તો ઠીક છે નહીતો તેને વેબ્સાઈટ અને વોટસેપથી વાયરલ કરીને બદનામ કરવાનું કામ આ કાર્તિક કરતો હતો. આ આગાઉ પણ તે કેટલાય જાહેર સૌચાલય અને બાથરુમોમાં વીડિયો બનાવવા બદલ સજા કાપી ચુક્યો છે. તેની ઉંમર 36 વર્ષની છે. તેને આ વખતે પકડી પડ્યા બાદ 17 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

આ ઘટના એક સાર્વજનિક શૌચાલયમાં બની હતી જ્યાં કાર્તિકે એક પ્રેમાળ દંપતીનો નહાવા અને રૂમમાં ઘનિષ્ઠ સંબંધ બાંધવાનો વીડિયો બનાવ્યો હતો. બે દિવસ પછી તે બંને પાછા આવશે  કે નહી તેની રાહ જોયા કરતો હતો. કાર્તિકે તેના ફોન પરથી ત્રણ વીડિયો બનાવ્યા અને તેની ચારથી પાંચ ન.ગ્ન તસવીરો લીધી છે.

જેમાં તેનો ચહેરો પણ દેખાતો હતો. તેમાંથી એક અજાણી મહિલા શૌચાલયમાં જતી જોવા મળી હતી.કાર્તિકની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના ફોનમાંથી અન્ય વીડિયો પણ મળી આવ્યા હતા.

આવા નરાધમોને બરાબરનો મેથી પાક ચખાડીને કડકમાં કડક સજા આપવી જોઈએ. કારણકે તેણે જે લોકોના ફોટાને વાયરલ કરી નાખ્યા હશે. તે લોકોની જિંદગી બરબાદ થવાના આરે પહોચી ગઈ હશે. તેના ઘરના સભ્યો આ તસ્વીર જોઈ લેશે ત્યારે તેઓના હોશ ખોવાઈ જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *