Breaking News

અજગર સાથે રમતી હતી આ બાળકી, રમતા-રમતા અચાનક જ અજગર ઉપર સુઈ ગઈ… જુવો ભયાનક વિડીયો..!

જો તમે સોશિયલ મીડિયા માં સક્રિય હોવ તો તમને ખબર જ હસે જે હાલ ના સમય માં ઇન્ટરનેટ પર અવારનવાર નાના બાળકો ના વીડિયો વાયરલ થતાં હોય છે. કેટલાક વિદો માં બાળક નું ટેલેન્ટ જોવા મળે છે તો કેટલાક વીડિયો માં નાના બાળકો ની મસ્તી પણ જોવા મળે છે.

સામન્ય રીતે તમેબાળક ને કુતરા કે બિલાડી જેવા પ્રાણી ઓ સાથે રમતા જોયા હસે.પરંતુ શું તમે ક્યારેય પણ નાના બાળક ને એક અજગર સાથે રમતા જોયું છે??? આવો જ એક વીડિયો હાલ માં સોશિયલ મીડિયા પર ઝડપ થી વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક નાની બાળકી એક વિશાળકાય અજગર સાથે રમતી જોવા મળી રહી છે.

અજગર બાળકી ની નજીક થી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકી તેને પોતાની પાસે બોલાવે છે ત્યારબાદ તે અજગર સાથે રમવા લાગે છે વીડિયો માં જોતા એવું લાગે છે કે બાળકી ને અજગર નો જરાય પણ ડર નથી.તે એકદમ બિન્દાસ થાય ને અજગર સાથે રમવાનું શરુ કરી દે છે.

થોડા સમય બાદ બાળકી અજગર ના વિશાળકાય શરીર પર સુઈ જાય છે.આ ખૂબ જ ખતરનાક છે પરંતુ નાના બાળક ને આ બાબત નું ખબર થોડી પડે.તે તો પોતાની મસ્તી માં જ ખોવાયેલી જોવા મળે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram માં એક વ્યક્તિ દ્વારા મુકવામાં આવ્યો હતો.જે જોતજોતા માં જ વાયરલ થઈ ગયો હતો. હજારો લોકો દ્વારા આ વીડિયો ને પસંદ કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયો પર પોતાની પ્રતિકિયા આપી રહ્યા છે.એક યુઝરે પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે ‘ આ બાળકી નહિ જાણતી હોય કે આ અજગર છે ‘.

બીજા એક વ્યક્તિ એ લખ્યું છે કે બાળકી ની મસ્તી જોય ને હું આશ્ચર્ય ચકિત થઈ ગયો.આ ઉપરાંત પણ ઘણા લોકો એ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

 

View this post on Instagram

 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *