આપણે ફ્રેસ રહેવા માટે નાહીએ છીએ. આપણને એક દિવસ પણ નાહાવા ન મળે તો આપણને ગમતું નથી અને થાકેલા હોઈએ તેવું લાગે છે. આપડે થકાન દૂર કરવા માટે નાહીએ તો આપણે ફ્રેશ ફિલ કરીએ છીએ અને સરસ ઊંઘ આવી જાય છે. પરંતુ તમને કોઈ ઘણા દિવસો સુધી નાહાવા ન મળે તો આપનો શું હાલ થાય વિચારો. આજે અમે તમને એવા વ્યક્તિ વેશે જણાવા જઈ રહ્યા છીએ કે તે ઘણા દિવસ સુધી નહિ. પરંતુ ઘણા વર્ષોથી નથી નહાયો. તે માણસ સાઠ વર્ષથી નથી નહાયો.
આ વ્યક્તિ ઈરાન મા રહે છે. તેની ઉમર ૮૦ વર્ષની છે. આ વ્યક્તિ દુનિયા નો સૌથી ગંદો વ્યક્તિ છે. તે માણસનું નામ અબુ હાજી છે. તે વ્યક્તિએ કહ્યું છે કે તેને વર્ષોથી પાણીને અડ્યો પણ નથી. તેના વિષે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે તેને પાણીથી ડર લાગે છે તેથી તેને પાણીને સ્પર્સ નથી કરીયું. તેના કારણે તે આટલા વર્ષો સુધી નહાયો નથી.
જ્યારે તેને તેના ડર વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેને જે જવાબ આપ્યો તેને જાણીને આશ્ચર્ય થશે. તેને જણાવ્યું કે પાણીને લઈને તેના હ્યદયમાં એક અજીબ ડર રહેલો છે. આ માણસ એટલો એટલો ગંધારો છે કે તે કોઈ પણ વસ્તુને સાફ કરતો નથી. તે તેની ઉપયોગી બધી વસ્તુને ગંદી રાખે છે. તે ખોરાકને લગતી વસ્તુને પણ સાફ કરતો નથી.
આ માણસને ગન્ધારું રહેવું ખુબ ગમે છે. તે સુવા માટે એક ખાડો ખોદીને તેમાં સુવે છે. આ વ્યક્તિ સડેલું જાનવરનું માંસ ખાયને જીવે છે. તેનાં શરીરના વધેલા વાળાને તે સળગાવી દે છે. તેને અત્યાર સુધી પાણીને સ્પર્શ પણ નથી કર્યો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.