Breaking News

આ દેશમાં લગભગ 83 રૂપિયામાં ઘર વેચી રહી છે સરકાર…કારણ જાણી ને ચોંકી જશો..

લોકો આજના જમાનામાં એક એક રૂપિયો જમા કરીને પોતાના સપનાનું ઘર બનાવવા માગે છે. પરંતુ શું તમને ખબર છે એક દેશ એવો પણ છે. જ્યાં લોકો 83 રૂપિયામાં ઘર વેચાઇ રહ્યું છે. ઇટલીમાં માત્ર 83 રૂપિયા આપીને હજારો વિદેશીઓએ ત્યાં ઘર ઘર ખરીદ્યું છે. જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. તેમનો આરોપ છે કે સ્થાનિક પ્રશાસન તેમના ઘર વેચી રહ્યું છે.

આ ઘર ઇટલીના સિસલી આઇલેન્ડ પર વેચાઇ રહ્યાં છે. 14મી સદીમાં વસેલું આ ગામ હવે અર્વબ જંગલમાં બદલાઇ ચુક્યું છે. જ્યાંના મોટાભાગના ઘર જર્જરિત સ્થિતિમાં છે. આ કારણે અહીંયાના લોકો ઘર છોડીને શહેરોમાં વસી ગયા છે. અને અહીંયા મકાન ખાલી રહી ગયા છે. હવે સ્થાનિક પ્રશાસન તેને વેચી રહ્યું છે.

મકાન વેચવાને લઇને સ્થાનિક લોકોએ વિરોધ પર સિસલીના મેયરને કહ્યું કે તેમને આ ગામની વસ્તી વધારવાનું વિચારી લીધું છે. એટલા માટે તેઓ માત્ર 83 રૂપિયામાં વેચવાનું શરૂ કર્યું છે. 100 રૂપિયાથી ઓછામાં ઘર વેચવાના કારણે અહીયા ખરીદનારાની હોડ લાગી છે. હજારો વિદેશીઓ અત્યાર સુધીમાં ઘર ખરીદી રહ્યાં છે. જોકે મેયરને પોતાની યોજનાને લઇને મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો જ્યારે ગામ છોડી ચુકેલા લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો. અને પૂછ્યુ ગામ અમારુ, ઘર અમારુ તો પછી વેચવાનાર પ્રશાસન કોણ?

તેના જવાબમાં મેયર લિઓલુકાએ કહ્યું કે ગામના મોટાભાગના ઘર ખરાબ હાલાતમાં છે. વસ્તી લગભગ ઘટી રહી છે. એવામાં અમારી ફરજ છે. કે અમે ગામને પહેલાની જેમ હર્યું ભર્યું રાખવા માટે આવા નિર્ણય કરીએ. જ્યારે સ્થાનિક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઘરોને વેચવા માટે પ્રશાસને ગામના લોકોની પરવાનગી સુધી લીધી નથી. હવે આ નિર્ણય પર ત્યાં વિવાદ થતો જોવા મળી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *