Breaking News

50 વર્ષ થી વધારે ઉંમર માં પણ આ અભિનેત્રીઓ લાગે છે ખુબસુરત અને જવાન, ત્રીજા નંબર નો તો કોઈ જવાબ નથી..

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં એક થી એક ખુબસુરત અભિનેત્રીઓ છે જેમની ખૂબસૂરતી નો કોઈ જવાબ નથી અને બધી અભિનેત્રીઓ નો પોતાનો અલગ અલગ જ અંદાજ રહ્યો છે આ અભિનેત્રીઓ એ બૉલીવુડ માં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે તેમને પોતાની ખૂબસૂરતી અને અભિનય થી લાખો લોકો ને પોતાના દીવાના બનાવ્યા છે આ અભિનેત્રીઓ લાખો દિલો પર રાજ કરે છે આમ તો કેટલીક અભિનેત્રીઓ એવી છે જે બૉલીવુડ માં પોતાના કેરિયર ની શરૂઆત કરી રહી. હે તો કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમની ઉંમર 50 વર્ષ થી વધારે થઇ ચુકી છે પરંતુ આટલી ઉંમર હોવા છતાં પણ તેમની ખૂબસૂરતી માં કોઈ ઉણપ નથી આવી આ હજુ પણ ખૂબસૂરતી ના મામલા માં કોઈ ને પણ ટક્કર આપી શકે છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી તે અભિનેત્રીઓ ના વિશે જાણકારી આપવાના છીએ જેમની ઉંમર 50 વર્ષ થી વધારે થઇ ગઈ છે પરંતુ હજુ પણ આ બહુ સુંદર અને જવાન દેખાય છે.

આવો જાણીએ આ અભિનેત્રીઓ ના વિશે

જુહી ચાવલા

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ની ઓળખીતી અભિનેત્રી જુહી ચાવલા ને તો તમે બધા લોકો જાણે જ છે આ કોઈ ના નામ ના મોહતાજ નથી તેમને બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં બહુ બધી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે અને તેમની ખૂબસૂરતી અને એક એક્ટિંગ ના લાખો લોકો દીવાના છે તેમનો જનક 13 નવેમ્બર 1967 એ થયો હતો અને આજે તેમની ઉંમર 50 વર્ષ થઇ ચુકી છે આટલી ઉંમર હોવા છતાં પણ આ ખૂબસૂરતી ના મામલા માં કોઈ થી ઓછી નથી.

સંગીતા બીજલાની

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ની ખુબસુરત અભિનેત્રીઓ માં સંગીતા બીજલાની નું પણ નામ આવે છે. તેમનો જન્મ 9 જુલાઈ 1965 એ થયો હતો અને હવે તેમની ઉંમર 53 વર્ષ થઇ ચુકી છે. આટલી ઉંમર હોવા છતાં પણ તેમની ખૂબસૂરતી માં કોઈ ઉણપ નથી આવી.

રેખા 

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં રેખા સૌથી મશહૂર અને સૌથી પસંદીદા અભિનેત્રી રહી છે. પોતાના જમાનામાં આ ખુબસુરત અભિનેત્રીઓ માંથી એક હતી અને તેમના લાખો લોકો દીવાના પણ હતા. તેમનો જન્મ 10 ઓક્ટોમ્બર 1954 એ થયો હતો હવે તેમની ઉંમર 63 વર્ષ ની થઇ ચુકી છે પરંતુ તેમની ખૂબસૂરતી તેમ ને તેમ જ છે.

પૂનમ ઢિલ્લોં

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં પૂનમ ઢિલ્લોં સૌથી ખુબસુરત અને લોકપ્રિય અભિનેત્રીઓ માંથી એક રહી છે તેમનો જન્મ 18 એપ્રિલ 1962 એ ઉત્તર પ્રદેશ માં થયો હતો. આજ ના સમયે તેમની ઉંમર 56 વર્ષ ની થઇ ચુકી છે તેમને બહુ બધી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે અને તેમને ઘણી ટીવી શો પણ કર્યા છે.

માધુરી દીક્ષિત:

માધુરી દીક્ષિત બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ની સૌથી મશહૂર અને લોકપ્રિય અભિનેત્રીઓ માંથી એક ઓળખવામાં આવે છે. આજ ના સમય માં તેમની ઉંમર 51 વર્ષ ની થઇ ચુકી છે. પરંતુ આટલી ઉંમર હોવા છતાં પણ આ લાખો લોકો ના દિલો ની ધડકન બનેલી છે તેમની ખૂબસૂરતી ના લાખો લોકો દીવાના છે તેની સાથે જ તેમની એક્ટિંગ અને ડાન્સ ના પણ લોકો ઘાયલ છે.

હેમા માલિની: 

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ની ડ્રીમ ગર્લ એટલે હેમા માલિની પોતાના ફિલ્મી કેરિયર માં ઘણી સફળતા મેળવી છે તેમનો જન્મ 16 ઓક્ટોબત 1948 માં થયો હતો હવે તેમની ઉંમર 69 વર્ષ ની થઇ ચુકી છે. 69 વર્ષ ની ઉંમર માં પણ હેમા માલિની ની ખૂબસૂરતી દેખવા લાયક છે. ખૂબસૂરતી ના મામલા માં આ કોઈ થી પાછળ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ )

તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

તારક મહેતાની નવી દયાભાભીની રંગીન તસ્વીરો આવી સામે, દિશા વાંકાણી નહી પરતું આ અભિનેત્રી બનશે નવી “દયાભાભી”.. જાણો..!

ટીવી જગતના સૌથી પ્રચલિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ઘણા સમયથી લોકો દયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *