Breaking News

3 વર્ષના બાળકનો સ્કેટિંગ કરતો વિડીયો થયો વાયરલ, વિડીયો પરથી નજર નહી હટે તમારી… જુવો વિડીયો..!

આજકાલ સોશિયલ મીડિયા ઉપર નાના બાળકો ના વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે. નાના બાળકો પોતાની અવ નવી ટેકનીક અને સ્કીલના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ રસપ્રદ વીડિયો બનાવી રહ્યા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમે જાણતા હશો કે સ્કેટિંગ એ નાના બાળકોને રમવા માટે ની ગેમ નથી કારણ કે તેના માટે ટ્રેનિંગ લેવી ખૂબ જરૂરી છે…

તેમજ સ્કેટીંગ કરતી સમયે બંને પગને બેલેન્સ રાખવા અને ઘૂંટણને વાળવાની કળા પણ શીખવી ખૂબ જરૂરી છે. સ્કેટિંગ કરતી વખતે સ્કેટિંગ સહેજ પણ બેલેન્સ ગુમાવી એટલે તરત જ સ્કેટિંગ કરનાર લોકોને જમીન પર પાડી દેતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં માત્ર ત્રણ વર્ષના બાળકને સ્કેટિંગ કરતા જોઈને તમે પણ બોલી ઉઠશો કે આ બાળક આગળના સમયમાં કોઈપણ રમત-ગમત ક્ષેત્ર માં પાછો નહીં પડે….

સામાન્ય રીતે ત્રણ વર્ષની ઉંમરમાં બાળકો બરાબર દોડી પણ શકતા નથી એવામાં આ બાળક સ્કેટીંગ કરીને તે પોતાની ઉંમરના અન્ય બાળકો કરતાં ઘણો આગળ છે. તેની સાબિતી આપી રહ્યો છે. તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે બાળક સ્કેટબોર્ડ પકડીને સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર ચડે છે.

ત્યારબાદ તે સ્કેટબોર્ડને ધાર ઉપર મૂકીને તેના ઉપર પગ થી બેલેન્સ જમાવે છે. અને ત્યારબાદ તે રેસ ચાલુ કરે છે. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકોની નજર એ બાળકની હરકતો ઉપર છે. આ બાળક સ્કેટિંગ નો આટલો બધો રસીઓ છે કે તે સ્કેટિંગ કરવાની દરેક રીતોને જાણે છે. તે વારાફરતી પોતાના પગ પણ હલાવે છે..

જેના લીધે થી સ્કેટબોર્ડ પર પોતાના શરીરનું સંતુલન જળવાયેલું રહે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. માત્ર ને માત્ર 50 સેકન્ડના આ વીડિયોને અત્યારસુધી millions મા વ્યુ મળ્યા છે. જ્યારે 28 હજાર કરતા વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. અને હવે આ વિડીયો પર કોમેન્ટો પણ ઢગલો થઈ રહ્યો છે.

કોઈ રોકો ટિપ્પણી કરતા જણાવી રહ્યા છે કે આ બાળક અન્ય બાળકના લેવલ કરતાં ઘણું આગળ છે.. તો કોઈ કહ્યું છે કે આ બાળક ખૂબ મજબૂત છે. નક્કી તેના માતા-પિતા પણ ખૂબ બુદ્ધિશાળી હશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *