Breaking News

તમે બે ઘોડાને દોડતા જરૂર જોયા હશે પરંતુ એકબીજાના દુશ્મન બનીને ઝગડતા ક્યારેય નહી જોયા હોઈ.. જુવો વિડીયો..

તમે સાપ અને નોળિયાની લડાઈ તેમજ કૂતરાને બિલાડીની પણ લડાઈ જોઈ હશે. પરંતુ ઘોડા અને ઘોડા ની લડાઈ ભાગ્યે જ જોઈ હશે. ઇન્ટરનેટ પર સામાન્ય રીતે પ્રાણીઓને લગતા ઘણા ફોટો અને વિડીયો વાયરલ થતા હોય છે. પ્રાણીઓના કેટલાક વિડીયો તમને રમૂજ પમાડે તેવા હોય છે.

જ્યારે કેટલાક ફોટો અને વિડીયો તમને આશ્ચર્યચકિત પણ કરી દે છે. જોનારને પણ આશ્ચર્ય પમાડે તેવો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. સામાન્ય રીતે ઘોડાઓને આપણે રેસમાં દોડાવતા જોઈએ છીએ પરંતુ તમે બે ઘોડા અને જગડતા ભાગ્યે જ જોયા હશે. આ વીડિયોમા બે ઘોડાઓ ઝગડતા જોવા મળ્યા છે.

વીડિયોમાં દેખાતા આ બંને ઘોડાઓ ને રેસ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ રેસ શરૂ થયા બાદ પહેલો ઘોડો બીજા ઘોડા ને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જ્યારે બીજો ઘોડો પેલા ઘોડાને દરેક ચાલનો વળતો પ્રહાર કરતો દેખાયો. જોતજોતામાં જ આ બંને ઘોડા વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ.

ઘોડાઓની આ લડાઈ નો વિડીયો સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. આ વીડિયો એક યુઝર દ્વારા instagram માં થોડા દિવસો પહેલા શેર કરવામાં આવ્યો હતો. યુઝર દ્વારા શેર કર્યા ના થોડા જ સમય બાદ વિડીયો પર હજારો લાઈક આવી હતી.

હજારો લોકો આ વિડીયો અને પસંદ કરી રહ્યા હતા અને એના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા હતા. આ વિડીયો ઉપર એક યૂઝરે પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે પહેલીવાર આવી લડાઈ જોઇ છે. તેમજ અન્ય યુઝર પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by طبیعت (@nature27_12)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *