Breaking News

ઝૂપડપટ્ટીમાં રેહતા 7 વર્ષના ભત્રીજા પર કાકાએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધની કૃત્ય, બાળકે રડતા રડતા કહ્યું કે કાકા મને…! વાંચો..!

રોજ રોજ નાના બાળકો સાથે એવા બનાવો બનવા લાગ્યા છે. જે સાંભળ્યા બાદ શરીરમાંથી એકાએક કંપારી છૂટી જાય છે. નાના બાળકોની અણસમજણનો લાભ લઈને નરાધમ યુવકો ન કરવાના કામો કરવા લાગ્યા છે. જેમાં જામનગરની ઝુપડપટ્ટી વિસ્તારમાંથી વધુ એક બનાવ સામે આવતાની સાથે જ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે.

જામનગર શહેરમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ખુબ મોટી ઝૂપડપટ્ટી આવેલી છે. આ ઝૂપડપટ્ટી વિસ્તારમાં પરિવારનો આઠ વરસનો એક દીકરો અવારનવાર આસપાસના વિસ્તારોમાં રમતો નજરે ચડે છે. એ જ ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા આ દીકરાના કૌટુંબિક કાકા આ દીકરા ઉપર નજર રાખીને બેઠા હતા..

અને એક દિવસ તેણે પોતાના જ આઠ વર્ષના ભત્રીજા ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કર્યું છે. ન કરવાના ખેલ કરવાને લીધે થી દીકરાના પરિવાર અને તેના કૌટુંબિક કાકા વચ્ચે કોઈ મોટી માથાકૂટ થઈ ગઈ હતી. એક દિવસ બાળક અચાનક રડતો રડતો પોતાના ઘરે આવ્યો અને તેણે જણાવ્યું કે કાકાએ મારા પર ન કરવાનું કામ કર્યું છે..

બાળકના મોઢેથી નીકળેલ આ શબ્દો સાંભળીને પરિવાર એકાએક ચોંકી ઉઠયો હતો. તે તાત્કાલિક ધોરણે કાકાનું ઉપરાણું લેવા માટે ભાગી ગયા હતા. પરંતુ કુટુંબી કાકો આ મામલાને નકારી કાઢતો હતો. એટલા માટે પરિવાર આઠ વર્ષના દીકરા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા..

પોલીસે આ બાળકને મેડીકલ ચેકિંગ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે. આ સાથે સાથે બાળકની માતાએ પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર કાકા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે. તેને કડકમાં કડક સજા આપવામાં આવે. આ બાબત બનતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે..

સૌ કોઈ લોકો પોતાના બાળકની સારસંભાળ રાખવા માટે નજીકના વ્યક્તિ ઉપર પણ ભરોસો મૂકવાનું થોડી રહ્યા છે. કારણ કે હાલ ના સમયમાં આવા બનાવો સામે આવતાની સાથે જ સામાન્ય માણસોનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો જાય છે. ખરેખર આ બનાવે સૌ કોઈને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *